સુરત(Surat) હવે માત્ર ડાયમંડ સિટી(Diamond City) જ નહીં, પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન(organ donation)…
Trishul News Gujarati સુરતના વધુ એક પરિવારે મહેકાવી માનવતા! બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવનBihar
શાકભાજી વેંચતા પિતાની બંને દીકરીઓ એક સાથે બની પોલીસ ઇન્સ્પેક્ટર, પરિવારનું નામ કર્યું રોશન
આજના જમાનામાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં ખુબ જ આગળ વધી રહી છે. દીકરીઓ સખત મહેનત કરી પુરુષ સાથે ખભેથી ખભો મિલાવતી થઈ ગઈ છે. ત્યારે આજે…
Trishul News Gujarati શાકભાજી વેંચતા પિતાની બંને દીકરીઓ એક સાથે બની પોલીસ ઇન્સ્પેક્ટર, પરિવારનું નામ કર્યું રોશનગામના જ નરાધમોએ 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી, લાશ સાથે એવું કર્યું કે..- જાણો ધ્રુજાવી દેતી ઘટના
બિહાર(Bihar): દુષ્કર્મ (misdemeanor)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. દેશની દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તે જણાઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં વધુ એક…
Trishul News Gujarati ગામના જ નરાધમોએ 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી, લાશ સાથે એવું કર્યું કે..- જાણો ધ્રુજાવી દેતી ઘટનાજનતાના રૂપિયા ખિસ્સામાં અને વિકાસ પાણીમાં… કરોડોના ખેચે તૈયાર થયેલો પુલ ઉદ્ઘાટન પહેલા જ થયો ધરાસાઈ
બેગુસરાઈ(Begusarai): અવાર નવાર પુલ તૂટવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. આ ઘટનાઓ જોઇને લાગી રહ્યું છે કે, જનતાના રૂપિયા ખિસ્સામાં અને વિકાસ પાણીમાં… ત્યારે…
Trishul News Gujarati જનતાના રૂપિયા ખિસ્સામાં અને વિકાસ પાણીમાં… કરોડોના ખેચે તૈયાર થયેલો પુલ ઉદ્ઘાટન પહેલા જ થયો ધરાસાઈ58 લોકોના મોત થતા મચ્યો હાહાકાર- રડતી આંખો, રૂંધાતા ગળા અને સ્મશાનમાં સળગતી ચિતાઓ…- જાણો શું છે સમ્રગ ઘટના
હાલમાં અનેક ઘરોમાં માતમ છવાય ગયો છે, મહિલાઓ સુહાગની નિશાનીઓ મિટાવીને હૈયાફાટ રુદન કરી રહી છે, પિતાનો પડછાયો ગુમાવનારા માસુમ બાળકો રડી રહ્યા છે અને…
Trishul News Gujarati 58 લોકોના મોત થતા મચ્યો હાહાકાર- રડતી આંખો, રૂંધાતા ગળા અને સ્મશાનમાં સળગતી ચિતાઓ…- જાણો શું છે સમ્રગ ઘટનાવધુ એક લઠ્ઠાકાંડ… ઝેરી દારૂ પીવાથી એક જ સાથે 19 લોકોના મોત- વિધાનસભામાં ભડક્યા મુખ્યમંત્રી
હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બિહાર (Bihar)ના સારણ (Saran)માં ઝેરી દારૂ (alcohol)ના કારણે થયેલા મોતને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. દારુ…
Trishul News Gujarati વધુ એક લઠ્ઠાકાંડ… ઝેરી દારૂ પીવાથી એક જ સાથે 19 લોકોના મોત- વિધાનસભામાં ભડક્યા મુખ્યમંત્રીએન્જીનીયર 2 લાખની લાંચ લેતો પકડાયો, ઘરે રેડ કરાઈ તો મળ્યા એટલા રોકડા કે મંગાવવું પડ્યું નોટ ગણવાનું મશીન
બિહાર(Bihar): મકાન બાંધકામ વિભાગ (Construction Department)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર(Executive Engineer) સંજીત કુમાર (Sanjeet Kumar)ની વિજિલન્સ તપાસકર્તાઓ (Vigilance investigators)એ ધરપકડ કરી હતી. જાણવા મળ્યું છે કે, આ…
Trishul News Gujarati એન્જીનીયર 2 લાખની લાંચ લેતો પકડાયો, ઘરે રેડ કરાઈ તો મળ્યા એટલા રોકડા કે મંગાવવું પડ્યું નોટ ગણવાનું મશીનરિસેપ્શનના દિવસે જ મોતને ભેટ્યો વરરાજો, હજુ તો દીકરીના હાથોની મહેંદી પણ નહોતું સુકાઈ ત્યાં…
મંગળવારે રાત્રે એક બાઇક અકસ્માત(Accident) થયો હતો. બે બાઇક સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકના લગ્ન 27 નવેમ્બરે જ થયા હતા. રિસેપ્શન(reception) માટેની…
Trishul News Gujarati રિસેપ્શનના દિવસે જ મોતને ભેટ્યો વરરાજો, હજુ તો દીકરીના હાથોની મહેંદી પણ નહોતું સુકાઈ ત્યાં…મામીના પ્રેમમાં પાગલ ભાણીયાએ મામાને આપ્યું ધ્રુજાવી દેતું મોત, તડપી-તડપી મોતને ભેટ્યા મામા
પોલીસે એક હત્યાનો ખુલાસો કર્યો છે. મામાના પ્રેમમાં પાગલ બનેલા ભાણીયાએ તેના શૂટર મિત્ર સાથે મળીને મામાની હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે હત્યારાઓ પર 50…
Trishul News Gujarati મામીના પ્રેમમાં પાગલ ભાણીયાએ મામાને આપ્યું ધ્રુજાવી દેતું મોત, તડપી-તડપી મોતને ભેટ્યા મામાભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મશાર કરતી ઘટના- મંદિરમાં ગર્ભવતી બહેન સાથે ભાઈએ લીધા સાત ફેરા
હાલ ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં સગા પિતરાઈ ભાઈ-બહેને(Cousins) એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આનો વિડીયો(Viral video) પણ…
Trishul News Gujarati ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મશાર કરતી ઘટના- મંદિરમાં ગર્ભવતી બહેન સાથે ભાઈએ લીધા સાત ફેરાકાળ બનીને ત્રાટક્યો અને ટોળાને કચડતો નીકળી ગયો ટ્રક, એક સાથે 12 લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’
બિહાર(Bihar)ના વૈશાલી(Vaishali)માં રવિવારે એટલે કે ગઈકાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો હતો. વૈશાલીના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા અકસ્માતમાં બાળકો અને મહિલાઓ સહિત કુલ…
Trishul News Gujarati કાળ બનીને ત્રાટક્યો અને ટોળાને કચડતો નીકળી ગયો ટ્રક, એક સાથે 12 લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’પોલીસે ગરીબ પિતાને જાહેરમાં જ મારી દીધી થપ્પડ, દીકરાએ જજ બની આપ્યો મુતોડ જવાબ
ગરીબ પરિવારમાંથી આવતા કમલેશ કુમારે ન્યાયતંત્રની પરીક્ષામાં 64મો રેન્ક મેળવ્યો છે. કમલેશના પિતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે કુલી તરીકે કામ કરતા તો ક્યારેક રિક્ષા ચલાવતા…
Trishul News Gujarati પોલીસે ગરીબ પિતાને જાહેરમાં જ મારી દીધી થપ્પડ, દીકરાએ જજ બની આપ્યો મુતોડ જવાબ