ઓડિશા: રવિવારે ઓડીશા(Odisha)ના ગોપાલપુર(Gopalpur) અને વિશાખાપટ્ટનમ(Visakhapatnam)ની વચ્ચેથી ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે. આ દરમિયાન, આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)નાં દરિયા કિનારાનાં જિલ્લાઓમાં SDRF અને NDRFને તૈનાત…
Trishul News Gujarati દેશના આ રાજ્યો ઉપર મંડરાઈ રહ્યો છે ‘ગુલાબ’ વાવાઝોડાનો ખતરો- અપાયું હાઈઅલર્ટ, જાણો ક્યાં થશે સૌથી વધારે અસરnational
બોટ પલટી જતા બિહારના મોતિહારીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 22 લોકો ડૂબ્યા પાણીમાં, એક બાળકનું મોત
બિહાર: બિહારના મોતીહારીથી એક મોટા અને દુઃખત સમાચાર આવી રહ્યા છે. અહીંના શિકારગંજ પોલીસ સ્ટેશન(Shikarganj Police Station) વિસ્તારના ગોધિયા ગામ પાસે બોટ અકસ્માત(Boat accident) સર્જાયો…
Trishul News Gujarati બોટ પલટી જતા બિહારના મોતિહારીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 22 લોકો ડૂબ્યા પાણીમાં, એક બાળકનું મોતBJPના સાંસદને રસ્તા પર દોડાવી-દોડાવીને કોંગ્રેસનાં નેતાઓએ માર્યો ઢોરમાર, વાયરલ થયો વિડીયો
ઉત્તરપ્રદેશ: રાજકારણ (Politics) માંથી એક શરમજનક ચિત્ર સામે આવી રહ્યું છે કે, જ્યાં પ્રતાપગઢ (Pratapgarh) જિલ્લામાં ભાજપ (BJP) તથા કોંગ્રેસ (Congress) ના કાર્યકરોએ એકબીજાને જોરદાર…
Trishul News Gujarati BJPના સાંસદને રસ્તા પર દોડાવી-દોડાવીને કોંગ્રેસનાં નેતાઓએ માર્યો ઢોરમાર, વાયરલ થયો વિડીયો35 ફૂટ ઉંચા જાહેરાતના બોર્ડ પરથી લગાવી મોતની છલાંગ, પરંતુ થયું એવું કે જોનારાની આંખો પહોળી થઇ ગઈ
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માંથી અવરનવાર દારૂડિયા વીજળીના ટાવર પર અથવા તો કોઈ ઉંચાઈ પર ચડીને નાટક કરતા હોય છે. તેવી જ એક વિચિત્ર ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી…
Trishul News Gujarati 35 ફૂટ ઉંચા જાહેરાતના બોર્ડ પરથી લગાવી મોતની છલાંગ, પરંતુ થયું એવું કે જોનારાની આંખો પહોળી થઇ ગઈજુવાનજોધ યુવાનોને સેલ્ફી લેવી પડી ગઈ મોંઘી, પગ લપસતા બે યુવકોને મળ્યું મોત
મધ્યપ્રદેશ: અવારનવાર તમે અકસ્માતના બનાવો વિષે સાંભળ્યું હશે. તેવામાં મધ્યપ્રદેશ(Madhya Pradesh)માંથી બે જુવાનજોધ યુવક(Two young men)ને સેલ્ફી લેવી ભારે પડી હતી. સેલ્ફીના ચક્કરમાં બંને યુવકને…
Trishul News Gujarati જુવાનજોધ યુવાનોને સેલ્ફી લેવી પડી ગઈ મોંઘી, પગ લપસતા બે યુવકોને મળ્યું મોતશ્રદ્ધાળુઓથી ભરેલી જીપને ટ્રકની ગંભીર ટક્કર લગતા ચાર લોકોના ઉડી ગયા પ્રાણ પંખીડા- ‘ઓમ શાંતિ’
મધ્યપ્રદેશ: અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. તે દરમિયાન લાખો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. તેવામાં ફરી એક વખત રીવા શહેર(The city of Rewa)ના…
Trishul News Gujarati શ્રદ્ધાળુઓથી ભરેલી જીપને ટ્રકની ગંભીર ટક્કર લગતા ચાર લોકોના ઉડી ગયા પ્રાણ પંખીડા- ‘ઓમ શાંતિ’મા દીકરો બાઈક પર જઈ રહ્યા હતા ને, અચાનક કાર સાથે ટકરાતા માતાની આંખો સામે દીકરાનું મોત ‘ઓમ શાંતિ’
પાલી(રાજસ્થાન): હાલમાં હાઇવે પર અકસ્માત(Accident)ની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો…
Trishul News Gujarati મા દીકરો બાઈક પર જઈ રહ્યા હતા ને, અચાનક કાર સાથે ટકરાતા માતાની આંખો સામે દીકરાનું મોત ‘ઓમ શાંતિ’ગટરલાઈન સાફ કરવા 30 ફૂટ ઊંડે ઉતરેલા મજૂરોનું ઝેરી ગેસથી ગૂંગળાઈને નીપજ્યું કમકમાટીભર્યું મોત
મધ્યપ્રદેશ: હાલમાં મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સિંગરૌલી(Singrauli)માં ગટર લાઈન સાફ કરવા આવેલા ત્રણ મજૂરોનું ઝેરી ગેસ(Toxic gas)ના કારણે ગૂંગળામણ(Suffocation)થી મોત નીપજ્યું હતું. આ ઘટના શુક્રવારે સાંજે 5…
Trishul News Gujarati ગટરલાઈન સાફ કરવા 30 ફૂટ ઊંડે ઉતરેલા મજૂરોનું ઝેરી ગેસથી ગૂંગળાઈને નીપજ્યું કમકમાટીભર્યું મોતછ વર્ષના દીકરાને મોત આપી માતાએ પણ દુનિયાને કીધું અલવિદા- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો
રૂદ્રપુર(Rudrapur): તાજેતરમાં જ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે કાજલે(Kajal) તેના છ વર્ષના પુત્ર કુલદીપ(Kuldeep)ને ઓશીકા વડે શ્વાસ રૂંધીને હત્યા કરવામાં આવી…
Trishul News Gujarati છ વર્ષના દીકરાને મોત આપી માતાએ પણ દુનિયાને કીધું અલવિદા- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશોબે મહિના પછી દીકરીના લગ્ન હતા ને, કન્યાદાન આપે એ પહેલા જ બાપ-દીકરીનું થયું કરુણ મોત “ઓમ શાંતિ”
મધ્યપ્રદેશ: ઘણીવાર એવા બનાવો બની જતા હોય છે કે જે જાણીને ખુબ જ દુઃખ થતું હોય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના એક નાના…
Trishul News Gujarati બે મહિના પછી દીકરીના લગ્ન હતા ને, કન્યાદાન આપે એ પહેલા જ બાપ-દીકરીનું થયું કરુણ મોત “ઓમ શાંતિ”નશામાં ભાન ભૂલેલા દારૂડીયાને છોકરીની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ તેની સાથે કર્યું એવું કે… – જુઓ વીડિઓ
મહારાજગંજ(Maharajganj): હાલમાં મહારાજગંજ જિલ્લામાંથી એક નશામાં ધૂત(Drunk) વ્યક્તિએ ખેતર તરફ ફરવા જતી છોકરીની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બાદમાં ગ્રામજનોએ તેમને થાંભલા(Pillars) સાથે…
Trishul News Gujarati નશામાં ભાન ભૂલેલા દારૂડીયાને છોકરીની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ તેની સાથે કર્યું એવું કે… – જુઓ વીડિઓદેશની પ્રથમ શહીદ બહાદુર દીકરી કિરણ વિશેની આ વાતો જાણીને છાતી ગદગદ ફૂલી ઉઠશે
ભારત: આપણા દેશના જવાનએ સીમા પર રક્ષા કરવાને કારણે આપડે શાંતિથી સુઈ શકીએ છીએ. આવામાં દેશની રક્ષા કરતા કરતા કોઈ જવાન શહીદ પણ થતા હોય…
Trishul News Gujarati દેશની પ્રથમ શહીદ બહાદુર દીકરી કિરણ વિશેની આ વાતો જાણીને છાતી ગદગદ ફૂલી ઉઠશે