દિવસે ને દિવસે વધતા જતા હત્યાના(Murder) કેસોમાં હાલમાં જ વધુ એક હત્યાનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સગીર યોગ્ય રીતે ભણતો ન હતો…
Trishul News Gujarati Wi-Fi માટે 15 વર્ષના બાળકે આખા પરિવારને મોતને ઘાટ ઉતાર્યો- જાણો ક્યા બની આ હચમચાવી દેતી ઘટનાmurder
નિષ્ઠુર મા-દીકરાએ મળીને પિતાને ઢોર માર મારી સાતમાં માળેથી નીચે ફેંકી દીધા- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે
આજકાલ એક પછી એક હત્યાના(Murder) કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ મુંબઈથી(Mumbai) એક હૃદયદ્રાવક ઘટનાના સમાચાર મળી આવ્યા છે. આ ઘટનામાં મળેલી માહિતી…
Trishul News Gujarati નિષ્ઠુર મા-દીકરાએ મળીને પિતાને ઢોર માર મારી સાતમાં માળેથી નીચે ફેંકી દીધા- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશેસુરતમાં મધરાત્રે ખેલાયો ખૂની ખેલ: ઘરજમાઈ તરીકે રહેતા પતિએ જ પત્ની પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા
સુરત(SURAT): શહેરના કિમ(Kim) ગામમાં 6 મહિના પહેલા જ લગ્ન કરીને આવેલ પરિણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.…
Trishul News Gujarati સુરતમાં મધરાત્રે ખેલાયો ખૂની ખેલ: ઘરજમાઈ તરીકે રહેતા પતિએ જ પત્ની પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યાસુરતના પુણા કુંભારીયા ગામમાં અજાણ્યા શખ્સે વૃદ્ધને ગળે ટુંપો આપી હત્યા કરતા મચ્યો ચકચાર
સુરત(Surat): શહેરમાં હત્યા(Murder)ના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. સુરતના પુણા કુંભારીયા ગામ(Kumbharia village)માં વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે…
Trishul News Gujarati સુરતના પુણા કુંભારીયા ગામમાં અજાણ્યા શખ્સે વૃદ્ધને ગળે ટુંપો આપી હત્યા કરતા મચ્યો ચકચારહત્યા કે આત્મહત્યા? સુરતના ચલથાણમાં યુવકનું ગળું કપાયેલી હાલતમાં મળી આવતા પોલીસ તંત્રમાં મચ્યો ખળભળાટ
સુરત(Surat): શહેરના ચલથાણ(Chalthan)માં મિત્રને ત્યાં આવેલા યુવકનું ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે હત્યા(Murder)નો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતક અનુજસિંગ બે…
Trishul News Gujarati હત્યા કે આત્મહત્યા? સુરતના ચલથાણમાં યુવકનું ગળું કપાયેલી હાલતમાં મળી આવતા પોલીસ તંત્રમાં મચ્યો ખળભળાટમોરબીમાં ખેલાયો ખૂની ખેલ: ભાઇએ જ છરીના ઘા ઝીંકીને કરી ભાઇની કરપીણ હત્યા
ગુજરાત: મોરબી (Morbi) માં હાલમાં ફરી એકવાર ખૂની ખેલ (murder) ખેલાયો હોવાની ઘટના સામે છે. શહેરમાં રાત્રીના 12 વાગ્યાનાં સુમારે લીલાપર રોડ પરની હોથીપીરની દરગાહ…
Trishul News Gujarati મોરબીમાં ખેલાયો ખૂની ખેલ: ભાઇએ જ છરીના ઘા ઝીંકીને કરી ભાઇની કરપીણ હત્યાવડોદરા માતા-પુત્રી હત્યા કેસમાં આવ્યો નવો વળાંક: પોલીસે ઘરજમાઈની સઘન પૂછપરછ કરતા થયો મોટો ઘસસ્ફોટ
ગુજરાત: વડોદરા શહેર (Vadodara City) માં આવેલ સમા વિસ્તારના ચંદન પાર્કમાં રહેતા મા- દીકરીનાં રહસ્યમય મોતમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. પતિએ ગૃહકલેશ, પ્રેમપ્રકરણ સહિત…
Trishul News Gujarati વડોદરા માતા-પુત્રી હત્યા કેસમાં આવ્યો નવો વળાંક: પોલીસે ઘરજમાઈની સઘન પૂછપરછ કરતા થયો મોટો ઘસસ્ફોટનરાધમ પિતાએ 6 મહિનાની માસૂમ બાળકીને ત્રણ-ત્રણ વખત જમીન પર પછાડીને ઉતારી મોતને ઘાટ
રાજસ્થાન: બારાનના અત્રુ નગર(Atru Nagar of Baran)ના અરણ્યા ગામ(Aranya village)માં પોલીસે 6 મહિનાની માસૂમ બાળકીને જમીન પર ફેંકીને હત્યા કરવા બદલ પિતાની ધરપકડ(Father arrested for…
Trishul News Gujarati નરાધમ પિતાએ 6 મહિનાની માસૂમ બાળકીને ત્રણ-ત્રણ વખત જમીન પર પછાડીને ઉતારી મોતને ઘાટપ્રેમસંબંધમાં પતિ આડે હાથ આવતા પ્રેમી સાથે મળીને પત્નીએ રચ્યું હત્યાનું કાવતરું- પોલીસ તંત્રમાં મચી દોડધામ
બિહાર (Bihar) માં આવેલ મુઝફ્ફરપુર (Muzaffarpur) ના ટાઉન પોલીસ મથક (Police station) વિસ્તારના બાલુઘાટ (Balughat) માં પુસ્તકના વેપારી સુનીલ શર્માના 3 માળના મકાનના ઉપરના માળે…
Trishul News Gujarati પ્રેમસંબંધમાં પતિ આડે હાથ આવતા પ્રેમી સાથે મળીને પત્નીએ રચ્યું હત્યાનું કાવતરું- પોલીસ તંત્રમાં મચી દોડધામજુનાગઢમાં ઘરમાં ઘૂસીને ધારદાર હથીયારથી કરવામાં આવીને વકીલની નિર્મમ હત્યા- બે સંતાનોએ ગુમાવી છત્રછાયા
હત્યાની કેટલીક ઘટનાઓ અવારનવાર રાજ્યમાંથી સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. જુનાગઢમાં આવેલ મધુરમ વિસ્તારમા રહેતા…
Trishul News Gujarati જુનાગઢમાં ઘરમાં ઘૂસીને ધારદાર હથીયારથી કરવામાં આવીને વકીલની નિર્મમ હત્યા- બે સંતાનોએ ગુમાવી છત્રછાયાનોકર પત્નીને લઈને ભાગી ગયો તો પતિએ તેના સાળા સાથે મળી કરી હત્યા
જ્યારે નોકરને માલિકના ભત્રીજાની પત્ની સાથે પ્રેમ થઈ ગયો, તેને લઈને ભાગ્યો હતો. જ્યારે તે પાછો ગયો ત્યારે તેની હત્યા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી…
Trishul News Gujarati નોકર પત્નીને લઈને ભાગી ગયો તો પતિએ તેના સાળા સાથે મળી કરી હત્યાસુરતમાં ઘરમાં જ પતિની હત્યા: પોલીસને પત્ની પર શંકા
સુરતના પાંડેસરામાં વિસ્તારમાં આવેલા મહાવીર નગરમાં શાકભાજીના વેપારીની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે હાજર થઇ હતી. તપાસ કરતા…
Trishul News Gujarati સુરતમાં ઘરમાં જ પતિની હત્યા: પોલીસને પત્ની પર શંકા