સુરતમાં ઈજનેરોને કોરોના રસીના 2 ડોઝ લીધા બાદ તેઓ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે અન્ય એક ઇજનેરને પ્રથમ ડોઝ બાદ કોરોના થયો છે. આ દરમિયાન કોરોના…
Trishul News Gujarati News સુરતમાં રસીનો બીજો ડોઝ લીધા બાદ પણ SMC અધિકારીને થયો કોરોના- તંત્ર થયુ દોડધામcoronavirus
એવું તો શું થયું કે RBI અને નાણામંત્રીએ આર્થિક સંકટમાંથી દેશને બચાવવા ઉર્જિત પટેલની મદદ લેવી પડી?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે એક મહત્વપૂર્ણ મિટિંગ કરવાના છે. સુત્રો અનુસાર આ બેઠક નો મુખ્ય એજન્ડા નાણાકીય રાહત પેકેજ…
Trishul News Gujarati News એવું તો શું થયું કે RBI અને નાણામંત્રીએ આર્થિક સંકટમાંથી દેશને બચાવવા ઉર્જિત પટેલની મદદ લેવી પડી?લોકડાઉન તોડનારાઓની પોલીસે કરી એવી સરભરા કે બહાર રખડતા લોકો પડ્યા ભોંઠા
COVID-19 લોકડાઉન નિયમોની ને તોડીને બહાર ચાલવા નીકળેલા લોકોને પોતાની કરતુત નું ભાન કરાવવા થાણે પોલીસએ એક અનોખો રસ્તો કાઢ્યો છે. મંગળવારે, પોલીસ સવારના લટાર…
Trishul News Gujarati News લોકડાઉન તોડનારાઓની પોલીસે કરી એવી સરભરા કે બહાર રખડતા લોકો પડ્યા ભોંઠાઅરેરે! ભારતીય નૌસેના પર કોરોના એટેક, એકસાથે 21 નૌસૈનિક પોઝિટિવ- વાંચો વધુ
દુનિયાભરમાં કોરોનાવાયરસ ની આગ સતત વધતી જઈ રહી છે. અમેરિકા નૌસેનામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ હવે ભારત માટે પણ ખરાબ સમાચાર આવી રહ્યા છે.…
Trishul News Gujarati News અરેરે! ભારતીય નૌસેના પર કોરોના એટેક, એકસાથે 21 નૌસૈનિક પોઝિટિવ- વાંચો વધુઓનલાઈન મિટિંગ માટે Zoom એપ વાપરી રહેલા લોકોને સરકારે ચેતવ્યા, તમારો ફોન થઈ શકે છે હેક
કોરોનાવાયરસ ને કારણે દેશમાં lockdown ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકો એકબીજા સાથે જોડાઇ રહેવા માટે વીડિયો કોલિંગ એપ ZOOM એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે.…
Trishul News Gujarati News ઓનલાઈન મિટિંગ માટે Zoom એપ વાપરી રહેલા લોકોને સરકારે ચેતવ્યા, તમારો ફોન થઈ શકે છે હેક24 નેતાઓ અને 29 બટેકા સાથે સોશિયલ ડીસ્ટન્સિંગને ચૂલામાં નાખતા ભાજપ સાંસદ- વાંચો અહી
દેશભરમાં સામાજિક અંતર બનાવવાનો પાલન ન કરવા વાળા લોકો પર કાર્યવાહી થઈ રહી છે. આ તમામ વચ્ચે કાનપુરના ભાજપ સાંસદ સત્યદેવ પચોરી નો એક ફોટો…
Trishul News Gujarati News 24 નેતાઓ અને 29 બટેકા સાથે સોશિયલ ડીસ્ટન્સિંગને ચૂલામાં નાખતા ભાજપ સાંસદ- વાંચો અહીકોરોના વોરીયર્સ બનીને કામ કરી રહેલા ત્રણ પત્રકારો આવ્યા કોરોનાની ઝપેટમાં- જાણો વિગતો
કોરોના વોરિયર્સ બનીને પોલીસ ડોક્ટર ની સાથે સાથે પત્રકારો પણ બહાર કામ કરી રહ્યા છે. ત્યારે હવે એક સાથે ત્રણ પત્રકારોને પોઝિટિવ આવતા મીડિયા જગતમાં…
Trishul News Gujarati News કોરોના વોરીયર્સ બનીને કામ કરી રહેલા ત્રણ પત્રકારો આવ્યા કોરોનાની ઝપેટમાં- જાણો વિગતોપોલીસ અને કોરોના રાક્ષસએ રોડ પર ગાયું ગીત: જાન દેંગે, હે વતન તેરે લિયે- જુઓ હૃદયસ્પર્શી વિડીયો
છતરપુર પોલીસ અને છત્તરપુર નગર પાલિકાની એક ટીમ દેશભક્તિના ગીતો દ્વારા કોરોનાવાયરસને લીધે કરવામાં આવેલા લોકડાઉનને લઈને લોકોમાં જાગૃતિ લાવી રહી છે. શહેરમાં પોલીસ કર્મચારી…
Trishul News Gujarati News પોલીસ અને કોરોના રાક્ષસએ રોડ પર ગાયું ગીત: જાન દેંગે, હે વતન તેરે લિયે- જુઓ હૃદયસ્પર્શી વિડીયોક્લાસ 1 અધિકારીનો લેટર લઈ ફરવા નીકળેલો 22 લોકોનો અબજોપતિ પરિવાર પોલીસના હાથે ચડી ગયો અને…
કોરોનાવાયરસ ને કારણે આખા ભારતમાં lockdown જાહેર કરાયું છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. સરકાર દરેક લોકો અને સામાજિક અંતર બનાવી…
Trishul News Gujarati News ક્લાસ 1 અધિકારીનો લેટર લઈ ફરવા નીકળેલો 22 લોકોનો અબજોપતિ પરિવાર પોલીસના હાથે ચડી ગયો અને…તબલીગીઓએ પાકિસ્તાનના કર્યા ભારત કરતા પણ બુરા હાલ, જાણો જમાતીઓના કાંડ
તબલીગી જમાત દ્વારા દિલ્હીમાં કરવામાં આવેલ આ કાર્યક્રમને કારણે ભારતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ તબલીગી જમાતના લોકોએ કોરોના નો કહેર માત્ર ભારત જ…
Trishul News Gujarati News તબલીગીઓએ પાકિસ્તાનના કર્યા ભારત કરતા પણ બુરા હાલ, જાણો જમાતીઓના કાંડઅમેરિકાને હવે ગુજરાત બચાવશે, જાણો રૂપાણી સરકારના માથે કઈ જવાબદારી આવી
વિશ્વભરમાં કોરોના વાયરસ ફાટી નીકળતાં મલેરિયા ની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન માટે વિશ્વભરમાં માંગ ઉભી થઇ છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે કહ્યું કે…
Trishul News Gujarati News અમેરિકાને હવે ગુજરાત બચાવશે, જાણો રૂપાણી સરકારના માથે કઈ જવાબદારી આવીPM મોદીએ માંગેલી સલાહ ના જવાબમાં સોનિયા ગાંધીએ કોરોના થી બચવા આપ્યા આ પાંચ ઉપાય
કોરોનાવાયરસ થી લડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેટલાક ઉપાયો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ મીડિયા અહેવાલોમાં કહેવાયું હતું…
Trishul News Gujarati News PM મોદીએ માંગેલી સલાહ ના જવાબમાં સોનિયા ગાંધીએ કોરોના થી બચવા આપ્યા આ પાંચ ઉપાય