બિહાર(Bihar)માં રાજકીય ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. સીએમ નીતીશ(CM Nitish) જે રીતે સતત પાર્ટી ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે તે કેટલાક મોટા ફેરફારો તરફ ઈશારો…
Trishul News Gujarati News રાજ્યમાં નવાજુનાના એંધાણ- ભાજપને ઝટકો આપી શકે છે નીતીશ કુમાર, આપી દીધો એવો આદેશ કે…national
એવી તો શું આફત આવી પડી કે, પોતાના જ પતિની હત્યા કરવા મજબુર બની પત્ની? કાળજું કંપાવી દેશે આ ઘટના
જયપુર(Jaipur)માંથી સબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની પર પતિની ગળું દબાવીને હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પત્નીએ રાત્રે અન્ય વ્યક્તિને ઘરે બોલાવી તેની…
Trishul News Gujarati News એવી તો શું આફત આવી પડી કે, પોતાના જ પતિની હત્યા કરવા મજબુર બની પત્ની? કાળજું કંપાવી દેશે આ ઘટનાહેવાન બની પત્ની! પતિને બેટે-બેટે મારી ભૂત બનાવી દીધો- વાયરલ થયો વિડીયો
મહિલાઓ પર ઘરેલું હિંસાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. પરંતુ અલવર(Alwar)માં પત્નીએ પોતાના પતિને માર મારવાનો મામલો સામે આવ્યો છે. પત્ની તેના પતિને એટલી નિર્દયતાથી…
Trishul News Gujarati News હેવાન બની પત્ની! પતિને બેટે-બેટે મારી ભૂત બનાવી દીધો- વાયરલ થયો વિડીયોઘોર કળિયુગ/ ફઇ એના ભત્રીજાને લઈને ભાગી ગઈ- જાણો ક્યા બન્યું આવું
હાલમાં બિહાર(Bihar)ના મુઝફ્ફરપુર(Muzaffarpur)માંથી ભત્રીજા(Nephew)એ તેના જ ફઇ સાથે લગ્ન કર્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ઔરાઈ પોલીસ સ્ટેશન(Aurai Police Station) વિસ્તારના જોંકી ગામનો…
Trishul News Gujarati News ઘોર કળિયુગ/ ફઇ એના ભત્રીજાને લઈને ભાગી ગઈ- જાણો ક્યા બન્યું આવુંભણતા-ભણતા આ દીકરીને મળી 23 લાખના પગાર વાળી નોકરી, દેશભરમાં રોશન કર્યું માતાપિતાનું નામ
આજના યુવક-યુવતીઓ સારું શિક્ષણ મેળવીને લાખો રૂપિયાના પગારની મોટી નોકરીઓ મેળવવા ઇચ્છતા હોય છે. ત્યારે હાલમાં એક એવી જ દીકરી વિષે તમને જણાવીએ જેને 23…
Trishul News Gujarati News ભણતા-ભણતા આ દીકરીને મળી 23 લાખના પગાર વાળી નોકરી, દેશભરમાં રોશન કર્યું માતાપિતાનું નામદૂધ પીવા જાતા બરણીમાં ફસાયું બિલાડીનું માથું… પછી તો એવા ધમપછાડા કર્યા કે, વિડીયો જોઇને ખખડી પડશો
હાલમાં બિલાડીનો એક વિડીયો વાઈરલ(Video viral) થયો છે. જેમાં મધ્યપ્રદેશના(Madhya Pradesh) નર્મદાપુરમ(Narmadapuram)માં એક ઘરમાં દૂધ પીવા માટે પ્રવેશેલી બિલાડીની ગરદન સ્ટીલની બરણીમાં ફસાઈ જતાં તે…
Trishul News Gujarati News દૂધ પીવા જાતા બરણીમાં ફસાયું બિલાડીનું માથું… પછી તો એવા ધમપછાડા કર્યા કે, વિડીયો જોઇને ખખડી પડશોપેટ્રોલ ભરેલા ટેન્કર સાથે ટ્રક ધડાકાભેર અથડાતા ભભૂકી ઉઠી ભીષણ આગ, 6 લોકોની જિંદગી હોમાઈ ‘ઓમ શાંતિ’
મહારાષ્ટ્ર(Maharashtra)ના ચંદ્રપુર(Chandrapur)માં આજે વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં છ લોકોના મોત નીપજ્યા હતા. જાણવા મળ્યું છે કે, અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા…
Trishul News Gujarati News પેટ્રોલ ભરેલા ટેન્કર સાથે ટ્રક ધડાકાભેર અથડાતા ભભૂકી ઉઠી ભીષણ આગ, 6 લોકોની જિંદગી હોમાઈ ‘ઓમ શાંતિ’કેરી તોડવાની ‘તાલીબાની’ સજા? માત્ર બે કેરી તોડવા બદલ બાળકો સાથે પાર કરી હેવાનિયત
મધુબની(Madhubani)માં એક વ્યક્તિએ માત્ર બે કેરીઓ ચોરવા બદલ બે બાળકોને નિર્દયતાથી માર માર્યો હતો. બંને બાળકોને દોરડા વડે હાથ બાંધીને માર માર્યો હતો અને તેમના…
Trishul News Gujarati News કેરી તોડવાની ‘તાલીબાની’ સજા? માત્ર બે કેરી તોડવા બદલ બાળકો સાથે પાર કરી હેવાનિયતછોકરીઓ તો બાખડી! જાહેરમાં જ શાળામાં ભણતી છોકરીઓ વચ્ચે થઇ હિંસક મારામારી- જુઓ બબાલનો LIVE વિડીયો
હાલમાં એક સ્કૂલની છોકરીઓ વચ્ચેના રસ્તા પર લડાઈ થઈ હોવાનો વિડીયો વાઈરલ થયો છે. આ લડાઈ દરમિયાન યુવતીઓ વચ્ચે જોરદાર લાતો અને મુક્કા અને થપ્પડ…
Trishul News Gujarati News છોકરીઓ તો બાખડી! જાહેરમાં જ શાળામાં ભણતી છોકરીઓ વચ્ચે થઇ હિંસક મારામારી- જુઓ બબાલનો LIVE વિડીયોભયંકર માર્ગ અક્સ્માતમાં એકસાથે પાંચ ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢ્યું ‘ઓમ શાંતિ’
ભરતપુર(Bharatpur)માં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં પાંચ ભાઈઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ પૈકીના એક ભાઈના લગ્ન આઠ દિવસ પહેલા થયા હતા. તમામ ભાઈઓ…
Trishul News Gujarati News ભયંકર માર્ગ અક્સ્માતમાં એકસાથે પાંચ ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચઢ્યું ‘ઓમ શાંતિ’આ ઝવેરીએ 11 કરોડની સંપતિ દાન કરી પરિવાર સાથે વળ્યો સાંસારિક માર્ગે, ગૃહસ્થ જીવન છોડી લીધો સન્યાસ
બાલાઘાટ(Balaghat)ના ધનવાન વેપારી રાકેશ સુરાના()એ તેમની 11 કરોડની સંપત્તિ ગૌશાળા અને ધાર્મિક સંસ્થાઓને દાનમાં આપી છે. તેણે પત્ની લીના(Lina) અને 11 વર્ષના પુત્ર અમય(Amay) સાથે…
Trishul News Gujarati News આ ઝવેરીએ 11 કરોડની સંપતિ દાન કરી પરિવાર સાથે વળ્યો સાંસારિક માર્ગે, ગૃહસ્થ જીવન છોડી લીધો સન્યાસનરાધમો આબરૂ લુંટે એ પહેલા શરુ ટ્રેને કુદી ગઈ વિદ્યાર્થીની… આપવીતી સાંભળી કાળજું કંપી જશે
બિહાર(Bihar)ના સમસ્તીપુર(Samastipur)માં એક વિદ્યાર્થીની (22) છેડતીના કારણે પરેશાન થઈને ચાલતી ટ્રેન(Train)માંથી કૂદી ગઈ હતી. ગામલોકોને તે ટ્રેકની બાજુમાં ગંભીર હાલતમાં મળી હતી. તેને રેલવે હોસ્પિટલ…
Trishul News Gujarati News નરાધમો આબરૂ લુંટે એ પહેલા શરુ ટ્રેને કુદી ગઈ વિદ્યાર્થીની… આપવીતી સાંભળી કાળજું કંપી જશે