જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કઠુઆ(Kathua) જિલ્લામાં મોડી રાત્રે એક મોટો અકસ્માત(Accident) થયો હતો. જેમાં 5 લોકોના મોત(5 people died) થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય…
Trishul News Gujarati 20 મુસાફરો ભરેલી બસ 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી- 5 લોકોના કરુણ મોત, 15 ઘાયલ- ‘ઓમ શાંતિ’Jammu Kashmir
ભારતે ત્રણ સિંહ જવાન ગુમાવ્યા- ભગવાન ત્રણેયની આત્માને દિવ્ય શાંતિ અર્પે… “ઓમ શાંતિ”
જમ્મુ-કાશ્મીરના કુપવાડા () ના મછલ સેક્ટરમાં સેનાના અધિકારી અને 3 જવાનો શહીદ થયા છે. ત્રણેય ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના સૈનિક હતા. આમાં, એક JCO (જુનિયર…
Trishul News Gujarati ભારતે ત્રણ સિંહ જવાન ગુમાવ્યા- ભગવાન ત્રણેયની આત્માને દિવ્ય શાંતિ અર્પે… “ઓમ શાંતિ”દુર્ઘટના: વિધાર્થીઓને લઈને જઈ રહેલી બસ ખીણમાં ખાબકી- 8 વિધાર્થીઓ…
જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માં શનિવારે એટલે કે આજરોજ સવારે એક મોટી (Accident)ના સર્જાય હતી. અહીં ઉધમપુર(Udhampur)માં એક મિની બસ ખીણમાં પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં…
Trishul News Gujarati દુર્ઘટના: વિધાર્થીઓને લઈને જઈ રહેલી બસ ખીણમાં ખાબકી- 8 વિધાર્થીઓ…વીર શહીદ જવાનનો મૃતદેહ તિરંગામાં લપેટાઈને ઘરે પહોચ્યો તો ચોંધાર આંસુએ રડી પડ્યો પરિવાર- આ તસ્વીરો તમને રડાવી દેશે
જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)ના પૂંચ સેક્ટર(Poonch Sector)માં શહીદ થયેલા ઋષિકેશ ચૌબે (24)ના ત્રિરંગાથી લપેટાયેલા પાર્થિવ શરીરને ગુરુવારે ઘરે પહોંચતાની સાથે બધાની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.…
Trishul News Gujarati વીર શહીદ જવાનનો મૃતદેહ તિરંગામાં લપેટાઈને ઘરે પહોચ્યો તો ચોંધાર આંસુએ રડી પડ્યો પરિવાર- આ તસ્વીરો તમને રડાવી દેશેપુલવામામાં આતંકવાદીઓએ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ગોળી મારી કરી હત્યા- ‘ઓમ શાંતિ’
જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા(Pulwama) જિલ્લાના પમ્પોર(Pampore) વિસ્તારમાં રહસ્યમય સંજોગોમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર(Police Sub-Inspector)ની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ મૃતક એસઆઈના શરીર પર ગોળીઓના ઘણા નિશાન…
Trishul News Gujarati પુલવામામાં આતંકવાદીઓએ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ગોળી મારી કરી હત્યા- ‘ઓમ શાંતિ’જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ માથે કાળ બનીને ત્રાટકી ભારતીય સેના- 2 આતંકવાદીઓને ગોળી મારી પતાવી દીધા
જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કુપવાડા(Kupwada) જિલ્લામાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ચકતારસ કંદી વિસ્તારમાં મંગળવારે એટલે કે આજ રોજ સવારે શરૂ થયેલા એન્કાઉન્ટર(Encounter)માં લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba)ના બે આતંકવાદીઓ માર્યા…
Trishul News Gujarati જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ માથે કાળ બનીને ત્રાટકી ભારતીય સેના- 2 આતંકવાદીઓને ગોળી મારી પતાવી દીધાકાશ્મીરમાં ભારતીય સેનાએ હિઝબુલના આંતકીને ગોળીએ વીંધી નાખ્યો- ઘટનાસ્થળેથી મળી આવ્યું…
જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)ના અનંતનાગ જિલ્લામાં રાતોરાત થયેલી અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીન(Hezbollah Mujahideen)નો એક આંતકી માર્યો ગયો હતો. આ અથડામણમાં ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયાના…
Trishul News Gujarati કાશ્મીરમાં ભારતીય સેનાએ હિઝબુલના આંતકીને ગોળીએ વીંધી નાખ્યો- ઘટનાસ્થળેથી મળી આવ્યું…કાશ્મીરમાં આંતકીઓ બન્યા બેફામ, વધુ એક હિંદુની ગોળી મારી કરાઈ હત્યા
જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કુલગામ(Kulgam) જિલ્લામાં ગુરુવારે રાજસ્થાનના એક બેંક કર્મચારી(Bank employee)ની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક…
Trishul News Gujarati કાશ્મીરમાં આંતકીઓ બન્યા બેફામ, વધુ એક હિંદુની ગોળી મારી કરાઈ હત્યાઆતંકવાદીઓની કાયરતા આવી સામે- કાશ્મીરમાં હિન્દુ મહિલા શિક્ષિકાની ગોળી મારી કરી હત્યા
જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માં ફરી એકવાર આતંકવાદીઓ(Terrorists)નું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. કુલગામ(Kulgam) જિલ્લાના ગોપાલપોરા(Gopalpora) વિસ્તારમાં એક હાઈસ્કૂલની હિંદુ મહિલા શિક્ષિકા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ગોળી વાગતાં…
Trishul News Gujarati આતંકવાદીઓની કાયરતા આવી સામે- કાશ્મીરમાં હિન્દુ મહિલા શિક્ષિકાની ગોળી મારી કરી હત્યાભારતીય જવાનોને મળી મોટી સફળતા- પુલવામામાં બે આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યા
જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા(Pulwama)માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર(Two terrorists shot dead) કર્યા છે. બંને અલ બદર આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા…
Trishul News Gujarati ભારતીય જવાનોને મળી મોટી સફળતા- પુલવામામાં બે આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યાજમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- જવાનોએ બે આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યા
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): સુરક્ષા દળોએ ચાર આતંકવાદી(Terrorist)ઓને ઠાર કર્યા છે.શોપિયા જિલ્લા(Shopia District)ના તુર્કુવાંગમ ગામ(Turkuvangam village)માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ(Terrorists) વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ…
Trishul News Gujarati જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- જવાનોએ બે આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યાજમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘમાસાણ: એન્કાઉન્ટરમાં જવાનોએ એક આતંકીનું ઢીમ ઢાળી દીધું
જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir): શોપિયા જિલ્લા(Shopia District)ના તુર્કુવાંગમ ગામ(Turkuvangam village)માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ(Terrorists) વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો…
Trishul News Gujarati જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘમાસાણ: એન્કાઉન્ટરમાં જવાનોએ એક આતંકીનું ઢીમ ઢાળી દીધું