કોરોના(Corona)ના કહેર વચ્ચે મંકીપોક્સ(Monkeypox) વાયરસે પણ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસ વિશ્વના 29 દેશોમાં ફેલાયો છે. WHOએ આ જાણકારી આપી છે. WHOના વડાએ જિનીવામાં…
Trishul News Gujarati News સાવચેત રહેજો! હવા દ્વારા પણ ફેલાઈ શકે છે મંકીપોક્સ વાયરસ- નિષ્ણાતોની આ સલાહ માનજો નહિતર પછતાશોCorona
સાવચેત! વાયરસના સંક્રમણ પર WHOની આ વાતો તમારા માટે જાણવી છે ખુબ જ જરૂરી
કોરોના(Corona) બાદ હવે મંકીપોક્સ(Monkeypox) નામની બીમારીએ સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જ્યો છે. ડબ્લ્યુએચઓના ડિરેક્ટર સિલ્વી બ્રાયંડ મંકીપોક્સના સમુદાયના ફેલાવાના જોખમ પર કહ્યું, “અમને ડર છે…
Trishul News Gujarati News સાવચેત! વાયરસના સંક્રમણ પર WHOની આ વાતો તમારા માટે જાણવી છે ખુબ જ જરૂરીખતરનાક વાયરસ ‘મંકીપોક્સ’ના કેસો સામે આવતા ખળભળાટ- આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે દોડો
કોરોના(Corona) વાયરસનો કહેર હજુ થમ્યો નથી ત્યાં ઠો એક નવા વાયરસે દસ્તક આપી દીધી છે. આ વાયરસનું નામ ‘મંકીપોક્સ(Monkeypox)’ છે. આ વાયરસ જે સંક્રમિત ઉંદરો…
Trishul News Gujarati News ખતરનાક વાયરસ ‘મંકીપોક્સ’ના કેસો સામે આવતા ખળભળાટ- આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે દોડોકોરોના ગયો નથી ત્યાં તો ‘ટોમેટો ફ્લૂ’ એ મચાવ્યો હાહાકાર- જાણો આ રોગની લક્ષણો સહીત A to Z માહિતી
કોરોના(Corona) વાયરસની મહામારી હજી પૂરી થઈ નથી અને આ દરમિયાન એક નવી બીમારીને લઈને ગભરાટ ફેલાઈ ગયો છે. ફૂડ પોઈઝનિંગ(Food poisoning)ની તાજેતરની ઘટનાઓ વચ્ચે, કેરળના…
Trishul News Gujarati News કોરોના ગયો નથી ત્યાં તો ‘ટોમેટો ફ્લૂ’ એ મચાવ્યો હાહાકાર- જાણો આ રોગની લક્ષણો સહીત A to Z માહિતીદેશમાં ફરીવખત રોકેટ ગતિએ વધી રહ્યો છે કોરોના, જો આમ જ ચાલશે તો હોસ્પિટલો થશે ફૂલ
નવી દિલ્હી(New Delhi): ભારત(India)માં કોરોનાવાયરસ(Coronavirus) ચેપના નવા કેસોમાં થોડો વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય(Union Ministry of Health)ના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં કોવિડ-19 સંક્રમણના 3,805…
Trishul News Gujarati News દેશમાં ફરીવખત રોકેટ ગતિએ વધી રહ્યો છે કોરોના, જો આમ જ ચાલશે તો હોસ્પિટલો થશે ફૂલઉનાળાની કાળઝાળ ગરમીમાં કોરોના ફરી મચાવી શકે છે તબાહી, ડેલ્ટાના સબ-વેરિઅન્ટ્સ લઈ રહ્યા છે ખતરનાક સ્વરૂપ
કોરોના વાયરસ(Corona virus)ના પ્રકોપ વચ્ચે ફરી એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. આ ઉનાળામાં કોરોના ફરીથી તબાહી મચાવી શકે છે. આ પછી ડેલ્ટા(Delta)ના પેટા વેરિઅન્ટ્સ…
Trishul News Gujarati News ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોરોના ફરી મચાવી શકે છે તબાહી, ડેલ્ટાના સબ-વેરિઅન્ટ્સ લઈ રહ્યા છે ખતરનાક સ્વરૂપWHOનો મોટો ઘટસ્ફોટ- ભારતમાં કોરોનાને કારણે અધધ.. આટલા લાખ લોકોના થયા છે મોત, સરકારી દાવા પોકળ
જાન્યુઆરી ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે વિશ્વના કુલ ૧.૪૯ કરોડ લોકો કોરોના(Corona)ની મહામારીના કારણે મૃત્યુ પામ્યા હોવાનો આંકડો આજે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા જાહેર કરવામાં આવ્યા…
Trishul News Gujarati News WHOનો મોટો ઘટસ્ફોટ- ભારતમાં કોરોનાને કારણે અધધ.. આટલા લાખ લોકોના થયા છે મોત, સરકારી દાવા પોકળભારતમાં ચિંતા વધુ ઘેરી બની… છેલ્લા 24 કલાકમાં નોંધાયા અઢી હજારથી વધુ કોરોના કેસ, 20ના મોત
કોરોના (Corona)થી કેટલાય સમય પછી રાહત મળી હતું, પરંતુ હવે ફરી પાછું કોરોનાએ માથું ઉચક્યું છે. જે સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક છે. આજે મંગળવારે દેશમાં…
Trishul News Gujarati News ભારતમાં ચિંતા વધુ ઘેરી બની… છેલ્લા 24 કલાકમાં નોંધાયા અઢી હજારથી વધુ કોરોના કેસ, 20ના મોતકોરોનાએ ફરી એકવાર ઉચક્યું માથું! એક જ અઠવાડિયામાં ડબલ થયા કેસ
ભારત(India): કોવિડ-19(Covid-19) સંક્રમણના કેસ ફરી એકવાર વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ(Corona virus)ના ચેપના 3,688 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2,755 લોકોને…
Trishul News Gujarati News કોરોનાએ ફરી એકવાર ઉચક્યું માથું! એક જ અઠવાડિયામાં ડબલ થયા કેસજેનો ડર હતો એ જ થયું! કોરોનાનો રાફડો ફાટતા શાળાઓ, લગ્ન પ્રસંગ અને અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ
વિશ્વમાં કોરોના(Corona) ફરી વધવા લાગ્યો છે. ઘણા દેશોમાં વધી રહેલા કોરોના કેસ ચિંતાનું કારણ છે. જર્મનીમાં વિશ્વમાં એક જ દિવસમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા…
Trishul News Gujarati News જેનો ડર હતો એ જ થયું! કોરોનાનો રાફડો ફાટતા શાળાઓ, લગ્ન પ્રસંગ અને અંતિમ સંસ્કાર પર પ્રતિબંધકોરોનાની સાથે દુનિયામાં વધુ એક રહસ્યમયી બિમારીએ મચાવ્યો આંતક- WHOએ આપ્યું એલર્ટ
છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં કોરોના(Corona) સહીત અનેક રોગોએ હાહાકાર મચાવ્યો છે. માનવી હજુ સુધી એક રોગનો સામનો કરવામાં સફળ નથી થયો કે બીજો નવો રોગ…
Trishul News Gujarati News કોરોનાની સાથે દુનિયામાં વધુ એક રહસ્યમયી બિમારીએ મચાવ્યો આંતક- WHOએ આપ્યું એલર્ટકોરોના તાંડવ વચ્ચે માનવીમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ નોંધાતા ફફડાટ- જાણો કેટલો છે ખતરનાક અને કેવી રીતે કરે છે સંક્રમિત?
કોરોના(Corona) વાયરસના કહેર વચ્ચે ચીનમાં બર્ડ ફ્લૂ(Bird flu)ના H3N8 સ્ટ્રેનથી સંક્રમિત માનવીનો પ્રથમ કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. ચીન(China)ના સ્વાસ્થ્ય પ્રશાસને મંગળવારે…
Trishul News Gujarati News કોરોના તાંડવ વચ્ચે માનવીમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ નોંધાતા ફફડાટ- જાણો કેટલો છે ખતરનાક અને કેવી રીતે કરે છે સંક્રમિત?