રાજસ્થાન: બરનમાં મંગળવારે વીજળીનો કહેર વરસી રહ્યો હતો. વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન…
Trishul News Gujarati વરસાદી વીજળીના કહેરે લીધો 8 લોકોનો ભોગ, 3 ના મોતkishan bharwad viral video post
વિશ્વવિખ્યાત ભક્તિવેદાંત સ્વામીની જન્મજયંતી નિમિત્તે એમની યાદમાં PM મોદી 125 રૂપિયાનાં સિક્કાનું કરશે અનાવરણ
દેશના સૌથી લોકપ્રિય PM નરેન્દ્ર મોદી શ્રીલાલ પ્રભુપાદ (ઇસ્કોનના સંસ્થાપક-આચાર્ય) ની 125મી જન્મજયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કરશે તેમજ તેમના સન્માનમાં 125 રૂપિયાનો સ્મારક ચાંદીનો સિક્કો આજના…
Trishul News Gujarati વિશ્વવિખ્યાત ભક્તિવેદાંત સ્વામીની જન્મજયંતી નિમિત્તે એમની યાદમાં PM મોદી 125 રૂપિયાનાં સિક્કાનું કરશે અનાવરણમાં મારો તો શું વાંક?: હજુ તો નવજાત બાળકીની આંખો પણ નહોતી ખુલી ત્યાં નિષ્ઠુર માતાએ હોસ્પિટલ પાસે ત્યજી દીધી
બિકાનેર: થોડા કલાકો પહેલા જન્મેલા નવજાતને તેના માતા-પિતાએ પીબીએમ હોસ્પિટલ સામેના મુખ્ય રસ્તા પર ફેંકી દેવામાં આવ્યું હોવાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. કાપડમાં…
Trishul News Gujarati માં મારો તો શું વાંક?: હજુ તો નવજાત બાળકીની આંખો પણ નહોતી ખુલી ત્યાં નિષ્ઠુર માતાએ હોસ્પિટલ પાસે ત્યજી દીધીરસ્તા પર બેફામ દોડતી બસ કાળ બનીને આવી અને બસ સ્ટેન્ડ પર ઉભેલા વ્યક્તીનો લીધો જીવ- જાણો સમગ્ર ઘટના
બિકાનેર: બુધવારે સવારે ફૂલસ્પીડે દોડતી જાહેર બસે એક વ્યક્તિનો જીવ લઈ લીધો હોવાની એક ચકચારી ઘટના સામે આવી છે. જામસર બસ સ્ટેન્ડ પર બનેલી આ…
Trishul News Gujarati રસ્તા પર બેફામ દોડતી બસ કાળ બનીને આવી અને બસ સ્ટેન્ડ પર ઉભેલા વ્યક્તીનો લીધો જીવ- જાણો સમગ્ર ઘટનારક્તદાન કેમ્પનાં આયોજન થકી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનાં પાલનપુર વિભાગે પૂરું પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ
અવારનવાર સમગ્ર રાજ્યમાં રક્તદાન કેમ્પનું આયોજન થતું હોય છે તેમજ અનેક લોકો રક્તદાન કરતા હોય છે. કોરોના બાદ તો લોકો રક્તદાન પ્રત્યે વધુ જાગૃત થયા…
Trishul News Gujarati રક્તદાન કેમ્પનાં આયોજન થકી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનાં પાલનપુર વિભાગે પૂરું પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણપત્નીના આડા સંબંધથી કંટાળીને પતિએ કર્યો આપઘાત- વિડીયોમાં કર્યા ચોકાવનારા ખુલાસા
બનાસકાંઠા(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં આડાસંબંધનો અંત મોતથી આવતો હોય છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં આડા સંબંધોને કારણે આત્મહત્યાનો એક…
Trishul News Gujarati પત્નીના આડા સંબંધથી કંટાળીને પતિએ કર્યો આપઘાત- વિડીયોમાં કર્યા ચોકાવનારા ખુલાસાબિસ્કીટ લેવા નીકળેલા 7 વર્ષીય બાળકને કાર ચાલકે મારી ટક્કર, ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત
દહેગામ(ગુજરાત): હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ…
Trishul News Gujarati બિસ્કીટ લેવા નીકળેલા 7 વર્ષીય બાળકને કાર ચાલકે મારી ટક્કર, ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોતવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગીકરણને લઈને વિદ્યાર્થી સંગઠને થાળી-વેલણ વગાડીને નોંધાવ્યો ઉગ્ર વિરોધ
રાજ્ય સરકાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) સલગ્ન કોલેજોના ખાનગીકરણનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારથી વિદ્યાર્થીઓમાં ખુબ જ ભારે રોષ જોવા મળી રહ્યો…
Trishul News Gujarati વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગીકરણને લઈને વિદ્યાર્થી સંગઠને થાળી-વેલણ વગાડીને નોંધાવ્યો ઉગ્ર વિરોધપૂરપાટ ઝડપે આવતા ટ્રકે કારને હવામાં ઉડાવી સર્જ્યો ગંભીર અક્સ્માત- ચાર લોકોના થયા કમકમાટી ભર્યા મોત
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મંગળવારે મોડી રાત્રે મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉન્હેલની ઇંગોરિયા ચોપાટી પર એક કાર ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર 4…
Trishul News Gujarati પૂરપાટ ઝડપે આવતા ટ્રકે કારને હવામાં ઉડાવી સર્જ્યો ગંભીર અક્સ્માત- ચાર લોકોના થયા કમકમાટી ભર્યા મોત4 ફૂટનો મગર ઘરમાં ઘુસી આવ્યો, 15 મિનિટની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યો
રાજસ્થાન: રણથંભોરનો એક મગર ખિલચીપુર ગામના ઘરમાં ઘૂસી ગયો હતો. 4 ફૂટ લાંબો મગર જોઈને ઘરના લોકો ચોંકી ગયા હતા. ઘટના પર પહોંચીને વન વિભાગની…
Trishul News Gujarati 4 ફૂટનો મગર ઘરમાં ઘુસી આવ્યો, 15 મિનિટની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યો“સેલ્ફીના ચક્કરમાં ગુમાવવો પડ્યો જીવ”: પિકનિકમાં ગયેલા બે એન્જિનિયર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબતા કરુણ મોત
ગ્વાલિયર: આજકાલ યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે પરંતુ, શોખ ક્યારેક જીવલેણ બની જાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બની છે.…
Trishul News Gujarati “સેલ્ફીના ચક્કરમાં ગુમાવવો પડ્યો જીવ”: પિકનિકમાં ગયેલા બે એન્જિનિયર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબતા કરુણ મોતપિતાએ 500 રૂપિયા ના આપતા રાજકોટના યુવકે કર્યો આપઘાત, ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો
રાજકોટ(ગુજરાત): રાજકોટમાં એક યુવકે પિતા દ્રારા પૈસા નહીં અપાતા આપઘાત કર્યો હોવાનો બનાવ જોવા મળ્યો છે. શહેરના મોચી બજાર વિસ્તારમાં ખાડામાં શ્રદ્ધાનંદ વાલ્મિકીવાસમાં રહેતાં દિપક…
Trishul News Gujarati પિતાએ 500 રૂપિયા ના આપતા રાજકોટના યુવકે કર્યો આપઘાત, ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો