Demand to build a temple in Mathura: રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે સોમવારે કહ્યું કે જ્યાં સુધી ભગવાન કૃષ્ણના જન્મસ્થળ(Demand to build a temple in…
Trishul News Gujarati News અયોધ્યા પછી હવે મથુરામાં ભવ્ય મંદિર બનાવવાની માંગ- લોકો બોલ્યા જય કન્હૈયા લાલ કીSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
સુરતના હવસખોર પાડોશી અને ત્રણ સંતાનના પિતાએ 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ
Surat News: આજે ફરી એકવાર એક નરાધમએ નાની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના બની છે.પાંડેસરા વડોદ ગામે બે દિવસ પહેલા ભાડાના મકાનમાં રહેવા આવેલી…
Trishul News Gujarati News સુરતના હવસખોર પાડોશી અને ત્રણ સંતાનના પિતાએ 10 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મસુરતમાં ભૂરી બસનો આંતક: ખજોદ વિસ્તારમાં સિટી બસે એક જ પરિવારના 3 લોકોને લીધા અડફેટે, એકનું મોત અન્ય ઘાયલ
Surat City Bus: સ્વચ્છતા સર્વેક્ષણમાં હાલમા જ સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મળ્યું છે. પરંતું સ્વચ્છ શહેરના રસ્તાઓ પર સિટી બસ(Surat City Bus)ના ડ્રાઈવરો…
Trishul News Gujarati News સુરતમાં ભૂરી બસનો આંતક: ખજોદ વિસ્તારમાં સિટી બસે એક જ પરિવારના 3 લોકોને લીધા અડફેટે, એકનું મોત અન્ય ઘાયલસુરતની સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં ત્રીજુ સફળ અંગદાન- 31 વર્ષીય યુવકના અંગદાનથી ચાર લોકોને મળશે નવજીવન
Organ donation in Surat: આજે ફરી એકવાર ઓર્ગનસીટી તરીકે જાણીતા સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુરુવારે દરમિયાન ત્રીજુ સફળ અંગદાન(Organ donation in Surat) થયું…
Trishul News Gujarati News સુરતની સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં ત્રીજુ સફળ અંગદાન- 31 વર્ષીય યુવકના અંગદાનથી ચાર લોકોને મળશે નવજીવનસુરત/ પ્રેમનો કરૂણ અંજામ: પ્રેમિકાની સગાઈ થતા ઘરે જઈ પ્રેમીએ ચપ્પુના ઘા માર્યા, યુવકે કર્યું અગ્નિસ્નાન- ઘટનાસ્થળે જ યુવકનું મોત
Surat News: સુરત શહેર(Surat News)ના પાસોદરા વિસ્તારમાં આજે એક પ્રેમ કહાનીનો કરૂણ અંજામ આવ્યો છે.જેમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની બે દિવસ અગાઉ સગાઇ થઇ જતા…
Trishul News Gujarati News સુરત/ પ્રેમનો કરૂણ અંજામ: પ્રેમિકાની સગાઈ થતા ઘરે જઈ પ્રેમીએ ચપ્પુના ઘા માર્યા, યુવકે કર્યું અગ્નિસ્નાન- ઘટનાસ્થળે જ યુવકનું મોતગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો: કોંગ્રેસના પીઢ નેતાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
Resignation of Vijapur MLA: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ગુજરાતમાંથી કોંગ્રેસને ઝટકો લાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય(Resignation…
Trishul News Gujarati News ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો: કોંગ્રેસના પીઢ નેતાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુંરામભક્તો માટે જાહેર હિતમાં ચેતવણી! અયોધ્યામાં શ્રીરામ મંદિર માટે દાન માગતી લિંકથી સાવધાન, સાયબર માફિયાઓ સક્રિય!
Cyber Crime: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ લલ્લાના જીવનનો અભિષેક થશે. જેને લઇ પુરજોશમાં તૈયારી ચાલી રહી છે.પરંતુ આ પહેલા ચીટર લોકો દ્વારા લોકોને છેતરવાની…
Trishul News Gujarati News રામભક્તો માટે જાહેર હિતમાં ચેતવણી! અયોધ્યામાં શ્રીરામ મંદિર માટે દાન માગતી લિંકથી સાવધાન, સાયબર માફિયાઓ સક્રિય!સુરતમાં વધુ એક હાર્ટએટેક: ધોરણ 12નો વિદ્યાર્થી દીવાબત્તી કરીને ઉભો થયો ને અચાનક છાતીમાં દુઃખાવો થતાં અચાનક મોત
Heart Attack in Surat: રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટએટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. નાની વયેને ઉમરે હાર્ટએટેક આવવાના કિસ્સામાં ખુબ વધારો થઈ રહ્યો છે.…
Trishul News Gujarati News સુરતમાં વધુ એક હાર્ટએટેક: ધોરણ 12નો વિદ્યાર્થી દીવાબત્તી કરીને ઉભો થયો ને અચાનક છાતીમાં દુઃખાવો થતાં અચાનક મોતફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 23 લોકોના કમકમાટી ભર્યા મોત, અનેક ઘાયલ
Thailand Firecrackers Blast: થાઈલેન્ડના સુફાન બુરી પ્રાંતમાં બુધવારે ફટાકડા બનાવવાની (Thailand Firecrackers Blast) ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 23 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,…
Trishul News Gujarati News ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 23 લોકોના કમકમાટી ભર્યા મોત, અનેક ઘાયલસુરેન્દ્રનગરમાં ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં કચ્ચરઘાણ- પતિ, પત્ની અને પુત્રના મોતથી પરિવારમાં છવાયો માતમ, એક બાળકનો આબાદ બચાવ
Accident in Surendranagar: સુરેન્દ્રનગરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત(Accident in Surendranagar) સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મુળીસરા રોડ પર સડલા નજીક અક્સમાત…
Trishul News Gujarati News સુરેન્દ્રનગરમાં ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં કચ્ચરઘાણ- પતિ, પત્ની અને પુત્રના મોતથી પરિવારમાં છવાયો માતમ, એક બાળકનો આબાદ બચાવબેદરકારીનું મોતિયા કાંડ: અમદાવાદમાં મોતિયાના ઓપરેશન બાદ માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 17 દર્દીઓને અંધાપો
Cataract Operation in Ahmedabad: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન(Cataract Operation in Ahmedabad) બાદ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ…
Trishul News Gujarati News બેદરકારીનું મોતિયા કાંડ: અમદાવાદમાં મોતિયાના ઓપરેશન બાદ માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 17 દર્દીઓને અંધાપોહાર્ટ એટેકથી વધુ એકનું ઉડી ગયું પ્રાણ પંખીડુ, સુરતમાં 42 વર્ષીય આધેડનું અચાનક શ્વાસ લેવામાં તકલીફ બાદ મોત
રિપોર્ટર: દિનેશ પટેલ કામરેજ Surat Heart Attack News: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તબિયત બગાડતા બાદ અચાનક મોતનો સિલસિલો યથાવત થઇ ગયો છે. ત્યારે કામરેજના…
Trishul News Gujarati News હાર્ટ એટેકથી વધુ એકનું ઉડી ગયું પ્રાણ પંખીડુ, સુરતમાં 42 વર્ષીય આધેડનું અચાનક શ્વાસ લેવામાં તકલીફ બાદ મોત