ગુજરાત(Gujarat): આગામી સમયમાં 2022ની વિધાનસભા ચુંટણી આવી રહી છે અને આ ચુંટણીમાં ખરેખર ત્રિ-પાંખિયો જંગ જંગ જોવા મળશે. પછી તે ભલે ભાજપ(BJP) હોય, આપ(AAP) હોય કે…
Trishul News Gujarati News આપની મહેનત લાવશે રંગ? મળી રહ્યું છે જન સમર્થન- આ તસ્વીરો ભાજપના નેતાઓની ઊંઘ હરામ કરી દેશેbjp
AAPની પરિવર્તન યાત્રાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કોંગ્રેસ કાયમની જેમ હજી ચિંતન કરતી રહી ગઈ
ગુજરાત(Gujarat): રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ વાગી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી(BJP) બાદ હવે આમ આદમી પાર્ટી(AAP)એ પણ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. આ કડીમાં…
Trishul News Gujarati News AAPની પરિવર્તન યાત્રાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કોંગ્રેસ કાયમની જેમ હજી ચિંતન કરતી રહી ગઈઅમિત શાહ પીવે છે આટલું બધું મોંઘુ પાણી, વાત વાતમાં જ ભાજપના મંત્રીએ કરી દીધો સનસનીખેજ ખુલાસો
ગોવા(Goa)ની ભાજપ(BJP) સરકારમાં નાગરિક પુરવઠા મંત્રી રવિ નાઈકે(Ravi Naik) દાવો કર્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) ખૂબ મોંઘું પાણી પીવે છે, જેની કિંમત…
Trishul News Gujarati News અમિત શાહ પીવે છે આટલું બધું મોંઘુ પાણી, વાત વાતમાં જ ભાજપના મંત્રીએ કરી દીધો સનસનીખેજ ખુલાસોતાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખની પુત્રીએ ઝેરી પાવડર પીને ભર્યુ અંતિમ પગલું- કારણ જાણીને…
ગુજરાત(Gujarat): દ્વારકા(Dwarka)ના ખંભાળિયા(Khambhaliya)ના ગાયત્રીનગરમાં રહેતા ભાજપ(BJP) મહિલા મોરચાના પ્રમુખની દીકરીએ ઝેરી પાઉડર પી જતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન…
Trishul News Gujarati News તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખની પુત્રીએ ઝેરી પાવડર પીને ભર્યુ અંતિમ પગલું- કારણ જાણીને…સી.આર.પાટીલના નવસારીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ, વોટસએપ ગ્રુપમાં ફરતા થયેલા વિડિયોએ ચર્ચા જગાવી
ગુજરાત(Gujarat): નવસારી(Navsari) વિજલપોર(Vijalpor) નગરપાલિકામાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી જવા પામ્યો છે. ભાજપ(BJP)ના પાયાના કાર્યકરોનો આરોપ છે કે પાર્ટી વિરૂદ્ધ કામ કરનારાઓને મોટા મોટા હોદ્દા આપી દીધા…
Trishul News Gujarati News સી.આર.પાટીલના નવસારીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ, વોટસએપ ગ્રુપમાં ફરતા થયેલા વિડિયોએ ચર્ચા જગાવીભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સુરત આવે તે પહેલા જ બેનરો ફાટતા રાજકારણમાં ગરમાવો
સુરત(Surat): ભાજપ(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા(JP Nadda) 7 મેના રોજ કડોદરા(Kadodra) પહોંચવાના છે, જેના માટે કડોદરામાં બેનરો લગાવવામાં આવ્યા હતા. ત્યારે હવે આ બેનરો અજાણ્યા…
Trishul News Gujarati News ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સુરત આવે તે પહેલા જ બેનરો ફાટતા રાજકારણમાં ગરમાવોબળતામાં ઘી હોમ્યું! જીગ્નેશ મેવાણીને કોંગ્રેસનું સમર્થન મળતા હાર્દિક પટેલને લાગ્યા મરચા?- છોડી શકે છે કોંગ્રેસ
ગુજરાત(Gujarat): છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ(Hardik Patel)ને લઈને અટકળો ચાલી રહી છે. ક્યારેક તેમના બીજેપી(BJP)માં જવાની ચર્ચા છે તો ક્યારેક…
Trishul News Gujarati News બળતામાં ઘી હોમ્યું! જીગ્નેશ મેવાણીને કોંગ્રેસનું સમર્થન મળતા હાર્દિક પટેલને લાગ્યા મરચા?- છોડી શકે છે કોંગ્રેસફરી એજ તેવર સાથે ‘મેં ઝુકેગા નહીં…’ જામીન મળતા જ પુષ્પા સ્ટાઇલમાં જુઓ શું બોલ્યા જીગ્નેશ મેવાણી ?
આસામ(Assam)ના કોકરાઝાર(Kokrajhar)ના સ્થાનિક બીજેપી(BJP) નેતાએ તેમની સામે ફરિયાદ દાખલ થયા બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી(Jignesh Mevani)ની ગુરૂવારે ગુજરાત(Gujarat)ના પાલનપુર(Palanpur)થી આસામ પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી…
Trishul News Gujarati News ફરી એજ તેવર સાથે ‘મેં ઝુકેગા નહીં…’ જામીન મળતા જ પુષ્પા સ્ટાઇલમાં જુઓ શું બોલ્યા જીગ્નેશ મેવાણી ?ભાજપનું મિશન ગુજરાત 2022: જે.પી નડ્ડાએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ રેટિંયો કાત્યો, અમદાવાદ એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત
ગુજરાત(gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) આજે ગુજરાતની મુલાકાતે છે, જ્યાં તેઓ આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના નેતાઓ…
Trishul News Gujarati News ભાજપનું મિશન ગુજરાત 2022: જે.પી નડ્ડાએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ રેટિંયો કાત્યો, અમદાવાદ એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત‘નગર સેવકો’ તો બાખડી પડ્યા! ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ખુલ્લા હાથની મારામારી
અમદાવાદ (Ahmedabad)માં હાલમાં જ એક સામાન્ય સભામાં ભાજપ(BJP) અને કોંગ્રેસ (Congress)ના કોર્પોરેટરો(Corporator) વચ્ચે મારામારી થઈ હતી. ભ્રષ્ટાચાર (Corruption)ને લઇને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ(Shahzadkhan Pathan) અને…
Trishul News Gujarati News ‘નગર સેવકો’ તો બાખડી પડ્યા! ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ખુલ્લા હાથની મારામારી300 વર્ષ જુના શિવ મંદિર પર ફેરવી નાખ્યું JCB, ખંડિત થઇ વર્ષોથી અડીખમ ઉભેલી મૂર્તિઓ
અલવર (Alwar)ના રાજગઢ (Rajgarh)માં ત્રણ મંદિરો(Temple) તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ ભાજપ(BJP) કોંગ્રેસ(Congress) સરકાર પર આક્રમક બની છે. ભાજપના આઈટી સેલના વડા…
Trishul News Gujarati News 300 વર્ષ જુના શિવ મંદિર પર ફેરવી નાખ્યું JCB, ખંડિત થઇ વર્ષોથી અડીખમ ઉભેલી મૂર્તિઓભાજપના નેતાની ગોળી મારી હત્યા- આ કારણોસર…
બીજેપી(BJP) નેતા જીતુ ચૌધરી(Jitu Chaudhary)ની ગઈકાલે રાત્રે દિલ્હી(Delhi)ના ગાઝીપુર(Ghazipur) પોલીસ સ્ટેશન વિસ્તારમાં બદમાશોએ ગોળી મારીને હત્યા(Shot dead) કરી દીધી હતી. જ્યારે હુમલો થયો ત્યારે તે…
Trishul News Gujarati News ભાજપના નેતાની ગોળી મારી હત્યા- આ કારણોસર…