મધ્યપ્રદેશ: હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ…
Trishul News Gujarati News ડ્રાઈવરની એક ભૂલના કારણે ૧૩ લોકોના જીવ તાળવે ચોટયા- ડ્રાઈવર સુતો એમાં ત્રણ લોકો કાયમ માટે સુઈ ગયાnational
વરસાદી વીજળીના કહેરે લીધો 8 લોકોનો ભોગ, 3 ના મોત
રાજસ્થાન: બરનમાં મંગળવારે વીજળીનો કહેર વરસી રહ્યો હતો. વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન…
Trishul News Gujarati News વરસાદી વીજળીના કહેરે લીધો 8 લોકોનો ભોગ, 3 ના મોતત્રણ મિત્રો સાથે ફરવા નીકળ્યા પરંતુ ઘરે પહોચ્યા ત્રણેયના મૃતદેહ- સમગ્ર પંથકમાં છવાયો દુઃખનો માહોલ
હરિયાણા: હાલમાં હરિયાણાના કરનાલમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં થયું એવું કે એકસાથે એક જ ગામના ત્રણ બાળપણના મિત્રોના મોત નીપજ્યા છે.…
Trishul News Gujarati News ત્રણ મિત્રો સાથે ફરવા નીકળ્યા પરંતુ ઘરે પહોચ્યા ત્રણેયના મૃતદેહ- સમગ્ર પંથકમાં છવાયો દુઃખનો માહોલદર્દનાક મોતનો LIVE વિડીયો: બે બાળકીને કરંટ લગતા ત્રણ બચાવવા દોડ્યા- છેવટે પાંચેયના મોત
ગાઝિયાબાદ: હાલમાં પાંચ વીજ કરંટથી થયેલા મોતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ટીનશેડ પાઈપ પકડવાથી બે બાળકીઓને કરંટ લાગ્યો…
Trishul News Gujarati News દર્દનાક મોતનો LIVE વિડીયો: બે બાળકીને કરંટ લગતા ત્રણ બચાવવા દોડ્યા- છેવટે પાંચેયના મોતદીકરીના લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ- લગ્નના એક મહિના પહેલા જ દીકરીએ વહાલસોયા પિતા ગુમાવ્યા
હરિયાણા: દીકરીના લગ્નમાં સૌથી વધુ અરમાનો તેના પિતાને હોય છે. પરંતુ, હરિયાણા માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દીકરીના લગ્ન પહેલા જ…
Trishul News Gujarati News દીકરીના લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ- લગ્નના એક મહિના પહેલા જ દીકરીએ વહાલસોયા પિતા ગુમાવ્યાએક ભૂલનું આટલું ભયંકર પરિણામ? અક્સ્માતમાં ખભાથી અલગ થયું ડ્રાઈવરનું શરીર ‘ઓમ શાંતિ’
ચિત્તોડગઢ: ઉદયપુર જઇ રહેલુ કન્ટેનર ખોખરીયા ખેડીની સામે ઊભેલા ટ્રેલરમાં ઘુસી ગયું હોવાનો ગંભીર અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકનું મોત નીપજ્યું હતું.…
Trishul News Gujarati News એક ભૂલનું આટલું ભયંકર પરિણામ? અક્સ્માતમાં ખભાથી અલગ થયું ડ્રાઈવરનું શરીર ‘ઓમ શાંતિ’સાઈકલ પર ફરવા નીકળેલા વૃદ્ધ પર કાળ બનીને ફરી વળ્યું ટ્રકનું ટાયર, ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત
વારાણસી: સારનાથમાં ઓલ્ડ આરટીઓ તિરાહા ખાતે મેજિક લોડર વાહન સાથે અથડાવાને કારણે ગુરુવારે સવારે ટ્રકના પૈડા નીચે આવેલા એક સાઇકલ સવારનું મોત થયું હતું. ઘટનાસ્થળની…
Trishul News Gujarati News સાઈકલ પર ફરવા નીકળેલા વૃદ્ધ પર કાળ બનીને ફરી વળ્યું ટ્રકનું ટાયર, ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોતઆ ડેમમાં થયો અણધાર્યો ચમત્કાર- જો વિડીયો ન હોત તો કોઈ માનવા તૈયાર જ ન થાત તેવી ઘટના સર્જાઈ
મધ્યપ્રદેશ: આજકાલ અવાર-નવાર ચોકાવનારી ઘટનાઓ જોવા મળતી હોય છે. તેવામાં હાલમાં દેશના અનેક રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે મધ્યપ્રદેશમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે…
Trishul News Gujarati News આ ડેમમાં થયો અણધાર્યો ચમત્કાર- જો વિડીયો ન હોત તો કોઈ માનવા તૈયાર જ ન થાત તેવી ઘટના સર્જાઈરમત રમતમાં 14 મહિનાની બાળકી ગળી ગઈ બેટરી, પેટમાં ફાટી અને પછી થયું એવું કે…
મધ્યપ્રદેશ: બાળકને મોટા કરવા માટે ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. ઘણીવાર બાળકો રમત રમતમાં એવું કરી બેસે છે કે, આપણે મુશ્કેલીમાં મુકાઇ જઈએ છીએ.…
Trishul News Gujarati News રમત રમતમાં 14 મહિનાની બાળકી ગળી ગઈ બેટરી, પેટમાં ફાટી અને પછી થયું એવું કે…રસીકરણની લાઈનમાં ઉભેલા લોકો વચ્ચે અચાનક ઉભી થઇ મોટી બબાલ, લાકડી લાકડીએ માર્યો ઢોર માર
રોહતાસ: કારગહર પોલીસ સ્ટેશન વિસ્તારના હૃદય સરેયા ગામના રસીકરણ કેન્દ્રમાં લાઇન ઉપર બે પક્ષો વચ્ચે લડાઇ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્રણ લોકો…
Trishul News Gujarati News રસીકરણની લાઈનમાં ઉભેલા લોકો વચ્ચે અચાનક ઉભી થઇ મોટી બબાલ, લાકડી લાકડીએ માર્યો ઢોર મારબીજાની પત્નીને મેળવવા વાંઠા આધેડે એવું કાવતરું ઘડ્યું કે, રોડે ચડ્યો પતી- સમગ્ર ઘટના જાણી
મધ્યપ્રદેશ: શાજાપુર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 24 વર્ષીય યુવતીને 50 વર્ષીય વ્યક્તિ પોતાની પત્ની કહે છે. તે કહે છે કે,…
Trishul News Gujarati News બીજાની પત્નીને મેળવવા વાંઠા આધેડે એવું કાવતરું ઘડ્યું કે, રોડે ચડ્યો પતી- સમગ્ર ઘટના જાણીઆઈસર સાથે ટકરાતા બે ટુકડામાં વેચાઈ રીક્ષા- ત્રણ વર્ષની માસૂમનું મોત
બુધવારે સવારે દેવાસ રોડ પર નાગખિરી નજીક રીક્ષા અને આઇશર વચ્ચે ટક્કર થતાં 3 વર્ષીય માસૂમ નંદનીનું મોત થયું હતું. શિવપુરીથી ટ્રેનમાં ઉજ્જૈન પહોંચેલા મહેશ…
Trishul News Gujarati News આઈસર સાથે ટકરાતા બે ટુકડામાં વેચાઈ રીક્ષા- ત્રણ વર્ષની માસૂમનું મોત