ગુજરાત માટે ગર્વની ક્ષણ: સુરત ખાતે CM ની હાજરીમાં સુરત યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ

Unveiling of ‘Surat’ warship crest: સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ(Unveiling of ‘Surat’ warship crest) થયું. ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધજહાજના ક્રેસ્ટ(ચિહ્ન)ને…

Trishul News Gujarati News ગુજરાત માટે ગર્વની ક્ષણ: સુરત ખાતે CM ની હાજરીમાં સુરત યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ

સુરત હીરા બુર્સના ઉદ્ઘાટનની પ્રથમ પત્રિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અપાઈ

CM Bhupendra Patel will inaugurate Surat Diamond Bourse: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ખજોદ ખાતે સાકાર થયેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી.…

Trishul News Gujarati News સુરત હીરા બુર્સના ઉદ્ઘાટનની પ્રથમ પત્રિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અપાઈ

ગુજરાતમાં 4159 નવ નિયુક્ત યુવા કર્મીઓને નિમણૂંક પત્ર એનાયત, મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન

appointment letters to 4159 newly appointed young personnel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારમાં નવી નિમણૂંક મેળવી રહેલા ૪,૧૫૯ જેટલા યુવાઓને નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની મુખ્ય…

Trishul News Gujarati News ગુજરાતમાં 4159 નવ નિયુક્ત યુવા કર્મીઓને નિમણૂંક પત્ર એનાયત, મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન

સાયન્સ સિટીના આકર્ષણમાં વધુ એક કદમ- CM ભુપેન્દ્ર પટેલે ‘મલ્ટિમીડિયા લેસર એન્ડ ફાઉન્ટેન શો’ નું કર્યું લોકાર્પણ

સાયન્સ સીટી, અમદાવાદ(Ahmedabad Science City) ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ૨૦૦૫માં સાયન્સ સિટી ખાતે…

Trishul News Gujarati News સાયન્સ સિટીના આકર્ષણમાં વધુ એક કદમ- CM ભુપેન્દ્ર પટેલે ‘મલ્ટિમીડિયા લેસર એન્ડ ફાઉન્ટેન શો’ નું કર્યું લોકાર્પણ

જનતાના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય: ભૂપેન્‍દ્ર પટેલે જિલ્લા સ્વાગત ઓનલાઈન રજુઆતોનું પ્લેટફોર્મ કર્યું લોન્‍ચ 

CM Launches Swagat Online Submissions Platform: સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં જિલ્લા સ્તરીય સ્વાગતમાં ઈન્‍ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને લોકો પોતાની રજુઆતો ઘેર બેઠા કરી…

Trishul News Gujarati News જનતાના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય: ભૂપેન્‍દ્ર પટેલે જિલ્લા સ્વાગત ઓનલાઈન રજુઆતોનું પ્લેટફોર્મ કર્યું લોન્‍ચ 

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ- CMએ મા નર્મદાને ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરીને નવા નીરના કર્યા વધામણા

CM Felicitated Narmada Neer: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે. અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણ નર્મદા ડેમમાં વરસાદની આવક ભારે માત્રમાં થઈ રહી છે.…

Trishul News Gujarati News ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ- CMએ મા નર્મદાને ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરીને નવા નીરના કર્યા વધામણા

સુરતની મુકબધિર દીકરીએ CM ભુપેન્દ્ર પટેલનું આબેહૂબ ચિત્ર પ્રતિમા દોરીને રૂબરૂમાં કર્યું અર્પણ 

Janvi Heerpara made a sketch of CM Bhupendra Patel in Surat: હાલમાં રાજ્યના CM ભુપેન્દ્ર પટેલના લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં અવાર-નવાર…

Trishul News Gujarati News સુરતની મુકબધિર દીકરીએ CM ભુપેન્દ્ર પટેલનું આબેહૂબ ચિત્ર પ્રતિમા દોરીને રૂબરૂમાં કર્યું અર્પણ 

સુરતમાં આઉટર રિંગરોડ અને તાપી બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Surat Ring Road Inauguration by CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા, અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ અને…

Trishul News Gujarati News સુરતમાં આઉટર રિંગરોડ અને તાપી બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથજી મંદિર: નવ વર્ષમાં મોદી સરકારે કરેલા કામોનો પ્રચાર આજથી થશે શરુ

CM Bhupendra Patel at Jagganathji Temple: કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થતાં રાજયભરમાં જનસંપર્ક અભિયાન દ્વારા ઉજવણી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Trishul News Gujarati News મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથજી મંદિર: નવ વર્ષમાં મોદી સરકારે કરેલા કામોનો પ્રચાર આજથી થશે શરુ

ક્યારે યોજાશે ‘માધવપુર ઘેડ મેળો’ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને આપ્યો ઓપ

ગાંધીનગર(Gandhinagar): ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો(Madhavpur Ghed fair) આ વર્ષે રામનવમી તારીખ 30 મી માર્ચથી…

Trishul News Gujarati News ક્યારે યોજાશે ‘માધવપુર ઘેડ મેળો’ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને આપ્યો ઓપ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત- ગુજરાતમાં પ્રથમવાર થશે નેશનલ ગેમ્સનું આયોજન, દેશના રમતવીરો…

ગુજરાત(Gujarat): ગુજરાત રાજ્ય હવે સ્પોર્ટ્સ હબ(Sports hub) બનવા જઈ રહ્યું છે અને ગુજરાતમાં વિશ્વસ્તરિય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે આગામી નેશનલ…

Trishul News Gujarati News મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત- ગુજરાતમાં પ્રથમવાર થશે નેશનલ ગેમ્સનું આયોજન, દેશના રમતવીરો…

રાજકોટમાં એવું તો શું થયું કે, જાહેરમાં જ CM ભૂપેન્દ્ર પટેલે પત્રકારોની માંગી માફી- જુઓ વિડીયો

ગુજરાત(gujarat): રાજકોટના મિડિયાકર્મીઓ અને પોલીસ વચ્ચે હિરાસર એરપોર્ટ સાઇડ ઉપર માથાકુટ થઈ ગઈ હતી. મુખ્યમંત્રીની હાજરીમાં IPS મીણાએ કેમરામેનનુ ગળુ દબાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર,…

Trishul News Gujarati News રાજકોટમાં એવું તો શું થયું કે, જાહેરમાં જ CM ભૂપેન્દ્ર પટેલે પત્રકારોની માંગી માફી- જુઓ વિડીયો