ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) જિલ્લાના કલોલ(Kalol) શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કલોલ સિટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે…
Trishul News Gujarati News “ગ્રીષ્મા વેકરીયાની જેમ ફરી એક હેમા હણાઈ” છડે ચોક છરાના ઘા મારી કરાઈ હત્યા- ઓડિયો-ક્લિપ થઇ વાયરલGandhinagar
ફરીથી કોલેજ બંધ થવાનો ભય? અમદાવાદની આ કોલેજમાં કોરોનાએ એકસાથે 33 વિદ્યાર્થીને જકડી લીધા
હાલમાં મુંબઈ(Mumbai) બાદ ગુજરાત(Gujarat)માં પણ નવા XE વેરિઅન્ટનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર(Gandhinagar) નેશનલ લો યુનિવર્સિટી(National Law University)માં એકસાથે કોરોના(Corona)ના 33 કેસ નોંધાયા છે. હવે…
Trishul News Gujarati News ફરીથી કોલેજ બંધ થવાનો ભય? અમદાવાદની આ કોલેજમાં કોરોનાએ એકસાથે 33 વિદ્યાર્થીને જકડી લીધાનેતા હોય તો શું થયું, દંડ તો ભરવો જ પડશે! જાણો કેમ કોર્ટના જજે ફડાવ્યો ભાજપના નેતાને મેમો
ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar) કોર્પોરેશન સંકુલમાં પાર્કિંગ(Corporation complex parking) કરવું એટલે એક પ્રકારનો માથાનો દુ:ખાવા સમાન જેવી સમસ્યા છે, તેમાં પણ નવા ચૂંટાયેલા નગર સેવક અને રાજકીય…
Trishul News Gujarati News નેતા હોય તો શું થયું, દંડ તો ભરવો જ પડશે! જાણો કેમ કોર્ટના જજે ફડાવ્યો ભાજપના નેતાને મેમોઅંધારામાં ટ્રેક્ટરની પાછળ પુરપાટ ઝડપે કાર ઘુસી જતા કાર ચાલકનું મોત- જાણો ગુજરાતમાં ક્યા બની કાળજું કમાવતી ઘટના
ગાંધીનગર(ગુજરાત): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને…
Trishul News Gujarati News અંધારામાં ટ્રેક્ટરની પાછળ પુરપાટ ઝડપે કાર ઘુસી જતા કાર ચાલકનું મોત- જાણો ગુજરાતમાં ક્યા બની કાળજું કમાવતી ઘટનાહવામાન વિભાગની મોટી આગાહી- આગામી ત્રણ દિવસ ગુજરાતના આ શહેરોમાં પારો 42 ડીગ્રીને પાર રહેશે
ઉનાળા (Summer)ની શરૂઆતથી જ ગુજરાત (Gujarat)માં ભારે ગરમી અનુભવાય છે. ત્યારે હાલમાં જ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાત ફરી એકવાર…
Trishul News Gujarati News હવામાન વિભાગની મોટી આગાહી- આગામી ત્રણ દિવસ ગુજરાતના આ શહેરોમાં પારો 42 ડીગ્રીને પાર રહેશેગુજરાતમાં ઝનૂની પ્રેમીએ વધુ એક ગ્રીષ્માનો ભોગ લીધો, પરણિત મહિલાને આપ્યું દર્દનાક મોત
ગાંધીનગર(ગુજરાત): સુરત(Surat)ની ગ્રીષ્માની હત્યા બાદ હત્યા તો જાને ગૂનેગારો માટે એક ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં પ્રેમ સંબંધ મુદ્દે મહિલાઓની હત્યાના…
Trishul News Gujarati News ગુજરાતમાં ઝનૂની પ્રેમીએ વધુ એક ગ્રીષ્માનો ભોગ લીધો, પરણિત મહિલાને આપ્યું દર્દનાક મોતઆદિવાસીઓના આકરા તેવર: ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં અધિકારની માંગ સાથે આંદોલન પર ઉતર્યા
ગાંધીનગર(ગુજરાત): હાલમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસ દ્વારા આદિવાસીઓના હક્ક માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ 5000 આદિવાસી માણસો અને લગભગ 1000 પોલીસ અધિકારીઓનો કાફલો…
Trishul News Gujarati News આદિવાસીઓના આકરા તેવર: ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં અધિકારની માંગ સાથે આંદોલન પર ઉતર્યાએવી તો શું આપત્તિ આવી પડી કે, ગાંધીનગરમાં SRP જવાને ખુદને જ ધરબી દીધી ગોળી
આજકાલ અવારનવાર આપઘાતના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, ગુજરાત(Gujarat)ના ગાંધીનગર(Gandhinagar) સેક્ટર-27 SRP હેડક્વાર્ટસ ખાતે આજે એક SRP જવાને રિવૉલ્વર(Revolver) દ્વારા આપઘાત…
Trishul News Gujarati News એવી તો શું આપત્તિ આવી પડી કે, ગાંધીનગરમાં SRP જવાને ખુદને જ ધરબી દીધી ગોળીPM મોદીએ પોલીસને લઈને આપ્યું મોટું નિવેદન: કહ્યું, ‘યુનિફોર્મ મળ્યો એટલે દુનિયા મુઠ્ઠીમાં એવું ન સમજવું’
ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar)ના દહેગામ(Dahegam)ના લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી(National Defense University)ના પ્રથમ પદવીદાન સમારોહ અને નવા ભવનના લોકાર્પણના શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ પદવી મેળવનાર તમામ…
Trishul News Gujarati News PM મોદીએ પોલીસને લઈને આપ્યું મોટું નિવેદન: કહ્યું, ‘યુનિફોર્મ મળ્યો એટલે દુનિયા મુઠ્ઠીમાં એવું ન સમજવું’સુરત બાદ ગુજરાતના આ શહેરમાં પ્રેમિકા ઉપર કાળ બની ત્રાટક્યો પ્રેમી- કટરથી ગળું કાપી આડેઘડ ઝીંક્યા ઘા
ગુજરાત(Gujarat): ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekaria murder)ની હત્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે આ પ્રકારની બીજી ઘટનાથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ આવી…
Trishul News Gujarati News સુરત બાદ ગુજરાતના આ શહેરમાં પ્રેમિકા ઉપર કાળ બની ત્રાટક્યો પ્રેમી- કટરથી ગળું કાપી આડેઘડ ઝીંક્યા ઘાBIG NEWS: કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો – NFSA કાર્ડ ધારક 70 લાખ પરિવારોને થશે ફાયદો
ગુજરાત(GUJARAT): દેશમાં બજેટ(Budget) બહાર પડતા આજરોજ ગાંધીનગર(Gandhinagar) ખાતે મુખ્યમંત્રી(CM) ભુપેન્દ્ર પટેલની(Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું(Cabinet meeting) આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠકમાં ગત રોજ લોકસભામાં…
Trishul News Gujarati News BIG NEWS: કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો – NFSA કાર્ડ ધારક 70 લાખ પરિવારોને થશે ફાયદોઠંડીએ વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો- અમદાવાદ સહીત ઘણા શહેરોમાં ઠંડીથી લોકોના હાલ ‘બેહાલ’
ગુજરાત(Gujarat)માં હાલ ઠંડીએ તેનો વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો છે. લગભગ મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે. તે ઉપરાંત ઉત્તર ભારત(North India)માં હાલ…
Trishul News Gujarati News ઠંડીએ વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો- અમદાવાદ સહીત ઘણા શહેરોમાં ઠંડીથી લોકોના હાલ ‘બેહાલ’