રાયગઢ: હાલમાં છત્તીસગઢના ગરિયાબંદમાંથી એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક 26 વર્ષથી મહિલા થોડા દિવસથી પેટમાં દુઃખાવા અને પેટમાં પાણી ભરાઈ જવાના કારણે…
Trishul News Gujarati News પેટમાં અસહ્ય પીડા થતા મહિલા પહોચી હોસ્પિટલ- ડોકટરે સર્જરી કરી એવી વસ્તુ કાઢી કે…national
પુત્રવધુના ત્રાસથી કંટાળીને સાસુ સસરાએ કરી લીધો આપઘાત- સતત ૨૪ કલાક આંગણામાં સડતા રહ્યા બંનેના મૃતદેહ
બાડમેર(રાજસ્થાન): આજકાલ આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ઉપર સ્થિત બાડમેર જિલ્લામાં એક વૃદ્ધ દંપત્તીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી…
Trishul News Gujarati News પુત્રવધુના ત્રાસથી કંટાળીને સાસુ સસરાએ કરી લીધો આપઘાત- સતત ૨૪ કલાક આંગણામાં સડતા રહ્યા બંનેના મૃતદેહઆજના નવયુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો- જન્મદિને યુવતીના ચહેરા પર લગાવી કેક અને આંખમાંથી વહી લોહીની ધાર
નવી દિલ્હી: આજકાલ યુવાનોમાં જન્મ-દિવસ ઉજવણીનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે મોઢા પર કેક લગાવવાની તો જાણે કે આજકાલ ફેશન જ બની ગઈ…
Trishul News Gujarati News આજના નવયુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો- જન્મદિને યુવતીના ચહેરા પર લગાવી કેક અને આંખમાંથી વહી લોહીની ધારપોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતે યુવકને એટલો માર્યો કે, યુવકે તોડ્યો દમ- જુઓ બહેરમીનો વિડીયો
દિલ્હી: હાલમાં દિલ્હીમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દિલ્હી પોલીસનો કોન્સ્ટેબલ સાદા ગણવેશમાં બે યુવકોને ભારે માર મારતો નજરે પડે છે. એક…
Trishul News Gujarati News પોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતે યુવકને એટલો માર્યો કે, યુવકે તોડ્યો દમ- જુઓ બહેરમીનો વિડીયોઅકસ્માત કે ષડ્યંત્ર? સૂમસામ રોડ પર જોગિંગ કરતા જજને રિક્ષા ટક્કર મારીને જતી રહી- જુઓ શોકિંગ CCTV વિડીયો
ઝારખંડ: તાજેતરમાં જ ધનબાદમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સવારે 5 વાગ્યે જયારે રસ્તો સંપૂર્ણ રીતે ખાલી હતો અને રસ્તાની ડાબી તરફ એક…
Trishul News Gujarati News અકસ્માત કે ષડ્યંત્ર? સૂમસામ રોડ પર જોગિંગ કરતા જજને રિક્ષા ટક્કર મારીને જતી રહી- જુઓ શોકિંગ CCTV વિડીયોપિતાએ જ દીકરીના જન્મદિને મોતને ઘાટ ઉતારી દીધી- કારણ જાણી તમે જ કહો, આવું કરવું જોઈએ કે નહિ?
સોનીપત: રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન, હરિયાણાના સોનીપતમાંથી ફરીવાર એક હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતા પોતાની…
Trishul News Gujarati News પિતાએ જ દીકરીના જન્મદિને મોતને ઘાટ ઉતારી દીધી- કારણ જાણી તમે જ કહો, આવું કરવું જોઈએ કે નહિ?“સેલ્ફીના ચક્કરમાં ગુમાવવો પડ્યો જીવ”: પિકનિકમાં ગયેલા બે એન્જિનિયર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબતા કરુણ મોત
ગ્વાલિયર: આજકાલ યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે પરંતુ, શોખ ક્યારેક જીવલેણ બની જાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બની છે.…
Trishul News Gujarati News “સેલ્ફીના ચક્કરમાં ગુમાવવો પડ્યો જીવ”: પિકનિકમાં ગયેલા બે એન્જિનિયર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબતા કરુણ મોતવિફરેલા આખલાએ રસ્તે ચાલતા વૃદ્ધ મહિલાને હવામાં એવા ઉંચે ફંગોલ્યા કે, ધોળાદીવસે દેખાઈ ગયા તારા- જુઓ વાઈરલ વિડીયો
હિસાર(હરિયાણા): રખડતા ઢોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. હરિયાણાના હિસ્સા જિલ્લાના હાંસી શહેરમાં રખડતા ઢોર અને વાંદરાઓના આતંકને કારણે શહેરવાસીઓનું જીવવું મુશ્કેલ થઈ ગયું…
Trishul News Gujarati News વિફરેલા આખલાએ રસ્તે ચાલતા વૃદ્ધ મહિલાને હવામાં એવા ઉંચે ફંગોલ્યા કે, ધોળાદીવસે દેખાઈ ગયા તારા- જુઓ વાઈરલ વિડીયો૩૨ વર્ષની ઉંમરે પતિએ તરછોડી દીધા અને બંને સંતાનોની જવાબદારી નિભાવી, ૪૦ વર્ષે કલેકટર બન્યા
રાજસ્થાન: તાજેતરમાં રાજસ્થાનમાંથી મહિલાઓ માટે એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં જોધપુરની આશા કંડારાને આજથી 8 વર્ષ પહેલાં તેના પતિએ તરછોડી દીધી હતી. ઉપરાંત…
Trishul News Gujarati News ૩૨ વર્ષની ઉંમરે પતિએ તરછોડી દીધા અને બંને સંતાનોની જવાબદારી નિભાવી, ૪૦ વર્ષે કલેકટર બન્યાપ્રેમીથી નારાજ પ્રેમિકાએ મેટ્રો સ્ટેશન પર જઈ કર્યો આત્મહત્યાનો પ્રયાસ અને…, જુઓ વાઈરલ વિડીયો
ફરીદાબાદ: આજકાલ આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આ દરમિયાન, ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં સેક્ટર-28 સ્થિત મેટ્રો…
Trishul News Gujarati News પ્રેમીથી નારાજ પ્રેમિકાએ મેટ્રો સ્ટેશન પર જઈ કર્યો આત્મહત્યાનો પ્રયાસ અને…, જુઓ વાઈરલ વિડીયોપ્રેમમાં ભાન ભૂલ્યો પ્રેમી: પ્રેમિકાના ઘરમાં ઘૂસીને કહ્યું- તું મારી નહિ તો કોઈની નહિ અને ચલાવી દીધી ગોળી…
ઈન્દોર: હાલમાં એવા ઘણા બનાવો સામે આવી રહ્યા છે. જેમાં નજીવી બાબતે અથવા તો પ્રેમના ચક્કરમાં એક બીજાની હત્યા કરવામાં આવતી હોય છે. આ દરમિયાન,…
Trishul News Gujarati News પ્રેમમાં ભાન ભૂલ્યો પ્રેમી: પ્રેમિકાના ઘરમાં ઘૂસીને કહ્યું- તું મારી નહિ તો કોઈની નહિ અને ચલાવી દીધી ગોળી…110 ની સ્પીડે ટ્રકની પાછળ ઘુસી કાર, JCB અને કટરથી બોડી કાપીને કાઢ્યા ચાર મૃતદેહ
ભોપાલ: હાલમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ…
Trishul News Gujarati News 110 ની સ્પીડે ટ્રકની પાછળ ઘુસી કાર, JCB અને કટરથી બોડી કાપીને કાઢ્યા ચાર મૃતદેહ