CORONA VIRUS ના ભય વચ્ચે ઉત્તર પ્રદેશને યોગી આદિત્યનાથ સરકારે ખૂબ મહત્વપૂર્ણ મુદ્દા પર આજે ચર્ચા કરીને ઉત્તર પ્રદેશ વાસીઓ માટે એક સારા સમાચાર આપ્યા…
Trishul News Gujarati News આ રાજ્યની ભાજપ સરકાર ગાંધીજીની પ્રિય ખાદીના 66 કરોડ માસ્ક બનાવીને લોકોને આપશેcoronavirus
ભારતીય કંપનીએ લોન્ચ કરી કોરોના વાયરસ હોમ ટેસ્ટ કીટ, જાણો ક્યાંથી મળશે
કોરોનાવાયરસ ને કારણે ભારતમાં અત્યાર સુધી 2328 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે 56 લોકોની મૃત્યુ થઈ ચૂકી છે. જ્યારે પૂરી દુનિયામાં ૧૦ લાખથી વધુ લોકો…
Trishul News Gujarati News ભારતીય કંપનીએ લોન્ચ કરી કોરોના વાયરસ હોમ ટેસ્ટ કીટ, જાણો ક્યાંથી મળશેકોરોના અપડેટ- સુરતમાં સ્થિતિ સુધરી, અમદાવાદમાં સતત વધી રહ્યા છે કેસ- જાણો વિગતે
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 3 એપ્રિલના રોજ જાહેર કરેલી અખબારી યાદી અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી 95 કેસ નોંધાય ચુક્યા છે. છેલ્લા ૨૪…
Trishul News Gujarati News કોરોના અપડેટ- સુરતમાં સ્થિતિ સુધરી, અમદાવાદમાં સતત વધી રહ્યા છે કેસ- જાણો વિગતેમુસ્લિમ વિસ્તારમાં કોરોના તપાસવા ગયેલી ડોક્ટર અને પોલીસની ટીમ પર ઠેર ઠેર હુમલા- શું આ યોગ્ય છે?
હાલમાં દેશભરમાં કોરોના સંક્રમણને લઈને સરકાર અને આરોગ્ય વિભાગ સતત સક્રિય છે. શકમંદ લોકોને સુરક્ષિત સ્થાને રાખીને મેડીકલ કરાવવામાં આવી રહ્યું છે. દેશમાં લોકડાઉનનેમિશ્ર પ્રતિસાદ…
Trishul News Gujarati News મુસ્લિમ વિસ્તારમાં કોરોના તપાસવા ગયેલી ડોક્ટર અને પોલીસની ટીમ પર ઠેર ઠેર હુમલા- શું આ યોગ્ય છે?PM મોદીએ દેશના તમામ CM સાથે કરી વિડીયો કોન્ફરન્સ, જાણો કોરોના બાબતે શું સુચના આપવામાં આવી
કોરોના સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રીઓ સાથે રાજ્યો તરફથી કરવામાં આવી રહેલ ઉપાયોની ચર્ચા…
Trishul News Gujarati News PM મોદીએ દેશના તમામ CM સાથે કરી વિડીયો કોન્ફરન્સ, જાણો કોરોના બાબતે શું સુચના આપવામાં આવીબેન્કોએ EMI પર આપ્યો 3 મહિનાનો મુલતવી કરાવવાનો લાભ, જાણો કેવી રીતે લેવો લાભ
સરકારી બેંકો બાદ હવે દેશની પ્રાઇવેટ બેન્કો એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કે પણ પોતાના ગ્રાહકોને EMI ના ચૂકવણા બાબતે ત્રણ મહિનાનો સમય આપી દીધો છે.…
Trishul News Gujarati News બેન્કોએ EMI પર આપ્યો 3 મહિનાનો મુલતવી કરાવવાનો લાભ, જાણો કેવી રીતે લેવો લાભભાવનગરની આ શાળાએ ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી કરી દીધી માફ
ભારતમાં અત્યારે કોરોનાવાયરસ નો કહેર વર્તાઈ રહ્યો છે, તમામ કામ ધંધા ઠપ્પ છે. શાળા- કોલેજો બંધ છે પરંતુ લોકડાઉન પૂર્ણ થયા બાદ માધ્યમ અને ગરીબ…
Trishul News Gujarati News ભાવનગરની આ શાળાએ ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી કરી દીધી માફકરોડો ભારતીયોના સવાલનો સરકારે આપ્યો જવાબ: જાણો લોકડાઉન ક્યાં સુધી ચાલશે
ભારતમાં કોરોનાવાયરસના કારણે પ્રધાનમંત્રી મોદીએ આખા દેશમાં 21 દિવસના લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ, આ લૉકડાઉન 14 એપ્રિલ સુધી છે. આ લોક ડાઉન સમાપ્ત ન થાય…
Trishul News Gujarati News કરોડો ભારતીયોના સવાલનો સરકારે આપ્યો જવાબ: જાણો લોકડાઉન ક્યાં સુધી ચાલશેમુખ્યમંત્રી પોતાના રાહત ફંડ માટે જે દાન માંગી રહ્યા છે તે ગેરબંધારણીય- જેનો જનતાને હિસાબ મળતો નથી
અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા…
Trishul News Gujarati News મુખ્યમંત્રી પોતાના રાહત ફંડ માટે જે દાન માંગી રહ્યા છે તે ગેરબંધારણીય- જેનો જનતાને હિસાબ મળતો નથીઆ વિડીયો તદ્દન ખોટો છે- જો ફોનમાં હોય તો ડીલીટ કરી દેજો- કોરોનાથી ડરોના
હાલ સુરતના વોટ્સએપ ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયા એપમાં આ યુવકનો વિડીયો કોરોનાના દર્દી હોવાનું કહીને વાયરલ થઈ રહ્યો છે. જે સદંતર ખોટો છે. આ…
Trishul News Gujarati News આ વિડીયો તદ્દન ખોટો છે- જો ફોનમાં હોય તો ડીલીટ કરી દેજો- કોરોનાથી ડરોનાલોકડાઉનનો ભંગ કરી ભજીયાનો પ્રોગ્રામ કરી રહેલા લોકો સામે ગુનો દાખલ- જાણો વધુ
હાલમાં દુનિયા ભરમાં કોરોનાના ડરને કારણે લોકો ઘરમાં રહેવા મજબુર છે પરંતુ અમુક બેદરકાર લોકો આ લોકડાઉનને ગંભીરતાથી લેવાને બદલે બહાર ફરી રહ્યા છે અને…
Trishul News Gujarati News લોકડાઉનનો ભંગ કરી ભજીયાનો પ્રોગ્રામ કરી રહેલા લોકો સામે ગુનો દાખલ- જાણો વધુગભરાશો નહીં! જાણો કે લોકડાઉન દરમિયાન આગામી 21 દિવસ માટે શું ખુલ્લું અને બંધ રહેશે?
કોરોના વાયરસના પ્રકોપ સામેના યુદ્ધમાં પીએમ મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન મંગળવારે રાત્રે 12 વાગ્યે શરૂ થઈ ગયેલ છે,…
Trishul News Gujarati News ગભરાશો નહીં! જાણો કે લોકડાઉન દરમિયાન આગામી 21 દિવસ માટે શું ખુલ્લું અને બંધ રહેશે?