સુરત(Surat): શહેરના ઓલપાડ(Olpad) તાલુકાના કેમ ગામે મોબાઈલમાં જોતા જોતા ચોથા માળેથી નીચે પટકાતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે કીમ પોલીસ…
Trishul News Gujarati સુરત / મોબાઈલ જોતા-જોતા ચોથા માળેથી નીચે પડ્યો 22 વર્ષીય યુવક- જુવાનજોધ દીકરાની યાદમાં લોહીના આંસુએ રડ્યો પરિવારOlpad
ક્રિકેટના મેદાન પર વધુ એક યુવક જિંદગીની મેચ હાર્યો, આહિર સમાજમાં છવાયો માતમ- ‘ઓમ શાંતિ’
સુરત(Surat): જો વાત કરવામાં આવે તો સતત હાર્ટ એટેક(Heart attack)ના કિસ્સાઓ વધતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ક્રિકેટ(Cricket) રમતી વખતે હાર્ટ-એટેક આવતા યુવકનું મોત…
Trishul News Gujarati ક્રિકેટના મેદાન પર વધુ એક યુવક જિંદગીની મેચ હાર્યો, આહિર સમાજમાં છવાયો માતમ- ‘ઓમ શાંતિ’સુરતમાં સમાજની ખોટી બદનામીને કારણે કાકડિયા પરિવારે ગુમાવી વહાલસોયી દીકરી- સમગ્ર ઘટના વાંચી ધ્રુજી ઉઠશો
Olpad, Surat, Gujarat: આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આજે લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે…
Trishul News Gujarati સુરતમાં સમાજની ખોટી બદનામીને કારણે કાકડિયા પરિવારે ગુમાવી વહાલસોયી દીકરી- સમગ્ર ઘટના વાંચી ધ્રુજી ઉઠશો‘તેરે પાસ જો કુછ ભી હે વો મુજે દેદો’ કહી સુરતના ઉમરા ગામે બાઇકસવારને લુંટી લેવાયો- ઝીંકી દીધા 3 ચપ્પુના ઘા
સુરત(Surat): શહેરના ઓલપાડ(Olpad) તાલુકાના ઉમરા(Umra ) ગામે રત્ન કલાકાર યુવક પર ત્રણ લૂંટારાઓ દ્વારા ચપ્પુથી હુમલો કરી રૂ 13000 ની કિંમતનો મોબાઈલ લૂંટી(Mobile robbery) ફરાર…
Trishul News Gujarati ‘તેરે પાસ જો કુછ ભી હે વો મુજે દેદો’ કહી સુરતના ઉમરા ગામે બાઇકસવારને લુંટી લેવાયો- ઝીંકી દીધા 3 ચપ્પુના ઘાસુરતના વધુ એક પરિવારે મહેકાવી માનવતા! બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવન
સુરત(Surat) હવે માત્ર ડાયમંડ સિટી(Diamond City) જ નહીં, પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન(organ donation)…
Trishul News Gujarati સુરતના વધુ એક પરિવારે મહેકાવી માનવતા! બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવનસુરતમાં શાળા તોડી પંચાયતની ઓફિસ બનાવી, તો હાઈકોર્ટે રાજ્ય સરકારને બરોબરની ખખડાવી- આપ્યો આ કડક આદેશ
સુરત(Surat): જિલ્લાના ઓલપાડ(Olpad) તાલુકાના સાંધેરિયા ગામમાં સ્થિત સરકારી શાળાના રૂમ તોડી પાડીને ત્યાં પંચાયત માટે ઓફિસ બનાવવા સામે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે(Gujarat High Court) રાજ્ય…
Trishul News Gujarati સુરતમાં શાળા તોડી પંચાયતની ઓફિસ બનાવી, તો હાઈકોર્ટે રાજ્ય સરકારને બરોબરની ખખડાવી- આપ્યો આ કડક આદેશ‘સ્વસ્થ ગુજરાત’ના નિર્માણ માટે ‘સત્વ અભિયાન’: આ યોજના હેઠળ મળી રહ્યા છે અઢળક લાભો, જાણો કેવી રીતે મળે છે લાભ
સુરત(Surat): રાજ્ય સરકાર જન-જનના સ્વાસ્થ્ય અને સુખાકારીની સતત કાળજી લઈ રહી છે. ત્યારે ‘સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા’ અભિયાન અંતર્ગત બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને…
Trishul News Gujarati ‘સ્વસ્થ ગુજરાત’ના નિર્માણ માટે ‘સત્વ અભિયાન’: આ યોજના હેઠળ મળી રહ્યા છે અઢળક લાભો, જાણો કેવી રીતે મળે છે લાભસાવધાન! સુરતમાં સક્રિય થઇ ચડ્ડીબનીયાન ધારી ગેંગ, બંધ ઘરોના તાળા તોડીને…
સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલ ચોરીના બનાવો દરમિયાન ઓલપાડ(Olpad) તાલુકાનાં સાયણ(Sayan) વિસ્તારમાં ફરીવાર ચડ્ડી બનીયાન ધારી ટોળકી સક્રિય થઇ હતી. મળતી માહિતી મુજબ, સાયણ ગામે આવેલ…
Trishul News Gujarati સાવધાન! સુરતમાં સક્રિય થઇ ચડ્ડીબનીયાન ધારી ગેંગ, બંધ ઘરોના તાળા તોડીને…બહેનના લગ્નમાં જ ભાઈની અર્થી ઉઠી, નાચતા નાચતા છાતીમાં દુખાવો ઉપડ્યો અને મળ્યું મોત- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): રાજ્યમાં કાળઝાળ ગરમી અનેક લોકોને પોતાના ભરડામાં લઇ રહી છે. ત્યારે આ પ્રકારની કાળજાળ ગરમીમાં પ્રસંગોમાં ઉમટી પડતી ભીડ ભારે પડતી હોય છે. ત્યારે…
Trishul News Gujarati બહેનના લગ્નમાં જ ભાઈની અર્થી ઉઠી, નાચતા નાચતા છાતીમાં દુખાવો ઉપડ્યો અને મળ્યું મોત- ‘ઓમ શાંતિ’પત્નીની હત્યા કરી, મૃતદેહ સાથે વિડીયો બનાવ્યો- ત્યારબાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુકાવ્યું
સુરત (Surat) માં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રીજી હત્યાનો બનાવ સામે આવતા શહેરીજનોમાં ડરનો માહોલ છવાયો છે. મળતી…
Trishul News Gujarati પત્નીની હત્યા કરી, મૃતદેહ સાથે વિડીયો બનાવ્યો- ત્યારબાદ પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુકાવ્યુંશેરડી ખેંચવા જતા, આખું ટ્રેક્ટર માથે પલટાયું- ઘટના સ્થળે જ બે બાળકોના દર્દનાક મોત
હાલમાં જ સુરત(Surat) શહેરના ઓલપાડના(Olpad) સરસ રોડ પર સેના ખાડી પરથી પંચર થયેલું અને શેરડી ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ટ્રેક્ટરની સ્પીડ…
Trishul News Gujarati શેરડી ખેંચવા જતા, આખું ટ્રેક્ટર માથે પલટાયું- ઘટના સ્થળે જ બે બાળકોના દર્દનાક મોતસુરતની વિવેકાનંદ કોલેજમાં એક જ ક્લાસમાં 200 થી વધુ વિદ્યાર્થીઓને ભર્યા- શું તંત્ર કરશે કોઈ કાર્યવાહી?
એક તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ માથું ઊંચક્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘણા કડક નિયમો લાદવામાં આવ્યા છે. ત્યારે સુરત (Surat) ની ઓલપાડ…
Trishul News Gujarati સુરતની વિવેકાનંદ કોલેજમાં એક જ ક્લાસમાં 200 થી વધુ વિદ્યાર્થીઓને ભર્યા- શું તંત્ર કરશે કોઈ કાર્યવાહી?