PI Taral Bhatt: જુનાગઢ તોડકાંડનો ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. એટીએ દ્વારા સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની(PI Taral Bhatt) ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે…
Trishul News Gujarati જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની અમદાવાદથી ATSએ કરી ધરપકડ, થઇ શકે છે મોટા ખુલાસાATS
ગુજરાત ATSનું રાજકોટમાં સફળ ઓપરેશન- આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 શખસની ધરપકડ
Gujarat ATS arrests 3 persons in Rajkot: ગુજરાત ATSને રાજકોટમાં આજે મોટી સફળતા હાથે લાગી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 આરોપીઓને ATSએ દબોચી…
Trishul News Gujarati ગુજરાત ATSનું રાજકોટમાં સફળ ઓપરેશન- આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 શખસની ધરપકડગુજરાત ATS ને મળી મોટી સફળતા: રથયાત્રા પહેલાં ઝડપાયા આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતાં ચાર બાંગ્લાદેશી
Ahmedabad: ગુજરાત એટીએસએ રથયાત્રા(Ahmedabad Rathyatra) પહેલાં જ બોગસ આઈડી પ્રુફથી અમદાવાદમાં રહીને આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર પ્રસાર કરતાં ચાર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. તે ઉપરાંત…
Trishul News Gujarati ગુજરાત ATS ને મળી મોટી સફળતા: રથયાત્રા પહેલાં ઝડપાયા આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતાં ચાર બાંગ્લાદેશીDRDO માં રહી પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપતો વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર પકડાયો, નિયમિત સાવરકરની પૂજા કરતો હતો
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના વૈજ્ઞાનિક પ્રદીપ એમ કુરુલકર (Pradeep Kurulkar), જેને પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેને શુક્રવારે બરતરફ…
Trishul News Gujarati DRDO માં રહી પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપતો વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર પકડાયો, નિયમિત સાવરકરની પૂજા કરતો હતોપેપરલીક કાંડમાં સંડોવાયેલા 16 આરોપીઓને ATSએ દબોચ્યા- જાણો કોણ છે લાખો ઉમેદવારોના સપના તોડનાર
ગુજરાત(Gujarat): રાજ્યમાં પેપરલીક(Paper leak)ના કારણે હજારો બેરોજગારોની કિસ્મત ફૂટતા તેમના સપનાં પણ તૂટી ગયાં છે. આ પેપરલીક કાંડ અંગે મોટા ખુલાસાઓ થયા છે. ઓડીશાના સૂત્રધાર…
Trishul News Gujarati પેપરલીક કાંડમાં સંડોવાયેલા 16 આરોપીઓને ATSએ દબોચ્યા- જાણો કોણ છે લાખો ઉમેદવારોના સપના તોડનારગુજરાતમાં જખૌ પાસેના દરિયામાંથી સંદિગ્ધ પદાર્થોની હેરાફેરી કરતી પાકિસ્તાની બોટ સાથે 7 ખલાસીઓ ઝડપાયા
ગુજરાત(Gujarat): કચ્છ(Kutch)ના સંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાં હાલમાં જ 3 દિવસમાં 10 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમાર BSFના હાથે ઝડપાઇ ગયા હતા જેમાં ઝડપાયેલા શખ્સો જેઆઇસીમાં…
Trishul News Gujarati ગુજરાતમાં જખૌ પાસેના દરિયામાંથી સંદિગ્ધ પદાર્થોની હેરાફેરી કરતી પાકિસ્તાની બોટ સાથે 7 ખલાસીઓ ઝડપાયાગુજરાત ATSને મળી મોટી સફળતા- મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના ચાર સાગરીતોની ધરપકડ
ગુજરાત(Gujarat): રાજ્ય પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS) એ વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટ(1993 Mumbai Blast) કેસમાં ચાર વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અબુ…
Trishul News Gujarati ગુજરાત ATSને મળી મોટી સફળતા- મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ દાઉદના નજીકના ચાર સાગરીતોની ધરપકડઆ દિગ્ગજ પાટીદાર નેતાની હત્યાનું કાવતરું નિષ્ફળ કરતી ATS: છોટા શકીલનો શાર્પ શુટર ઝડ્પાયો
ગુજરાતમાં અંડરવર્લ્ડને લગતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી પકડી લીધો છે. ગત રાત્રિએ વિનસ…
Trishul News Gujarati આ દિગ્ગજ પાટીદાર નેતાની હત્યાનું કાવતરું નિષ્ફળ કરતી ATS: છોટા શકીલનો શાર્પ શુટર ઝડ્પાયો