રાજકોટ(ગુજરાત): વધુ એક આપઘાતનો બનાવ રાજકોટ શહેરમાંથી જોવા મળ્યો છે. પરણિત પુરુષે મવડીથી કણકોટ તરફ જવાના રસ્તા પર નવા બનતા ટાંકામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇને…
Trishul News Gujarati News લગ્નના પાંચ મહિના બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા બીજા દિવસે ઘરે પહોંચી લાશ- જાણો ક્યાંની છે હિચકારી ઘટનાrajkot
પિતાએ 500 રૂપિયા ના આપતા રાજકોટના યુવકે કર્યો આપઘાત, ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો
રાજકોટ(ગુજરાત): રાજકોટમાં એક યુવકે પિતા દ્રારા પૈસા નહીં અપાતા આપઘાત કર્યો હોવાનો બનાવ જોવા મળ્યો છે. શહેરના મોચી બજાર વિસ્તારમાં ખાડામાં શ્રદ્ધાનંદ વાલ્મિકીવાસમાં રહેતાં દિપક…
Trishul News Gujarati News પિતાએ 500 રૂપિયા ના આપતા રાજકોટના યુવકે કર્યો આપઘાત, ચાર બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યોST બસ ડેપોની બહાર નીકળતા જ ડ્રાઈવરે 70 વર્ષના વૃદ્ધાને લીધા અડફેટે, ઘટના સ્થળે જ વૃદ્ધાનું કરુણ મોત
રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજાની બેદરકારીના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે, ગોંડલ શહેરમાંથી ફરી…
Trishul News Gujarati News ST બસ ડેપોની બહાર નીકળતા જ ડ્રાઈવરે 70 વર્ષના વૃદ્ધાને લીધા અડફેટે, ઘટના સ્થળે જ વૃદ્ધાનું કરુણ મોતધોરાજીના યુવાને સતત ૨૯ મિનીટ દોરડા કુદી ઇન્ટરનેશનલ બૂક ઓફ રકોર્ડમાં સ્થાન નોંધાવ્યું- 110માંથી 33 કિલો વજન ઉતાર્યું
રાજકોટ(ગુજરાત): તાજેતરમાં ગુજરાતમાંથી એક પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના ધોરાજી ખાતે રહેતા અને વ્યવસાયે સ્ટેશનરીની દુકાન ધરાવતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે સતત…
Trishul News Gujarati News ધોરાજીના યુવાને સતત ૨૯ મિનીટ દોરડા કુદી ઇન્ટરનેશનલ બૂક ઓફ રકોર્ડમાં સ્થાન નોંધાવ્યું- 110માંથી 33 કિલો વજન ઉતાર્યુંરાજકોટના યુવકે કરી બતાવ્યું અનોખું કાર્ય: પેટ્રોલના વધતા ભાવ વચ્ચે બનાવ્યું ઇલેક્ટ્રિક બાઇક- એક યુનિટ વીજળીથી ચાલશે 50 કિ.મી.
રાજકોટ(ગુજરાત): એક યુવાને પેટ્રોલના ભાવથી જ નહીં, પરંતુ એનાથી ચાલતી બાઈકથી પણ છુટકારો મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. જાતે જ એન્જિનિયર યુવાને ઇલેક્ટ્રિક બાઈક બનાવી…
Trishul News Gujarati News રાજકોટના યુવકે કરી બતાવ્યું અનોખું કાર્ય: પેટ્રોલના વધતા ભાવ વચ્ચે બનાવ્યું ઇલેક્ટ્રિક બાઇક- એક યુનિટ વીજળીથી ચાલશે 50 કિ.મી.ધાકધમકી આપી લુંટી લીધા ૩૦ લાખ રોકડા, પોલીસ ઘરે પહોચી તો પી લીધું એસીડ
રાજકોટ(ગુજરાત): રાજકોટ શહેરની ભાગોળે મોટામવામાં એક આંગડિયા પેઢીના કર્મચારીને ધમકાવી 30 લાખ રૂપિયાની રોકડ ભરેલી થેલીની લૂંટની ઘટના બની હતી. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં કર્મચારીએ…
Trishul News Gujarati News ધાકધમકી આપી લુંટી લીધા ૩૦ લાખ રોકડા, પોલીસ ઘરે પહોચી તો પી લીધું એસીડશહેરમાં ગુનાખોરોનો વધતો આતંક: એક જ અઠવાડિયામાં 5 જેટલી બુલેટની થઇ ચોરી
રાજકોટ(ગુજરાત): શહેરમાં ગુનાખોરીને અટકાવવ માટે પોલીસ કમિશનરે નવી નિયમ બનાવો છે. ક્રાઇમરેટ ઊંચો ન દેખાય તે માટે વાહન ચોરી સહિતના અનેક નાના બનાવોની ફરિયાદ નોંધવાનું બંધ…
Trishul News Gujarati News શહેરમાં ગુનાખોરોનો વધતો આતંક: એક જ અઠવાડિયામાં 5 જેટલી બુલેટની થઇ ચોરીરાજકોટમાં પતિએ બેડરૂમમાં મૂકી દીધા CCTV: કેમેરા ચેક કર્યા તો પત્ની તેના જ મિત્રો સાથે એવી હાલતમાં હતી કે…
રાજકોટ(ગુજરાત): બી ડિવિઝન પોલીસમાં રાજકોટની જલજીત સોસાયટીમાં રહેતા પટેલ ઇન્ફોટેકના નામથી સીસીટીવી અને કમ્પ્યૂટર રિપેરિંગનું કામકાજ કરતા સંદીપ ભગવાનજીભાઇ ભાખર નામના યુવાને તેના જ 2 મિત્ર…
Trishul News Gujarati News રાજકોટમાં પતિએ બેડરૂમમાં મૂકી દીધા CCTV: કેમેરા ચેક કર્યા તો પત્ની તેના જ મિત્રો સાથે એવી હાલતમાં હતી કે…પત્ની ગલેરીમાં બેઠી હતી, ને અચાનક પતિએ પાછળથી મારી દીધો ધક્કો, ત્રીજા માળેથી નીચે પટકાતા પત્નીનું મોત
ધોરાજી(ગુજરાત): ધોરાજીની ચિસ્તિયા કોલોનીમાં રહેતા એક દંપતી વચ્ચે ઝઘડો ચાલતો હતો. પત્ની ઘરની ગેલેરીમાં બેઠી હતી ત્યારે પતિએ પત્નીને ધક્કો મારીને ત્રીજા માળેથી નીચે ફેકી…
Trishul News Gujarati News પત્ની ગલેરીમાં બેઠી હતી, ને અચાનક પતિએ પાછળથી મારી દીધો ધક્કો, ત્રીજા માળેથી નીચે પટકાતા પત્નીનું મોતરાજકોટમાં એકસાથે બે-બે આપઘાત: માતા વિહોણા યુવાને ગળાફાંસો ખાઈ લીધો અને બીજાએ…
રાજકોટ(ગુજરાત): રાજકોટ શહેરમાં આપઘાતના વધુ 2 બનાવ સામે આવ્યા છે. એક બનાવમાં માતા વિહોણા યુવાને ગળાફાંસો ખાઇ લીધો જ્યારે બીજા બનાવમાં પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત…
Trishul News Gujarati News રાજકોટમાં એકસાથે બે-બે આપઘાત: માતા વિહોણા યુવાને ગળાફાંસો ખાઈ લીધો અને બીજાએ…જેવો પતિ ઓફિસે જતો, ત્યારે જ તેના બે મિત્રો તેના ઘરે આવતા- એકવાર તો પતિએ તેની પત્નીને તેના જ મિત્રો સાથે એવી હાલતમાં જોઈ કે…
મિત્ર અને પત્નીએ દગો દીધો હોય તેવી એક ફરિયાદ રાજકોટ બી ડિવિઝન પોલીસ ચોપડે નોંધાઈ છે. દોસ્ત દોસ્ત ન રહા જેવા આ કિસ્સામાં ફરિયાદી યુવકે…
Trishul News Gujarati News જેવો પતિ ઓફિસે જતો, ત્યારે જ તેના બે મિત્રો તેના ઘરે આવતા- એકવાર તો પતિએ તેની પત્નીને તેના જ મિત્રો સાથે એવી હાલતમાં જોઈ કે…નજીવી લડાઈમાં ખેલાયો ખૂની ખેલ: ‘તારા છોકરાએ તો ત્રણ-ત્રણ લગ્ન કર્યા છે’ કહી પાડોશીએ પડોશીનો જ ઢીમ ઢાળી દીધું
રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. નજીવી લડાઈ હત્યા સુધી પહોચી જતી હોય છે. આ દરમિયાન, શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં…
Trishul News Gujarati News નજીવી લડાઈમાં ખેલાયો ખૂની ખેલ: ‘તારા છોકરાએ તો ત્રણ-ત્રણ લગ્ન કર્યા છે’ કહી પાડોશીએ પડોશીનો જ ઢીમ ઢાળી દીધું