રાજકોટમાંથી કાપડમાં વિટળાયેલી હાલતમાં મળી આવ્યું ત્યજી દીધેલ નવજાત બાળક

રાજકોટ(ગુજરાત): કહેવાય છે કે, બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય છે. છેલ્લા કેટલાય સમયથી દેશ-દુનિયાના અનેક ખૂણેથી નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સા સામે આવતા હોય છે.…

Trishul News Gujarati News રાજકોટમાંથી કાપડમાં વિટળાયેલી હાલતમાં મળી આવ્યું ત્યજી દીધેલ નવજાત બાળક

દુધના ભાવ વધતા સુરતની મહિલાઓમાં ભારે રોષ: ચુલા પર દૂધ વગરની ચા બનાવી ભાવ વધારાનો કર્યો વિરોધ

સુરત(ગુજરાત): હાલમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ સીલીન્ડરની સાથે સાથે દુધના ભાવમાં સતત વધારો નોંધાયો છે. આ દરમિયાન સુરતના પુણા વિસ્તારમાં ભૈયાનગર ખાતે મહિલાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં…

Trishul News Gujarati News દુધના ભાવ વધતા સુરતની મહિલાઓમાં ભારે રોષ: ચુલા પર દૂધ વગરની ચા બનાવી ભાવ વધારાનો કર્યો વિરોધ

સુરત ડુમસના દરિયાકિનારે તરતી કાર દેખાઈ, જુઓ કેવીરીતે પોલીસે ઉકેલ્યું ઘટનાનું રહસ્ય

સુરત(ગુજરાત): અગાઉ કોરોનાની બીજી લહેરે કેટલાય વ્યક્તિઓના જીવ લીધા હશે. આ દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા સુરતમાં ડુમસના દરિયા…

Trishul News Gujarati News સુરત ડુમસના દરિયાકિનારે તરતી કાર દેખાઈ, જુઓ કેવીરીતે પોલીસે ઉકેલ્યું ઘટનાનું રહસ્ય

વડોદરામાં બેફામ જીપ ચાલકે લીધો માસુમનો ભોગ- 7 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત

વડોદરા(ગુજરાત): આજકાલ અકસ્માતની ઘટના સતત વધી રહી છે. વાહન ચાલકો નશામાં આડેધડ વાહનો ચલાવતા હોય છે અને ઘણા નિર્દોષના જીવ લેતા હોય છે. આ દરમિયાન…

Trishul News Gujarati News વડોદરામાં બેફામ જીપ ચાલકે લીધો માસુમનો ભોગ- 7 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત

રાજ્યમાં ખુલી શકે છે શાળા અને કોલેઝ: શિક્ષણ મંત્રીએ આપ્યા સંકેત

ગુજરાત: હાલ ચાલી રહેલ કોરોના કાળ દરમિયાન હવે રાજ્યમાં કોરોના કેસ ઘટતાની સાથે જ ટૂંક સમયમાં શાળા-કોલેજો શરૂ થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. હવે…

Trishul News Gujarati News રાજ્યમાં ખુલી શકે છે શાળા અને કોલેઝ: શિક્ષણ મંત્રીએ આપ્યા સંકેત

“રામ રાખે તેને કોણ ચાખે”: ત્રાટક્યું મહાકાય વૃક્ષ તે છતાં થયો મહિલાનો આબાદ બચાવ- જુઓ Live વિડીયો

માંડવી, કચ્છ(ગુજરાત): ‘રામ રાખે તેને કોણ ચાખે’ ગુજરાતીની આ કહેવત ખરેખર આ વીડિયો (Video) માં સાર્થક થતી જોવા મળે છે. આ વીડિયો છે કચ્છના (Kutch)…

Trishul News Gujarati News “રામ રાખે તેને કોણ ચાખે”: ત્રાટક્યું મહાકાય વૃક્ષ તે છતાં થયો મહિલાનો આબાદ બચાવ- જુઓ Live વિડીયો

સુરતમાં જેલમાંથી બહાર આવતા માથાભારે આરોપીનું ફટાકડા ફોડીને કર્યા વધામણા- વિડીયો થયો વાઈરલ

સુરત(ગુજરાત): તાજેતરમાં દિવસેને દિવસે સુરતમાં ગુનાની સંખ્યા વધી રહી છે. સુરતમાં જાણે સુરત પોલીસના જાહેરનામાનો ભંગ કરવાની જાણે ફેશન બની ગઇ હોય તેવું લાગી રહ્યું…

Trishul News Gujarati News સુરતમાં જેલમાંથી બહાર આવતા માથાભારે આરોપીનું ફટાકડા ફોડીને કર્યા વધામણા- વિડીયો થયો વાઈરલ

સુરતમાં ઝઘડાની અદાવતમાં કાર પર પેટ્રોલ છાંટીને ચાંપી દીધી આગ- જુઓ CCTV વિડીયો

સુરત(ગુજરાત): તાજેતરમાં શહેરના છેવાડે આવેલા સચિન જીઆઇડીસી વિસ્તારના નજીકના દિપલી ગામમાં કરવામાં આવેલા હરીશભાઇ નામના યુવકની ગાડીને પેટ્રોલ નાખીને મોડી રાત્રે સળગાવવાની ઘટના સામે આવી…

Trishul News Gujarati News સુરતમાં ઝઘડાની અદાવતમાં કાર પર પેટ્રોલ છાંટીને ચાંપી દીધી આગ- જુઓ CCTV વિડીયો

જામનગરમાં બેફામ કાર ચાલકે દિવ્યાંગને લીધા અડફેટે- ઘટનાના live CCTV ફૂટેજ વાઈરલ

જામનગર(ગુજરાત): આજકાલ અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળ્યો છે. લોકો આડેધડ વાહન ચલાવીને અનેક વાહનોને અડફેટે લેતા હોય છે. આવી ઘટનાઓમાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો…

Trishul News Gujarati News જામનગરમાં બેફામ કાર ચાલકે દિવ્યાંગને લીધા અડફેટે- ઘટનાના live CCTV ફૂટેજ વાઈરલ

પરિવારને છેલ્લી સેલ્ફી મોકલી સુરતના યુવાને કેબલ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી આત્મહત્યાની ઘટના દરમિયાન ફરીવાર સુરતમાંથી એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં સુરતના અઠવા લાઇન્સ કેબલ બ્રિજ ઉપરથી ગુરુવારની મોડી સાંજે…

Trishul News Gujarati News પરિવારને છેલ્લી સેલ્ફી મોકલી સુરતના યુવાને કેબલ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

ગટરમાં જ ગૂંગળાઈને થયા ત્રણના મોત, એક પછી એક બચાવવા જતા ત્રણેયના દર્દનાક મોત

દાદરાનગર હવેલી(સંઘપ્રદેશ): તાજેતરમાં દાદરાનગર હવેલીમાંથી આજે ગોઝારી ઘટના સામે આવી હતી. ગટરની સફાઈની કામગીરી દરમિયાન ગુંગળાઈ જતા ત્રણ કામદારોના મોત નીપજ્યા છે. ડોક મરડીના આહીર…

Trishul News Gujarati News ગટરમાં જ ગૂંગળાઈને થયા ત્રણના મોત, એક પછી એક બચાવવા જતા ત્રણેયના દર્દનાક મોત

શિવરંજ હિટ એન્ડ રન કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ: કારમાં હાજર બીજો વ્યક્તિ કોઈ બીજું નહિ એક ખાખીધારી જ હતો!

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન અમદાવાદના શિવરંજની ખાતે 30મી જૂનના રોજ થયેલા ‘હિટ એન્ડ રન’ કેસ મામલે પર્વ શાહની એન ડિવિઝન ટ્રાફિક પોલીસ…

Trishul News Gujarati News શિવરંજ હિટ એન્ડ રન કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ: કારમાં હાજર બીજો વ્યક્તિ કોઈ બીજું નહિ એક ખાખીધારી જ હતો!