સુરત: વર્ષોથી તાપી નદી(Tapi river) ખુબ જ પવિત્ર ગણવામાં આવે છે. પરંતુ દિવસેને દિવસે તેમાં ગંદકી ખુબ જ વધતી જાય છે. લોકોને ભગવાનના ફોટા, ફૂલોના…
Trishul News Gujarati News અમદાવાદ કરતા પણ સારો ‘રિવર ફ્રન્ટ’ સુરતને મળશે, તાપી શુદ્ધિકરણને લઈને CR પાટીલે કરી અનેક જાહેરાતોCR Patil
ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ જામી! વિધાનસભાની ચૂંટણી પહેલાં અશોક જીરાવાલાએ કોંગ્રેસનો સાથ છોડ્યો
સુરત(Surat): ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના મહાઅધિવેશનમાં ફોગવાના પ્રમુખ અને કોંગ્રેસના નેતા અશોક જીરાવાલા(Ashok Jirawala) સહિત 100 જેટલા ઉદ્યોગકારોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ…
Trishul News Gujarati News ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ જામી! વિધાનસભાની ચૂંટણી પહેલાં અશોક જીરાવાલાએ કોંગ્રેસનો સાથ છોડ્યોશું ગુજરાતમાં સમય કરતા વહેલી ચૂંટણી યોજાશે? CR પાટીલે કર્યું મોટું એલાન- જાણો શું કહ્યું
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly elections) અગાઉ ભારતીય જનતા પાર્ટી(BJP)એ તડામાડ તૈયારીઓ શરુ કરી દીધી છે. અ બધાની વચ્ચે ગાંધીનગર(Gandhinagar) ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ…
Trishul News Gujarati News શું ગુજરાતમાં સમય કરતા વહેલી ચૂંટણી યોજાશે? CR પાટીલે કર્યું મોટું એલાન- જાણો શું કહ્યુંAAP નેતા ઇસુદાન ગઢવીનો ધડાકો- મારો લીકર(દારૂ) રિપોર્ટ ભાજપના આ નેતાએ બદલાવ્યો
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેતા ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)નો લીકર એટલે દારૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને લીધે આજે ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધન કરતા ઘણી બધી…
Trishul News Gujarati News AAP નેતા ઇસુદાન ગઢવીનો ધડાકો- મારો લીકર(દારૂ) રિપોર્ટ ભાજપના આ નેતાએ બદલાવ્યોભાજપનો સુરત મહાનગરનો સ્નેહમિલન કાર્યક્રમ જોઈને વિરોધી પાર્ટીઓના છાતીના પાટિયા બેસી જશે
સુરત(Surat): ગઈકાલે બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત(BJP Gujarat) અને સુરત મહાનગરના સંયુકત ઉપક્રમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સુરતના આંગણે નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ(New…
Trishul News Gujarati News ભાજપનો સુરત મહાનગરનો સ્નેહમિલન કાર્યક્રમ જોઈને વિરોધી પાર્ટીઓના છાતીના પાટિયા બેસી જશેપાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો વિશે સી આર પાટીલના નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો- જાણો શું કહ્યું?
ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, પાટીદાર અનામત આંદોલન(patidar anamat andolan) સક્રિય થતા રાજ્યમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે સરકારે અનામત આંદોલનકારીઓ સામે અનેક…
Trishul News Gujarati News પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો વિશે સી આર પાટીલના નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો- જાણો શું કહ્યું?CR પાટીલનો માસ્ટર સ્ટ્રોક: ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીમાં 100 નવા ચહેરાઓને મળશે સ્થાન
ગુજરાત(Gujarat): રાજ્યમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી(BJP) એ તાજેતરમાં જે રીતે મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર કર્યો હતો. ત્યારે હવે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી(Assembly elections-2022)માં પણ…
Trishul News Gujarati News CR પાટીલનો માસ્ટર સ્ટ્રોક: ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીમાં 100 નવા ચહેરાઓને મળશે સ્થાનઆમ આદમી પાર્ટી ભાજપે જ ઉભી કરી છે- કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ હારનું ઠીકરું AAP અને EVM પર ફોડ્યું
ગુજરાત(Gujarat): ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી(Gandhinagar Municipal Corporation Election) માં કોંગ્રેસની અને આમ આદમી પાર્ટી(AAP)ની કારમી હાર થઈ છે અને ત્યારે કોંગ્રેસ(Congress)ના નેતા સી.જે. ચાવડા(C.J. Chawda)એ હારની…
Trishul News Gujarati News આમ આદમી પાર્ટી ભાજપે જ ઉભી કરી છે- કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ હારનું ઠીકરું AAP અને EVM પર ફોડ્યુંકેસરિયો લહેરાયો: સરકાર બદલ્યા બાદ પહેલી જ પરીક્ષામાં ભાજપ ફૂલ માર્ક સાથે પાસ, કોંગ્રેસના હાલ બેહાલ, AAPનું સુરસુરિયું
ગુજરાત(Gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP)એ વધુ એક મહાનગરપાલિકામાં જોરદાર પ્રદર્શન કરી બતાવ્યું છે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનાં પરિણામો(Gandhinagar Municipal Corporation Election)માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી…
Trishul News Gujarati News કેસરિયો લહેરાયો: સરકાર બદલ્યા બાદ પહેલી જ પરીક્ષામાં ભાજપ ફૂલ માર્ક સાથે પાસ, કોંગ્રેસના હાલ બેહાલ, AAPનું સુરસુરિયુંસુપર સ્પ્રેડર સી આર પાટીલે ભીડ ભેગી કરીને વધુ એક વાર CM રૂપાણી અને PM મોદીને લલકાર્યા
સુરતમાં કોરોના મહામારીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ સુરતની સામાન્ય જનતા હોસ્પિટલોમાં બેડ મેળવવા અને પોતાના પરિજનો માટે રેમડેસિવિરના…
Trishul News Gujarati News સુપર સ્પ્રેડર સી આર પાટીલે ભીડ ભેગી કરીને વધુ એક વાર CM રૂપાણી અને PM મોદીને લલકાર્યાઆવતીકાલે ભાજપના નેતાઓ સી આર પાટીલને ખુશ કરવા શું સુરતને કોરોના હબ બનાવવા માંગે છે?
હાલમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એક બાજુ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. હજારો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, અનેક લોકો કોરોનાને કારણે પોતાનો…
Trishul News Gujarati News આવતીકાલે ભાજપના નેતાઓ સી આર પાટીલને ખુશ કરવા શું સુરતને કોરોના હબ બનાવવા માંગે છે?