આજકલ અકસ્માતની વધતી ઘટનાઓ દરમિયાન ભાવનગરના તળાજા મહુવા હાઈવે પરથી ફરીવાર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના કરુણ મોત…
Trishul News Gujarati કાર અને બસ વચ્ચે ટક્કર થતા બાળકોની નજર સામે જ માતા-પિતાનું કરુણ મોતgujarat
જન્મ આપનારી માતાએ જ બંને બાળકોને આપ્યું દર્દનાક મોત- સમગ્ર ઘટના જાણી હ્રદય કંપી ઉઠશે
ભાવનગર નજીક સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ રાજપરા ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ પોતાનાં બંન્ને કુમળીવયના સંતાનોને પાણીમાં ડુબાડીને મોતને ઘાટ ઉતારી દેતાહોબાળો…
Trishul News Gujarati જન્મ આપનારી માતાએ જ બંને બાળકોને આપ્યું દર્દનાક મોત- સમગ્ર ઘટના જાણી હ્રદય કંપી ઉઠશેઆંબાવાડીઓમાંથી ગાયબ થઇ રહી હતી કેરીઓ, તપાસ કરી તો આ બે યુવાનો એવા કારસ્તાન કરતા ઝડપાયા કે…
આજકાલ ચોરીની ઘટનામાં સતત વધરો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ઘરફોડ ચોરીઓની સાથે હવે કેરી ચોરીના બનાવો વધી રહ્યા…
Trishul News Gujarati આંબાવાડીઓમાંથી ગાયબ થઇ રહી હતી કેરીઓ, તપાસ કરી તો આ બે યુવાનો એવા કારસ્તાન કરતા ઝડપાયા કે…મોરબીના પરિવારમાં ‘સંબંધોની હત્યા’ -એક ભાઈએ જ બીજા ભાઈને ઉતાર્યો મોતને ઘાટ
આજકાલ વધતા હત્યાના કેસો દરમિયાન મોરબીના હળવદના રણમલપુર ગામે ગઈકાલ સાંજે ખેતરમાં હુમલો કરી એક યુવાનની હત્યા અને બીજા એક યુવાનને ઈજા થતા ધાંગધ્રા હોસ્પિટલમાં…
Trishul News Gujarati મોરબીના પરિવારમાં ‘સંબંધોની હત્યા’ -એક ભાઈએ જ બીજા ભાઈને ઉતાર્યો મોતને ઘાટ“બબીતા” બાદ વધુ એક અભિનેત્રીનું વિવાદિત નિવેદન- સુરતમાં વાલ્મીકિ સમાજના આગેવાને જાહેરમાં દવા પીધી
જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરીને તારક મહેતાની મુનમુન દત્તા ઉર્ફે બબિતાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં અભિનેત્રી યુવિકા ચૌધરીએ પોતાના બ્લોગ માટે બનાવેલા વીડિયોમાં જાતિવાચક…
Trishul News Gujarati “બબીતા” બાદ વધુ એક અભિનેત્રીનું વિવાદિત નિવેદન- સુરતમાં વાલ્મીકિ સમાજના આગેવાને જાહેરમાં દવા પીધીરિસાયેલી પત્નીએ પતિને લગાડ્યો ધંધે, એવા કારસ્તાન કર્યા કે પતિ ક્યાય મોઢું બતાવવાને પણ લાયક ન રહ્યો
હાલમાં સુરતના ભટાર રોડ પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રિસાયેલી પત્નીએ એવુ કારસ્તાન કર્યું કે પતિ ક્યાંય મોઢું બતાવવા લાયક ન રહ્યો.…
Trishul News Gujarati રિસાયેલી પત્નીએ પતિને લગાડ્યો ધંધે, એવા કારસ્તાન કર્યા કે પતિ ક્યાય મોઢું બતાવવાને પણ લાયક ન રહ્યોખેતરની દીવાલ પડતા માતા-પુત્રનું મોત અને 9 માસની દીકરી… – જાણો ક્યાંની છે આ ભયંકર ઘટના
હાલોલમાંથી એક ખુબ જ ભયાનક ઘટના સામે આવી છે. જેમાં પાવાગઢ રોડ પર ધાબાડુંગરી નવાડ ગામે ચાલુ વરસાદમાં ખેતરની દીવાલ શ્રમજીવી પરિવારના ઘર પર પડતાં…
Trishul News Gujarati ખેતરની દીવાલ પડતા માતા-પુત્રનું મોત અને 9 માસની દીકરી… – જાણો ક્યાંની છે આ ભયંકર ઘટનામાસ્ક વગર રખડપટ્ટી કરવા નીકળેલા અમદાવાદના બે યુવાનોએ પોલીસ પર ચડાવી દીધી ગાડી -જુઓ વિડીયો
આજકાલ બેફામ ચાલતા વાહનોના કારણે અકસ્માતમાં વધારો નોંધાયો છે. આ દરમિયાન સિદી સૈયદની જાળી પાસેથી એક્ટિવા પર માસ્ક પહેર્યા વગર નીકળેલા બે યુવકોને પોલીસે રોકતા,…
Trishul News Gujarati માસ્ક વગર રખડપટ્ટી કરવા નીકળેલા અમદાવાદના બે યુવાનોએ પોલીસ પર ચડાવી દીધી ગાડી -જુઓ વિડીયોઅઠવાલાઈન્સ પોલીસના પોતાના નિયમો- પોલીસે માસ્ક નહી પહેરવાનું અને હાલ્ફ પેન્ટ પહેરીને જનતા પોલીસ સ્ટેશનમાં ન આવી શકે
સુરતમાં અવાર-નવાર પીલીસની દાદાગીરીના વિડીયો સામે આવતા રહે છે . ત્યારે આજરોજ અઠવાલાઈન્સ પોલીસનો એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. અઠવાલાઈન્સ પોલીસે કર્ફ્યૂ ભંગના ગુનામાં…
Trishul News Gujarati અઠવાલાઈન્સ પોલીસના પોતાના નિયમો- પોલીસે માસ્ક નહી પહેરવાનું અને હાલ્ફ પેન્ટ પહેરીને જનતા પોલીસ સ્ટેશનમાં ન આવી શકેસુરતના રાંદેર-ડભોલી ઑવરબ્રિજ પર બેફામ દોડતા વાહને બાઈક ચાલકને મારી ટક્કર, ઘટના સ્થળે જ મોત
આજકાલ અકસ્માતના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, સુરતમાં આવેલા ઓવરબ્રિજ જાણે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.…
Trishul News Gujarati સુરતના રાંદેર-ડભોલી ઑવરબ્રિજ પર બેફામ દોડતા વાહને બાઈક ચાલકને મારી ટક્કર, ઘટના સ્થળે જ મોતશહીદ વિરને શત શત વંદન: ગુજરાતના આર્મી જવાન અકસ્માતમાં થયા શહીદ, પરિવારનો એકનો એક દીપક બુજાયો
ગુજરાતમાં આવેલ પાટણ તાલુકાના ખલીપુર ગામે બે બાઇક સામસામે અથડાઇ હતી. જેમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં…
Trishul News Gujarati શહીદ વિરને શત શત વંદન: ગુજરાતના આર્મી જવાન અકસ્માતમાં થયા શહીદ, પરિવારનો એકનો એક દીપક બુજાયોસામાન્ય બાબતમાં 11 જેટલા શખ્સોએ દલિત યુવાનને માર્યો ઢોર માર, ભાઈને બચાવવા બહેન વચ્ચે આવી તો…
હાલ અમદાવાદમાંથી એક અજીબોગરીબ બાબતે મારપીટનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિરમગામ તાલુકમાં લાંબી મૂછ રાખવા પર એક દલીત યુવક પર ગામના શખ્સો દ્વારા હુમલો…
Trishul News Gujarati સામાન્ય બાબતમાં 11 જેટલા શખ્સોએ દલિત યુવાનને માર્યો ઢોર માર, ભાઈને બચાવવા બહેન વચ્ચે આવી તો…