સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay Mallya)ને કોર્ટની અવમાનના બદલ 4 મહિનાની જેલની સજા(4 months imprisonment) ફટકારી છે અને રૂ.2000નો દંડ ફટકાર્યો છે. કેન્દ્ર સરકારે(Central…
Trishul News Gujarati News ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે ફટકારી 4 મહિનાની જેલની સજા, આટલા રૂપિયાનો ફટકાર્યો દંડsupreme court
BREAKING NEWS: નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર- કહ્યું કે, સમગ્ર દેશની માફી માંગવી જોઈએ
ભાજપ(BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)ને પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) વિશેની કથિત ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે(Supreme Court) ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ વિશેની ટીપ્પણી…
Trishul News Gujarati News BREAKING NEWS: નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર- કહ્યું કે, સમગ્ર દેશની માફી માંગવી જોઈએઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં શું થશે? શિવસેનાનું શું થશે?- જાણો કોણ બની શકે છે CM અને Dy CM?
મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ડ્રામાનો એક અધ્યાય બુધવારે પૂરો થયો. સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગુરુવારે જ ફ્લોર ટેસ્ટ(Floor test) કરાવવાનો આદેશ આપ્યા બાદ તરત જ મુખ્યમંત્રી…
Trishul News Gujarati News ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં શું થશે? શિવસેનાનું શું થશે?- જાણો કોણ બની શકે છે CM અને Dy CM?‘ગોધરા કાંડમાં નરેન્દ્ર મોદીનો હાથ છે’ વાળી કોંગ્રેસના મર્હુમ નેતાની પત્નીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
2002ના ગુજરાત રમખાણો(2002 Gujarat Riots)માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)ને ક્લીનચીટ આપનાર SITના રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે(Supreme Court) શુક્રવારે…
Trishul News Gujarati News ‘ગોધરા કાંડમાં નરેન્દ્ર મોદીનો હાથ છે’ વાળી કોંગ્રેસના મર્હુમ નેતાની પત્નીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવીલિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકોને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત- મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે…
જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી સાથે રહેતા હોય તો કાયદા અનુસાર તેને લગ્ન ગણવામાં આવશે અને તેમના પુત્રને પૈતૃક સંપત્તિમાં હિસ્સાથી વંચિત…
Trishul News Gujarati News લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકોને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત- મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે…31 વર્ષ બાદ જેલમાંથી છૂટશે પૂર્વ PM રાજીવ ગાંધીનો હત્યારો- જેલમાં અભ્યાસ કરીને જીત્યો છે ગોલ્ડ મેડલ
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસ(Rajiv Gandhi murder case)ના દોષિતોમાંથી એક એજી પેરારીવલન, જે 31 વર્ષથી જેલમાં છે, તે હવે જેલમાંથી બહાર આવશે. તે…
Trishul News Gujarati News 31 વર્ષ બાદ જેલમાંથી છૂટશે પૂર્વ PM રાજીવ ગાંધીનો હત્યારો- જેલમાં અભ્યાસ કરીને જીત્યો છે ગોલ્ડ મેડલરેલો આવતા ભારતના ગુણ ગાવા લાગ્યા ‘ઇમરાન ખાન’ કહ્યું- ‘દુનિયાની કોઈ તાકાત ભારતનો વાળ વાંકી નહિ કરી શકે’
પાકિસ્તાન(Pakistan)માં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે સંસદને પુનઃસ્થાપિત કરવા અને અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરવાના સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના નિર્ણય પછી વડા પ્રધાન ઇમરાન ખાને(Prime Minister…
Trishul News Gujarati News રેલો આવતા ભારતના ગુણ ગાવા લાગ્યા ‘ઇમરાન ખાન’ કહ્યું- ‘દુનિયાની કોઈ તાકાત ભારતનો વાળ વાંકી નહિ કરી શકે’કોરોના મૃતકોના પરિવારજનોને વળતર ન આપનાર રાજ્યોને સુપ્રીમ કોર્ટની ફટકાર- જાણો શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે(Supreme Court) આદેશ આપ્યો હતો કે કોરોના(Corona)ના કારણે મૃત્યુના કિસ્સામાં તમામ પરિવારોને ઓછામાં ઓછા 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે. સાથોસાથ બાળકો માટે વિશેષ…
Trishul News Gujarati News કોરોના મૃતકોના પરિવારજનોને વળતર ન આપનાર રાજ્યોને સુપ્રીમ કોર્ટની ફટકાર- જાણો શું કહ્યું?જ્યા જુઓ ત્યા થઇ રહ્યો છે ‘કોરોના બ્લાસ્ટ’- પહેલા સંસદ ભવન તો હવે અહીયા એક સાથે 150 લોકો પોઝીટીવ આવતા મચ્યો હડકંપ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં લગભગ 3 હજાર કર્મચારીઓ છે. જેમાંથી અત્યાર સુધીમાં 150 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સીજેઆઈ એનવી રમન્ના સહિત 32…
Trishul News Gujarati News જ્યા જુઓ ત્યા થઇ રહ્યો છે ‘કોરોના બ્લાસ્ટ’- પહેલા સંસદ ભવન તો હવે અહીયા એક સાથે 150 લોકો પોઝીટીવ આવતા મચ્યો હડકંપરામના નામે સૌથી મોટું કૌભાંડ- રામ મંદિર ટ્રસ્ટના નામે ખરીદેલી જમીન મોભીયા નેતા અને અધિકારીઓએ પોતાને નામે કરી લીધી
અયોધ્યા(Ayodhya)માં રામજન્મભૂમિ(Ramjanmabhoomi) મંદિરના નિર્માણનો માર્ગ સાફ કરતા સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના નિર્ણય બાદ ત્યાંની જમીન ખરીદીને લઈને અનેક વખત સવાલો ઉભા થયા છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ…
Trishul News Gujarati News રામના નામે સૌથી મોટું કૌભાંડ- રામ મંદિર ટ્રસ્ટના નામે ખરીદેલી જમીન મોભીયા નેતા અને અધિકારીઓએ પોતાને નામે કરી લીધીકોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળશે આટલા રૂપિયાનું વળતર- જલ્દી અહીંયા કરી લો અરજી
વારંવાર સુપ્રીમ કોર્ટ(Supreme Court)ની ફટકાર બાદ કેન્દ્ર સરકારે(Central Government) જવાબ આપતા જણાવ્યું છે કે, દેશમાં કોરોનાથી થયેલા દરેક મોત કેસમાં પરિવારોને 50 હજાર રૂપિયા(50 thousand…
Trishul News Gujarati News કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળશે આટલા રૂપિયાનું વળતર- જલ્દી અહીંયા કરી લો અરજીસુપ્રીમ કોર્ટે આ ખાસ સમાજે આંદોલન કરીને મેળવેલી અનામત રદ કરી દીધી- જાણીને લાગશે જટકો
અનામત રદ્દ: અનામતને લઇને દેશમાં અનેક પ્રકારની રેલીઓ અને તોફાનો થયા છે. ગુજરાતમાં પણ અનામત આંદોલન થઇ ચુક્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં સમય અગાઉ મરાઠાઓને અનામત…
Trishul News Gujarati News સુપ્રીમ કોર્ટે આ ખાસ સમાજે આંદોલન કરીને મેળવેલી અનામત રદ કરી દીધી- જાણીને લાગશે જટકો