અંધશ્રદ્ધાના નામે બાળકો પર ક્રૂરતાના કિસ્સાઓ વધી રહ્યા છે. સારવારના નામે મૃત બાળકોને જીવિત કરવા માટે બાળકોને ડેમ બાંધીને મીઠું ઢાંકી દેવામાં આવતા હોવાના કિસ્સાઓ…
Trishul News Gujarati News અંધશ્રદ્ધાની આડમાં માસુમ સાથે હેવાનિયત- સારવારના નામે દિવ્યાંગ બાળકને કલાકો સુધી જમીનમાં દાટી…national
શાંતિથી ચાલતા જતા વૃદ્ધને આખલાએ ફૂટબોલના દડાની જેમ ઉછાળ્યા- જુઓ શોકિંગ CCTV વિડીયો
આજકાલ રખડતા ઢોરોનો આતંક ઘણો વધી ગયો છે. રખડતા ઢોરોને કારણે કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે. આ ઉપરાંત, આ રખડતા ઢોરો વૃદ્ધોને…
Trishul News Gujarati News શાંતિથી ચાલતા જતા વૃદ્ધને આખલાએ ફૂટબોલના દડાની જેમ ઉછાળ્યા- જુઓ શોકિંગ CCTV વિડીયો‘પુષ્પા’ સ્ટાઈલમાં દારૂ-ગાંજાની હેરાફેરી- બુટલેગરોના કીમીયાએ પોલીસને પણ ગોટે ચડાવ્યા
તાજેતરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અલ્લુ અર્જુને ફિલ્મ પુષ્પામાં ચંદનની દાણચોરી કરવા માટે જે પદ્ધતિ બતાવી છે તેને ડ્રગ સ્મગલિંગ(Drug smuggling) સિન્ડિકેટે…
Trishul News Gujarati News ‘પુષ્પા’ સ્ટાઈલમાં દારૂ-ગાંજાની હેરાફેરી- બુટલેગરોના કીમીયાએ પોલીસને પણ ગોટે ચડાવ્યાલાંચરુશ્વત અને ભ્રષ્ટ સરકારી તંત્રથી પરેશાન થઈને એક વકીલ આત્મદાહ કરી કોર્ટમાં ઘુસ્યો -જુઓ મૃત્યુ પહેલાનો હચમચાવી દેતો વિડીયો
લાંચરુશ્વત અને ભ્રષ્ટ સરકારી તંત્રથી પરેશાન એક વકીલે ગુરુવારે આત્મહત્યા કરી લીધી હતી. જયપુર(Jaipur)ની એસએમએસ હોસ્પિટલ(SMS Hospital)માં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેના ખિસ્સામાંથી…
Trishul News Gujarati News લાંચરુશ્વત અને ભ્રષ્ટ સરકારી તંત્રથી પરેશાન થઈને એક વકીલ આત્મદાહ કરી કોર્ટમાં ઘુસ્યો -જુઓ મૃત્યુ પહેલાનો હચમચાવી દેતો વિડીયોમજબુર પિતાને પાંચ કિમી પગપાળા ચાલી લઈ જવો પડ્યો માસુમ દીકરીનો મૃતદેહ- વિડીયો જોઇ ભીની થઇ જશે આંખો
છતરપુર (Chhatarpur)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં જિલ્લા હોસ્પિટલ મેનેજમેન્ટે (Hospital management) મૃતદેહ આપવાનો ઇનકાર કર્યો, ત્યારે દાદા-દાદીએ તે માસૂમના મૃતદેહને ધાબળામાં લપેટીને…
Trishul News Gujarati News મજબુર પિતાને પાંચ કિમી પગપાળા ચાલી લઈ જવો પડ્યો માસુમ દીકરીનો મૃતદેહ- વિડીયો જોઇ ભીની થઇ જશે આંખોરસ્તામાં જ છે મંદી! રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે આ દેશો થશે ખુબ પ્રભાવિત- વર્લ્ડ બેંકે આપી મહત્વની જાણકારી
વિશ્વ બેંક(World Bank)નું કહેવું છે કે, કોવિડ-19 રોગચાળાની અસરોમાંથી બહાર આવી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થાને રશિયા-યુક્રેન(Russia-Ukraine) યુદ્ધથી બેવડો ફટકો પડ્યો છે. જેનાથી ઘણા દેશોમાં આર્થિક મંદીની…
Trishul News Gujarati News રસ્તામાં જ છે મંદી! રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે આ દેશો થશે ખુબ પ્રભાવિત- વર્લ્ડ બેંકે આપી મહત્વની જાણકારીદીકરા સાથે મળી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો, પછી એ જ કપૂત દીકરાએ માતાને આપ્યું દર્દનાક મોત
હરિયાણા (Haryana) ના રેવાડી (Revadi) ના બાવલમાં એક મહિલાની આંધળી હત્યાનો પર્દાફાશ કરતા પોલીસે તેના જ પુત્રની ધરપકડ કરી છે. અણબનાવ બાદ આરોપી જોગેન્દ્રએ તેની…
Trishul News Gujarati News દીકરા સાથે મળી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો, પછી એ જ કપૂત દીકરાએ માતાને આપ્યું દર્દનાક મોતસબંધોમાં વિશ્વાસની ઉણપ હોય તો, પરિણામ કેટલું ભયાનક આવે… આ સત્ય ઘટના વિષે જાણી રુંવાડા બેઠા થઇ જશે
પતી પત્ની (Husband-wife) વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહે છે, પરંતુ ઘણીવાર આ ઝઘડા એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે જેની કોઈ કલ્પના…
Trishul News Gujarati News સબંધોમાં વિશ્વાસની ઉણપ હોય તો, પરિણામ કેટલું ભયાનક આવે… આ સત્ય ઘટના વિષે જાણી રુંવાડા બેઠા થઇ જશેકોરોના-મંકીપોકસની વચ્ચે ભારતમાં નવા વાયરસે દીધી દસ્તક- જો આ લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે દોડવા માંડજો નહિતર…
કોરોના(Corona)ના વધી રહેલા કેસ વચ્ચે ફરી એક નવા વાયરસે કેરળમાં સરકાર અને વહીવટીતંત્રને મુશ્કેલીમાં મુકી દીધું છે. આ નોરોવાયરસ(Norovirus) છે. કેરળ(Kerala)ના બે બાળકોમાં આ વાયરસ…
Trishul News Gujarati News કોરોના-મંકીપોકસની વચ્ચે ભારતમાં નવા વાયરસે દીધી દસ્તક- જો આ લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે દોડવા માંડજો નહિતર…PM મોદી ખાસ દૃષ્ટિહીન લોકો માટે જાહેર કરશે ખાસ સિક્કા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિક્કાઓની નવી શ્રેણી રજૂ કરી. આ સિક્કાઓ ‘બ્લાઈન્ડ ફ્રેન્ડલી’ પણ છે. મતલબ કે આ સિક્કાઓમાં મૂલ્ય બ્રેઈલમાં પણ અંકિત કરવામાં આવ્યું…
Trishul News Gujarati News PM મોદી ખાસ દૃષ્ટિહીન લોકો માટે જાહેર કરશે ખાસ સિક્કાપાણી જેવી નજીવી બાબતે જાહેરમાં જ બાખડી પડી મહિલા- યુવકને એટલો માર્યો કે… જુઓ LIVE વિડીયો
રાજધાની ભોપાલ(Bhopal)ના કરોંદ(Karond)ની નવી જેલ વિસ્તારમાં ‘પાણીની લડાઈ’નો એક વીડિયો સામે આવ્યો છે. એક મહિલા રસ્તા વચ્ચે એક યુવક સાથે લડવા મંડી અને તેના કપડાં…
Trishul News Gujarati News પાણી જેવી નજીવી બાબતે જાહેરમાં જ બાખડી પડી મહિલા- યુવકને એટલો માર્યો કે… જુઓ LIVE વિડીયોમોટા સમાચાર- થોડા જ સમયમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ! જાણો શું કહે છે આંતરરાષ્ટ્રીય બજાર?
પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel)ના ભાવમાં માત્ર એક રૂપિયાનો ઘટાડો થાય તો પણ સામાન્ય માણસ માટે આ સૌથી મોટા સારા સમાચાર છે. હવે વિશ્વ સ્તરે…
Trishul News Gujarati News મોટા સમાચાર- થોડા જ સમયમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ! જાણો શું કહે છે આંતરરાષ્ટ્રીય બજાર?