Sabarkantha Accident: સાબરકાંઠાના પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક આજે (11મી જાન્યુઆરી) સવારે ટ્રક અને સિમેન્ટના ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો (Sabarkantha Accident) હતો. જેમાં 25 વર્ષીય…
Trishul News Gujarati News માર્બલ ભરેલી ટ્રક સાથે સિમેન્ટ ટેન્કર અથડાતાં 25 વર્ષીય યુવકના થયાં બે ટુકડા, ઘટના સ્થળે જ મોતsabarkantha news
અરે બાપરે…હિંમતનગરમાં ગોપાલ ગાંઠિયાના પેકેટમાંથી નીકળ્યો તળેલો ઉંદર!
Gopal Namkin News: હિંમતનગરના પ્રેમપુરમાં ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યો હતો. ગામની એક દુકાનમાંથી 500 ગ્રામ ગોપાલ કંપનીના ગાંઠિયાનું પેકેટ (Gopal Namkin News)…
Trishul News Gujarati News અરે બાપરે…હિંમતનગરમાં ગોપાલ ગાંઠિયાના પેકેટમાંથી નીકળ્યો તળેલો ઉંદર!ગુજરાતમાં વધુ એક સાયકલ કૌભાંડ: વિદ્યાર્થિનીઓની સાયકલ દુકાનદારોને કેમ અપાઇ? જાણો વિગત
Cycle Scam: સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2023ની ગ્રાન્ટમાં મંજૂર થયેલી સાયકલો હજુ સુધી વિદ્યાર્થીઓને (Cycle Scam) આપવામાં આવી નથી, પરંતુ…
Trishul News Gujarati News ગુજરાતમાં વધુ એક સાયકલ કૌભાંડ: વિદ્યાર્થિનીઓની સાયકલ દુકાનદારોને કેમ અપાઇ? જાણો વિગતહિંમતનગરના વાટડી નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત, એક ઈજાગ્રસ્ત
Sabarkantha Accident: રાજ્યભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થઈ રહ્યાં છે. જેનો આંકડો દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના ગાંભોઈ ભિલોડા હાઈવે…
Trishul News Gujarati News હિંમતનગરના વાટડી નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત, એક ઈજાગ્રસ્તસાબરકાંઠામાં વૃદ્ધના પેટમાંથી નીકળ્યું અડધા ફૂટનું દાંતણ: 10 ડોકટરોએ એક કલાક ઓપરેશન કરી જીવ બચાવ્યો
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક 65 વર્ષીય વૃદ્ધના પેટમાં 15 સેન્ટીમીટર(લગભગ અડધો ફૂટ)નું દાંતણ જોવા મળ્યું…
Trishul News Gujarati News સાબરકાંઠામાં વૃદ્ધના પેટમાંથી નીકળ્યું અડધા ફૂટનું દાંતણ: 10 ડોકટરોએ એક કલાક ઓપરેશન કરી જીવ બચાવ્યોસાબરકાંઠા | ધોળે દિવસે નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીને ઉતાર્યા મોતને ઘાટ, જાણો સમગ્ર મામલો
Sabarkantha Crime: હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. હિંમતનગરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઘરે…
Trishul News Gujarati News સાબરકાંઠા | ધોળે દિવસે નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીને ઉતાર્યા મોતને ઘાટ, જાણો સમગ્ર મામલોગુજરાતમાં કરોડો રૂપિયાની વૈભવી જીવનશૈલીનો ત્યાગ કરી; દીકરા-દીકરી બાદ હવે માતા-પિતા પણ દીક્ષા ગ્રહણ કરી અપનાવશે સંયમનો માર્ગ
Jain Samaj Diksha: જૈન ધર્મમાં દીક્ષાને મોક્ષનો એક માત્ર માર્ગ ગણવામાં આવે છે. પરંતુ આજના આધુનિક જમાનાની ભૌતિક સગવડ અને સંસારના સુખને છોડીને કઠોર દીક્ષા…
Trishul News Gujarati News ગુજરાતમાં કરોડો રૂપિયાની વૈભવી જીવનશૈલીનો ત્યાગ કરી; દીકરા-દીકરી બાદ હવે માતા-પિતા પણ દીક્ષા ગ્રહણ કરી અપનાવશે સંયમનો માર્ગઅંબાજી દર્શન કરવા જતાં પરિવારને થયો મોતનો ભેટો: વડોદરાના પરિવાની કારને ઇડર પાસે નડ્યો અકસ્માત, સસરા અને પુત્રવધૂનું મોત
Himmatnagar Highway Accident: સાબરકાંઠા જિલ્લાના ઈડર-હિંમતનગર હાઈવે પર આવેલ સાપવાડા નજીક ગમખ્વાર અકસ્માતની(Himmatnagar Highway Accident) ઘટના સામે આવી છે. જેમાં અલ્ટો કારનું ટાયર ફાટતા તે…
Trishul News Gujarati News અંબાજી દર્શન કરવા જતાં પરિવારને થયો મોતનો ભેટો: વડોદરાના પરિવાની કારને ઇડર પાસે નડ્યો અકસ્માત, સસરા અને પુત્રવધૂનું મોતજીવનની અંતિમ પરીક્ષા! બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને અચાનક જ આંબી ગયું મોત, જાણો સમગ્ર મામલો
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં હોસ્ટેલમાંથી બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા ધો.12ના વિદ્યાર્થીની ચક્કર આવી પડતા તબિયત લથડી હતી. સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર…
Trishul News Gujarati News જીવનની અંતિમ પરીક્ષા! બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને અચાનક જ આંબી ગયું મોત, જાણો સમગ્ર મામલોગુજરાતમાં આવેલું છે પક્ષી મંદિર, જ્યાં દેવી-દેવતાઓની નહીં પરંતુ થાય છે પંખીઓની પૂજા- લોકોની માનતા પણ થાય છે પૂર્ણ
Bird Temple in Gujarat: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની પૂર્વ દિશા તરફ પંદર કિ.મી.ના અંતરે રોડા ગામ આવેલું છે. રોડા ગામના સીમાડામાં પ્રાચીન અવશેષો ધરાવતા સાત…
Trishul News Gujarati News ગુજરાતમાં આવેલું છે પક્ષી મંદિર, જ્યાં દેવી-દેવતાઓની નહીં પરંતુ થાય છે પંખીઓની પૂજા- લોકોની માનતા પણ થાય છે પૂર્ણખેડૂતોના માથે વધુ એક મોટી આફત: એક સમયે 200 રૂપિયે કિલો વેચાતા ટામેટાંના ભાવ સીધા 2 રૂપિયા
Tomato prices have come down: એક સમયે ટામેટાના ભાવોને લઈને આખા દેશભરમાં હાહાકાર મચી ગયો હતો,એ સમયે ટામેટાના ભાવ 200થી 250 રૂપિયા કિલો થઈ ગયા…
Trishul News Gujarati News ખેડૂતોના માથે વધુ એક મોટી આફત: એક સમયે 200 રૂપિયે કિલો વેચાતા ટામેટાંના ભાવ સીધા 2 રૂપિયાઇડરમાં તસ્કરોએ 11 દુકાનોને નિશાન બનાવી, CCTV અને DVR પણ ચોરી ગયા
ઉમંગ રાવલ: સાબરકાંઠા (Sabarkantha News) જીલ્લાના ઇડર- હિમતનગર રોડ પર ગત રાત્રી દરમિયાન વરસાદ વચ્ચે તસ્કરોએ બાલાજી કોમ્પ્લેક્ષની પાછળના ભાગે 11 દુકાનોના તાળા તોડી ચોરી…
Trishul News Gujarati News ઇડરમાં તસ્કરોએ 11 દુકાનોને નિશાન બનાવી, CCTV અને DVR પણ ચોરી ગયા