સુરત(surat): શહેરના ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન(Pandit Deendayal Upadhyay Bhavan) ખાતે બુધવારે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા(Pradipsinhji Vaghela)એ જણાવ્યું હતું કે,…
Trishul News Gujarati News ભાજપ કરશે પ્રચંડ પ્રચાર – સી આર પાટીલ દરેક જિલ્લાએ જઈને કરશે લોકસંવાદ, આવતીકાલે વ્યારાથી શરૂઆતbjp
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ PM મોદી સાથે કરી મુલાકાત- ભાજપમાં જોડાય…
ગુજરાત(Gujarat): 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ(Congress)માંથી મણિનગર(Maninagar) વિધાનસભાની ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટે(Shweta Brahmbhatt) 18મીએ રાત્રે 9 વાગે રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) સાથે મુલાકાત…
Trishul News Gujarati News ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ PM મોદી સાથે કરી મુલાકાત- ભાજપમાં જોડાય…BJP નો ઝંડો લગાડેલી કાર માંથી યુવકની ગળું કપાયેલી લાશ નીકળતા મચ્યો હાહાકાર
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં યુવકની હત્યા કર્યા બાદ આરોપી લાશને કેનાલના કિનારે એસયુવીમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. યુવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. માહિતી…
Trishul News Gujarati News BJP નો ઝંડો લગાડેલી કાર માંથી યુવકની ગળું કપાયેલી લાશ નીકળતા મચ્યો હાહાકારBJP ધારસભ્યની કારે બાઇક સવાર કાકા-ભત્રીજાને કચડ્યા- પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપભેર આવતી સ્કોર્પિયો કારે બાઇક સવાર કાકા-ભત્રીજાને કચડી નાખ્યા હતા. આ…
Trishul News Gujarati News BJP ધારસભ્યની કારે બાઇક સવાર કાકા-ભત્રીજાને કચડ્યા- પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુંચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ જામી! વિધાનસભાની ચૂંટણી પહેલાં અશોક જીરાવાલાએ કોંગ્રેસનો સાથ છોડ્યો
સુરત(Surat): ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના મહાઅધિવેશનમાં ફોગવાના પ્રમુખ અને કોંગ્રેસના નેતા અશોક જીરાવાલા(Ashok Jirawala) સહિત 100 જેટલા ઉદ્યોગકારોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ…
Trishul News Gujarati News ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ જામી! વિધાનસભાની ચૂંટણી પહેલાં અશોક જીરાવાલાએ કોંગ્રેસનો સાથ છોડ્યોભાજપનો ચોર આગેવાન પકડાયો- ચોરી કરી એવી વસ્તુ કે જોઇને તમને પણ લાગશે આવું તો કાઈ હોતું હશે
ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના ભાયાવદર(Bhayavadar) શહેરમાં વડાળી રોડ ઉપર રહેતો અને સિનેમા રોડ પર દૂધની ડેરી ચલાવતો તેમજ ભારતીય જનતા પાર્ટી(BJP) બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને સાથે પૂર્વ…
Trishul News Gujarati News ભાજપનો ચોર આગેવાન પકડાયો- ચોરી કરી એવી વસ્તુ કે જોઇને તમને પણ લાગશે આવું તો કાઈ હોતું હશેદિલ્લી: સીએમ કેજરીવાલના ઘરે હુમલો, ભાજપના તેજસ્વી સૂર્યાએ ગુંડાઓ લાવીને હુમલો કરાવ્યાનો આપ નો આરોપ
દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)ના ઘર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Deputy CM Manish Sisodia)એ…
Trishul News Gujarati News દિલ્લી: સીએમ કેજરીવાલના ઘરે હુમલો, ભાજપના તેજસ્વી સૂર્યાએ ગુંડાઓ લાવીને હુમલો કરાવ્યાનો આપ નો આરોપભાજપના નેતાના ફાર્મમાંથી પકડાયો 5000 બોટલ દારૂ- હવે ગણશે જેલના સળિયા
ગુજરાત(Gujarat): તાલાલા તાલુકા ભાજપ(BJP)ના આગેવાન અને ઉનાના બુટલેગરની ધરપકડ કરી અમદાવાદ અને ભુજ જેલમાં મોકલી દેવાયા છે. ચાર મહિના પહેલા ધાવા ગીર(Dhava gir) ગામે આગેવાન…
Trishul News Gujarati News ભાજપના નેતાના ફાર્મમાંથી પકડાયો 5000 બોટલ દારૂ- હવે ગણશે જેલના સળિયાપેટ્રોલ-ડીઝલ મોંઘવારી મુદ્દે ‘ચાર્લી ચેપ્લીન’ બની જતા ભાજપ કાર્યકર્તાઓએ કેજરીવાલના પુતળા બાળ્યા- મુદ્દો જાણીને હસી કાઢશો
સુરત(Surat): ધ કાશ્મીર ફાઇલ્સ(The Kashmir Files) ફિલ્મને લઇને દેશભરમાં અઢળક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેને લઇને હવે રાજકીય નેતાઓ અને બોલીવુડ અભિનેતાઓ પોતાની અલગ…
Trishul News Gujarati News પેટ્રોલ-ડીઝલ મોંઘવારી મુદ્દે ‘ચાર્લી ચેપ્લીન’ બની જતા ભાજપ કાર્યકર્તાઓએ કેજરીવાલના પુતળા બાળ્યા- મુદ્દો જાણીને હસી કાઢશોભાજપને વોટ આપતા પરિવારે પુત્રવધૂને ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂકી- છૂટાછેડા સુધી પહોચી વાત
સોસીયલ મીડિયામાં અવારનવાર વિભિન્ન પ્રકારની ઘટનાઓ બને છે. અને એમાં પણ જ્યારે ઈન્ટરનેટ યુગમાં વિશ્વભરમાં ખુબજ ઝડપથી ફેલાઈ જાય છે. ઉત્તર પ્રદેશના બરેલીથી એક ચોંકાવનારી…
Trishul News Gujarati News ભાજપને વોટ આપતા પરિવારે પુત્રવધૂને ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂકી- છૂટાછેડા સુધી પહોચી વાતજાણો કેમ ‘Kashmir Files’ ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ BJP નેતા વિરુદ્ધ મુખ્યમંત્રીને કરી ફરિયાદ
“The Kashmir Files” બોલિવુડની ફિલ્મ હાલ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ 90ના દશકમાં કાશ્મીર વેલીમાં કાશ્મીરી પંડિતોના થયેલા પાલયનની કહાની છે. ભારતના કાશ્મીરી પંડિતો સાથે…
Trishul News Gujarati News જાણો કેમ ‘Kashmir Files’ ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ BJP નેતા વિરુદ્ધ મુખ્યમંત્રીને કરી ફરિયાદબસ 2 મહિનામાં જ ગુજરાતમાંથી સાફ થઈ જશે ભાજપની સરકાર- મુખ્યમંત્રી રહેલા નેતાએ આપ્યો માસ્ટર પ્લાન
ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. ખાસ કરીને દરેક પક્ષ સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. બુધવારે દિલ્હીમાં…
Trishul News Gujarati News બસ 2 મહિનામાં જ ગુજરાતમાંથી સાફ થઈ જશે ભાજપની સરકાર- મુખ્યમંત્રી રહેલા નેતાએ આપ્યો માસ્ટર પ્લાન