અરવલ્લી(Aravalli): આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દરરોજ અકસ્માત (Gujarat road accidents)ના અનેક બનાવો બનતા હોય છે. આ દરમિયાન, અરવલ્લીના ભિલોડામાં થયેલા કાર…
Trishul News Gujarati News કાર ડિવાઇડર સાથે અથડાઈને ભમરડાની જેમ ફરવા લાગી- જુઓ અરવલ્લીનો દિલધડક મોતનો વિડીયોnational news
જુઓ કેવીરીતે મોત સામે ઉભેલી યુવતીનો જીવ બચાવી રીક્ષાચાલકે આપ્યું નવજીવન- વિડીયો જોઇને હચમચી જશો
મધ્યપ્રદેશ: બેતુલ (Betul) માં સોમવારે એક ઓટો ડ્રાઈવર (Auto driver) ને લીધે એક યુવતીનો જીવ બચ્યો હતો. યુવતી આત્મહત્યા (Suicide) કરવાના ઇરાદા સાથે રેલવે ફાટક…
Trishul News Gujarati News જુઓ કેવીરીતે મોત સામે ઉભેલી યુવતીનો જીવ બચાવી રીક્ષાચાલકે આપ્યું નવજીવન- વિડીયો જોઇને હચમચી જશોસાવકી માતાએ 10 વર્ષના બાળકને આપ્યું મોત- બાળકના ખાતામાં રહેલા 18 લાખ પર હતી નજર
ગ્વાલિયર: હાલમાં ગ્વાલિયર(Gwalior)માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સાવકી માતા(Stepmother)એ 10 વર્ષના પુત્ર(10 year old son)ને જમવામાં ઝેર આપી દીધું હતું. બાદમાં…
Trishul News Gujarati News સાવકી માતાએ 10 વર્ષના બાળકને આપ્યું મોત- બાળકના ખાતામાં રહેલા 18 લાખ પર હતી નજરસંપતીની લાલચમાં ભાઈએ જ ભાઈની કરી કરપીણ હત્યા- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો
વારાણસી: રવિવારે વારાણસી(Varanasi)માં એક ભાઇએ સંપત્તિના લોભ(Property Greed)માં નાના ભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો. બચાવમાં આવેલી તેની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં…
Trishul News Gujarati News સંપતીની લાલચમાં ભાઈએ જ ભાઈની કરી કરપીણ હત્યા- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો15 વર્ષની છોકરીની આંખમાંથી નીકળે છે કાંકરા, જાણીને ડોકટરો આશ્ચર્યચકિત થઇ ગયા
કન્નૌજ(Kannauj): કન્નૌજ જિલ્લાના ગુરસહાયગંજ(Gursahayganj) કોતવાલી(Kotwali) વિસ્તારના ગાડિયા વલીદાદપુર(Walidadpur) ગામમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગામની એક કિશોરીએ દાવો કર્યો છે કે, તેની એક આંખમાંથી…
Trishul News Gujarati News 15 વર્ષની છોકરીની આંખમાંથી નીકળે છે કાંકરા, જાણીને ડોકટરો આશ્ચર્યચકિત થઇ ગયામધરાત્રે પરિવારના લોકો સુતા રહ્યા અને લગ્નના પંદર જ દિવસમાં લુંટેરી દુલ્હન દાગીના અને પૈસા લઈને થઇ રફફુચક્કર
રાજસ્થાન: લગ્ન પ્રસંગના એવા ઘણા બનાવો બનતા હોય છે જે આપણને નવાઈ લગાડતા હોય છે. આ દરમિયાન, એક એવો જ લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો…
Trishul News Gujarati News મધરાત્રે પરિવારના લોકો સુતા રહ્યા અને લગ્નના પંદર જ દિવસમાં લુંટેરી દુલ્હન દાગીના અને પૈસા લઈને થઇ રફફુચક્કરપોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઓફિસરોએ કામદારો પર ચોરીનો આરોપ લગાવી જાહેરમાં જ માર્યો ઢોરમાર
રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના બારન જિલ્લા(Baran District)માં બે લોકોના પગ બાંધીને લાકડીઓ વડે ઊંધો લટકાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના છાબરા શહેર(Chhabra city)માં મોતીપુરા સુપર ક્રિટિકલ થર્મલ…
Trishul News Gujarati News પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઓફિસરોએ કામદારો પર ચોરીનો આરોપ લગાવી જાહેરમાં જ માર્યો ઢોરમારદેશના આ રાજ્યો ઉપર મંડરાઈ રહ્યો છે ‘ગુલાબ’ વાવાઝોડાનો ખતરો- અપાયું હાઈઅલર્ટ, જાણો ક્યાં થશે સૌથી વધારે અસર
ઓડિશા: રવિવારે ઓડીશા(Odisha)ના ગોપાલપુર(Gopalpur) અને વિશાખાપટ્ટનમ(Visakhapatnam)ની વચ્ચેથી ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે. આ દરમિયાન, આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)નાં દરિયા કિનારાનાં જિલ્લાઓમાં SDRF અને NDRFને તૈનાત…
Trishul News Gujarati News દેશના આ રાજ્યો ઉપર મંડરાઈ રહ્યો છે ‘ગુલાબ’ વાવાઝોડાનો ખતરો- અપાયું હાઈઅલર્ટ, જાણો ક્યાં થશે સૌથી વધારે અસરબોટ પલટી જતા બિહારના મોતિહારીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 22 લોકો ડૂબ્યા પાણીમાં, એક બાળકનું મોત
બિહાર: બિહારના મોતીહારીથી એક મોટા અને દુઃખત સમાચાર આવી રહ્યા છે. અહીંના શિકારગંજ પોલીસ સ્ટેશન(Shikarganj Police Station) વિસ્તારના ગોધિયા ગામ પાસે બોટ અકસ્માત(Boat accident) સર્જાયો…
Trishul News Gujarati News બોટ પલટી જતા બિહારના મોતિહારીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 22 લોકો ડૂબ્યા પાણીમાં, એક બાળકનું મોત35 ફૂટ ઉંચા જાહેરાતના બોર્ડ પરથી લગાવી મોતની છલાંગ, પરંતુ થયું એવું કે જોનારાની આંખો પહોળી થઇ ગઈ
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માંથી અવરનવાર દારૂડિયા વીજળીના ટાવર પર અથવા તો કોઈ ઉંચાઈ પર ચડીને નાટક કરતા હોય છે. તેવી જ એક વિચિત્ર ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી…
Trishul News Gujarati News 35 ફૂટ ઉંચા જાહેરાતના બોર્ડ પરથી લગાવી મોતની છલાંગ, પરંતુ થયું એવું કે જોનારાની આંખો પહોળી થઇ ગઈજુવાનજોધ યુવાનોને સેલ્ફી લેવી પડી ગઈ મોંઘી, પગ લપસતા બે યુવકોને મળ્યું મોત
મધ્યપ્રદેશ: અવારનવાર તમે અકસ્માતના બનાવો વિષે સાંભળ્યું હશે. તેવામાં મધ્યપ્રદેશ(Madhya Pradesh)માંથી બે જુવાનજોધ યુવક(Two young men)ને સેલ્ફી લેવી ભારે પડી હતી. સેલ્ફીના ચક્કરમાં બંને યુવકને…
Trishul News Gujarati News જુવાનજોધ યુવાનોને સેલ્ફી લેવી પડી ગઈ મોંઘી, પગ લપસતા બે યુવકોને મળ્યું મોતશ્રદ્ધાળુઓથી ભરેલી જીપને ટ્રકની ગંભીર ટક્કર લગતા ચાર લોકોના ઉડી ગયા પ્રાણ પંખીડા- ‘ઓમ શાંતિ’
મધ્યપ્રદેશ: અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. તે દરમિયાન લાખો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. તેવામાં ફરી એક વખત રીવા શહેર(The city of Rewa)ના…
Trishul News Gujarati News શ્રદ્ધાળુઓથી ભરેલી જીપને ટ્રકની ગંભીર ટક્કર લગતા ચાર લોકોના ઉડી ગયા પ્રાણ પંખીડા- ‘ઓમ શાંતિ’