ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના જેતપુર(Jetpur)નાં થાણાગાલોળ(Thanagalol)માં 23 વર્ષીય મહિલાએ પોતાના માવતરના ઘરે આવીને એસિડ પીને આપઘાત લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મહિલા માનસિક…
Trishul News Gujarati News એવું તો શું થયું કે, માવતરે આવેલી દીકરીએ એસિડ પીને જિંદગીનો આણ્યો અંત- કારણ જાણીને પગ તળે જમીન સરકી જશેrajkot
મોરબીમાં પ્રેમસબંધની શંકામાં ત્રણ યુવકોએ ધોકા-પાઈપ અને ઢીકા-પાટુનો માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
હત્યા (Murder)ના કેસો ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. કોઈનો જીવ લેવો એ જાણે આમ વાત બની ગઈ છે. ત્યારે હાલમાં જ વધુ એક હત્યાના…
Trishul News Gujarati News મોરબીમાં પ્રેમસબંધની શંકામાં ત્રણ યુવકોએ ધોકા-પાઈપ અને ઢીકા-પાટુનો માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યોકોલેજની ઘોર બેદરકારી: રાજકોટની આત્મીય યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં નીકળ્યો વંદો
રાજકોટ(Rajkot): શહેરની આત્મીય યુનિવર્સિટી(Atmiya University)માં આવેલી હોસ્ટેલનાં ભોજનમાં વંદો(Cockroaches in food) નિકળ્યાનો આક્ષેપ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો છે. અફેલ પણ આ અંગે જવાબદારોને…
Trishul News Gujarati News કોલેજની ઘોર બેદરકારી: રાજકોટની આત્મીય યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં નીકળ્યો વંદોકેરીના રસિયાઓ માટે દુઃખદ સમાચાર: કેરીનો સ્વાદ આ વર્ષે પડશે મોંઘો, કેરીના પાકમાં 90% નુકશાન
આ વર્ષે કેરી (mango)ના રસિયાઓ માટે ખુબ જ માઠા સમાચાર છે. રાજકોટ(Rajkot) જિલ્લાનાં ઉપલેટા(Upleta) તાલુકમાં કેસર કેરીનો પાક લેતા ખેડૂતો (Farmers)એ આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ…
Trishul News Gujarati News કેરીના રસિયાઓ માટે દુઃખદ સમાચાર: કેરીનો સ્વાદ આ વર્ષે પડશે મોંઘો, કેરીના પાકમાં 90% નુકશાનવિદ્યાર્થીને રોકડી ફી લઇ આવ કહીને પરીક્ષામાંથી ઉઠાડી મુક્યો- વિદ્યાર્થીએ પિતાને ફોન કરી કહ્યું હું કુવામાં પડવા જાવ છું
ઘણી શાળા(School)માં વિધાર્થીઓને(Student) ફી(Fee) માટે ટોર્ચર કરવામાં આવે છે અને પરીક્ષામાં ન બેસવા દઈએ અથવા નાપાસ કરશું એવી ધમકીઓ આપે છે. આવી જ એક ઘટના…
Trishul News Gujarati News વિદ્યાર્થીને રોકડી ફી લઇ આવ કહીને પરીક્ષામાંથી ઉઠાડી મુક્યો- વિદ્યાર્થીએ પિતાને ફોન કરી કહ્યું હું કુવામાં પડવા જાવ છુંપાણી બગાડતા પહેલા સો વાર વિચારજો! મનપાના આ નિર્ણયથી મોંઘવારીના સમયમાં ખાલી થઇ જશે ખિસ્સા
અત્યારે પાણી (Water)ની તંગી ન દેખાતી હોવાથી લોકો મનફાવે તેમ પાણી વપરાતા હોય છે, તેમજ બગાડ કરતા હોય છે. પરંતુ અમુક એવી પણ જગ્યાયો છે…
Trishul News Gujarati News પાણી બગાડતા પહેલા સો વાર વિચારજો! મનપાના આ નિર્ણયથી મોંઘવારીના સમયમાં ખાલી થઇ જશે ખિસ્સાભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખ
ઉનાળા (Summer)ની શરૂવાતથી જ ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે પણ તાપમાન ખુબ જ ઊંચું નોંધવામાં આવે છે. આ ઉનાળાએ દર વર્ષનો રેકોર્ડ તોડ્યો…
Trishul News Gujarati News ભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખઅકસ્માતથી હાઇવે રક્તરંજિત: જસદણ નજીક સ્કૂલવેન અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 5 માં ધોરણની વિદ્યાર્થિનીનું મોત
રાજકોટ(Rajkot): જસદણ(Jasdan)ના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે સ્કૂલવેન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ગૌરી…
Trishul News Gujarati News અકસ્માતથી હાઇવે રક્તરંજિત: જસદણ નજીક સ્કૂલવેન અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 5 માં ધોરણની વિદ્યાર્થિનીનું મોતબોલો લ્યો! મોંઘવારીના માર વચ્ચે વરવધૂને મળી મોંઘી ભેટ- લીંબુનો હાર અને તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો
ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, હાલ લીંબુ(Lemon), તેલ અને પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવ આસમાને પહોંચી ગયા છે. વધતા જતા ભાવને કારણે લોકોના બજેટ પણ ખોરવાય ગયા…
Trishul News Gujarati News બોલો લ્યો! મોંઘવારીના માર વચ્ચે વરવધૂને મળી મોંઘી ભેટ- લીંબુનો હાર અને તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યોભાજપમાં જોડાશે હાર્દિક પટેલ? આ સંકેતોથી રાજકારણમાં હલચલ બની તેજ- નરેશ પટેલ સાથે યોજાઈ ગુપ્ત બેઠક
ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ની રાજકારણમાં એન્ટ્રીને લઇને ભારે અટકળો ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આગામી સમયમાં નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓ…
Trishul News Gujarati News ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ? આ સંકેતોથી રાજકારણમાં હલચલ બની તેજ- નરેશ પટેલ સાથે યોજાઈ ગુપ્ત બેઠકદાદાગીરી: ‘ઓળખશ હું ભાજપનો વોર્ડ પ્રમુખ છું’ તેવું કહીને યુવાનના માથામાં ઇંટના 3 ઘા ઝીંકી દીધા
રાજકોટ(Rajkot): શહેરમાં સામાન્ય મુદ્દા અંગે મારામારીના બનાવો રોજિંદા થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ શહેરમાં છરી, લાકડી, પાઇપ જેવા હથિયારો સાથે સરાજાહેર મારામારીની…
Trishul News Gujarati News દાદાગીરી: ‘ઓળખશ હું ભાજપનો વોર્ડ પ્રમુખ છું’ તેવું કહીને યુવાનના માથામાં ઇંટના 3 ઘા ઝીંકી દીધાRajkot માં બે નરાધમો 12 વર્ષની કિશોરી પર છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરતા હતા, ગર્ભ રહેતા ખુલાસો થયો
દરરોજ ન જાણે કેટલીય દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે. સલામત ગણાતા ગુજરાત (Gujarat)માં પણ હવે તો આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં…
Trishul News Gujarati News Rajkot માં બે નરાધમો 12 વર્ષની કિશોરી પર છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરતા હતા, ગર્ભ રહેતા ખુલાસો થયો