ધોરણ 10માં ભણતા 14 વર્ષના કિશોરને એવું તો શું દુઃખ આવી પડ્યું કે આણ્યો જીવનનો અંત- માતાએ કારણ જણાવતા કહ્યું…

Suicide in Dahegam: રાજ્યમાં અવારનવાર અનેક આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વિધાર્થીએ પોતાનું જીંવ ટુંકાવ્યું છે. વાત કરવામાં આવે તો ગાંધીનગર…

Trishul News Gujarati ધોરણ 10માં ભણતા 14 વર્ષના કિશોરને એવું તો શું દુઃખ આવી પડ્યું કે આણ્યો જીવનનો અંત- માતાએ કારણ જણાવતા કહ્યું…

ચાલુ રીક્ષા પર ધરાશાઈ થયું વિશાલ પીપળાનું ઝાડ- યુવતી સહીત ત્રણ લોકો મોતને ભેટ્યા – ‘ઓમ શાંતિ’

હાલ ગુજરાત (Gujarat)માં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે વરસાદ (Rain)ને કારણે ઘણી બધી દુર્ઘટનાઓ પણ સર્જાય છે. ત્યારે વધુ એક દુર્ઘટનાના સમાચાર મળી…

Trishul News Gujarati ચાલુ રીક્ષા પર ધરાશાઈ થયું વિશાલ પીપળાનું ઝાડ- યુવતી સહીત ત્રણ લોકો મોતને ભેટ્યા – ‘ઓમ શાંતિ’

સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાતા ભાજપની ઊંઘ થઇ હરામ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જે રીતે ગુજરાતમાં વધતું જાય…

Trishul News Gujarati સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાતા ભાજપની ઊંઘ થઇ હરામ

અમદાવાદ રોડ પર કારમાં અચાનક ફાટી નીકળી આગ- અંદર બેઠેલા 5 લોકો…

ગુજરાત(Gujarat): ગાંધીનગરના દહેગામ(Dahegam) ખાતે અમદાવાદ રોડ(Ahmedabad Road) પર આશીર્વાદ હોસ્પિટલ(Ashirwad Hospital)ની નજીકથી જઈ રહેલી એક કારમાં અચાનક આગ(Car fire) લાગવાના કારણે ભડભડ સળગી ઉઠી હતી…

Trishul News Gujarati અમદાવાદ રોડ પર કારમાં અચાનક ફાટી નીકળી આગ- અંદર બેઠેલા 5 લોકો…

PM મોદીએ પોલીસને લઈને આપ્યું મોટું નિવેદન: કહ્યું, ‘યુનિફોર્મ મળ્યો એટલે દુનિયા મુઠ્ઠીમાં એવું ન સમજવું’

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar)ના દહેગામ(Dahegam)ના લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી(National Defense University)ના પ્રથમ પદવીદાન સમારોહ અને નવા ભવનના લોકાર્પણના શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ પદવી મેળવનાર તમામ…

Trishul News Gujarati PM મોદીએ પોલીસને લઈને આપ્યું મોટું નિવેદન: કહ્યું, ‘યુનિફોર્મ મળ્યો એટલે દુનિયા મુઠ્ઠીમાં એવું ન સમજવું’

દીકરીના લગ્નમાં દરેક પરિવારમાં શાંતિ અને સંપ રહે તે હેતુથી, મહેમાનોને ભેટમાં અપાઈ ‘સત્સંગ દીક્ષા’

લગ્નમાં આવતા લોકોને ભેટમાં આપવા ઘણી બધી વસ્તુઓ છે. ઘણા લોકો મોંઘા મોંઘા ગીફ્ટ આપીને દેખાડો કરે છે, જયારે અહિયાં એક પરિવારે દરેકના પરિવારમાં શાંતિ…

Trishul News Gujarati દીકરીના લગ્નમાં દરેક પરિવારમાં શાંતિ અને સંપ રહે તે હેતુથી, મહેમાનોને ભેટમાં અપાઈ ‘સત્સંગ દીક્ષા’

ઝાડ સાથે અથડાતા ઇકો કારમાં અચાનક ભભૂકી ઉઠી આગ- યુવક અંદર જ થયો ભડથું

ગુજરાત(Gujarat): દહેગામ(Dahegam)ના કનીપૂર(Kanipur) ગામે બાવડના ઝાડ સાથે અથડાયા પછી ઈકો કાર(Eco car fire)માં અચાનક જ ભડભડ આગ ફાટી નીકળતા મોરબીનો 35 વર્ષના કાર ચાલક યુવક…

Trishul News Gujarati ઝાડ સાથે અથડાતા ઇકો કારમાં અચાનક ભભૂકી ઉઠી આગ- યુવક અંદર જ થયો ભડથું

સેલ્ફી લેવાના ચક્કરમાં એકસાથે ચાર યુવાનો મોતનો કોળીયો બન્યા, જાણો ગુજરાતમાં ક્યાં બની હચમચાવી દેતી ઘટના

અમદાવાદ(Ahmedabad): દહેગામ(Dahegam) નજીક આવેલ નર્મદા કેનાલ(Narmada Canal)માં અમદાવાદ શહેરના ચાર જુવાનીયાઓ ડૂબી જતાં તેમની શોધખોળ શરુ કરવામાં આવી હતી. આ યુવાનો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી…

Trishul News Gujarati સેલ્ફી લેવાના ચક્કરમાં એકસાથે ચાર યુવાનો મોતનો કોળીયો બન્યા, જાણો ગુજરાતમાં ક્યાં બની હચમચાવી દેતી ઘટના

બિસ્કીટ લેવા નીકળેલા 7 વર્ષીય બાળકને કાર ચાલકે મારી ટક્કર, ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત 

દહેગામ(ગુજરાત): હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ…

Trishul News Gujarati બિસ્કીટ લેવા નીકળેલા 7 વર્ષીય બાળકને કાર ચાલકે મારી ટક્કર, ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત