યુટ્યુબ જોઇને ATM લુંટવા પહોચ્યો યુવક, પણ થયું એવું કે ભાઈ સીધા પહોચી ગયા પોલીસ સ્ટેશન

આણંદ(ગુજરાત): 6 દિવસ પહેલા નાવલી ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આણંદ પોલીસે એટીએમ તોડનારા ઉત્તરપ્રદેશના વ્યક્તિની ધડપકડ કરી…

Trishul News Gujarati News યુટ્યુબ જોઇને ATM લુંટવા પહોચ્યો યુવક, પણ થયું એવું કે ભાઈ સીધા પહોચી ગયા પોલીસ સ્ટેશન

રીક્ષા સાથે ટકરાઈને બંને મિત્રો નીચે પડ્યા, ઉભા થાય એ પહેલા જ પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે કચડી નાખ્યા

મોરબી(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મોરબીના જેતપર રોડ પર આવેલ પાવડિયારી નજીક સવારે ડબલસવારીમાં બાઇકમાં…

Trishul News Gujarati News રીક્ષા સાથે ટકરાઈને બંને મિત્રો નીચે પડ્યા, ઉભા થાય એ પહેલા જ પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે કચડી નાખ્યા

ખેડૂતોને નકલી સોનું પધરાવી લાખો રૂપિયા લઈને ભાગેલા બે ઈસમો પકડાયા

મહેસાણા(ગુજરાત): બી ડીવીઝન પોલીસે મહેસાણા જીલ્લાના વિસનગરની ઉપવન સોસાયટીમાં રહેતા અને મૂળ કડા ગામના ખેડૂતને નકલી સોનું આપવાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. વિસનગરની ઉપવન સોસાયટીમાં…

Trishul News Gujarati News ખેડૂતોને નકલી સોનું પધરાવી લાખો રૂપિયા લઈને ભાગેલા બે ઈસમો પકડાયા

એક યુવતીને પામવા બે પ્રેમી વચ્ચે ખેલાયો ખૂની ખેલ, બે ના ઝગડામાં વચ્ચે પડેલા ભાઈની કરી હત્યા 

સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી સતત હત્યાની ચકચારી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ખૌફ ન હોય અને છૂટો દોર મળ્યો હોય…

Trishul News Gujarati News એક યુવતીને પામવા બે પ્રેમી વચ્ચે ખેલાયો ખૂની ખેલ, બે ના ઝગડામાં વચ્ચે પડેલા ભાઈની કરી હત્યા 

પતિએ પત્ની પર છરાથી ગરદન પર કર્યો જીવલેણ હુમલો- પત્નીનો મારતા પહેલાનો રુંવાડા ઉભા કરી દેતો વિડીયો વાઈરલ

વલસાડ(ગુજરાત): આજકાલ અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. હત્યા તો જાણે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન, વલસાડ જિલ્લાના…

Trishul News Gujarati News પતિએ પત્ની પર છરાથી ગરદન પર કર્યો જીવલેણ હુમલો- પત્નીનો મારતા પહેલાનો રુંવાડા ઉભા કરી દેતો વિડીયો વાઈરલ

સુરતમાં ધમધમી રહ્યો હતો સ્પાની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો, 6 રૂપલલનાઓની ધરપકડ- જાણો કેવી રીતે પોલીસે કર્યું ઉઘાડું

સુરત(ગુજરાત): આજકાલ સુરત પોલીસ દ્વારા સતત કૂટણખાના અને જુગારધામ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં સ્પાની આડમાં લલનાઓ પાસે દેહ વેપાર કરાવીને ગોરખધંધા…

Trishul News Gujarati News સુરતમાં ધમધમી રહ્યો હતો સ્પાની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો, 6 રૂપલલનાઓની ધરપકડ- જાણો કેવી રીતે પોલીસે કર્યું ઉઘાડું

એક જ પરિવારના 12 લોકો સરિયુ નદીમાં ડૂબી જતા 6 ના મોત- 4 વ્યક્તિ ગુમ

અયોધ્યા: હાલમાં અયોધ્યાના ગુપ્તાર ઘાટમાં એક જ પરિવારના 12 લોકોના ડૂબી જવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ પરિવાર સરયુ નદીમાં નહાવા આવ્યો…

Trishul News Gujarati News એક જ પરિવારના 12 લોકો સરિયુ નદીમાં ડૂબી જતા 6 ના મોત- 4 વ્યક્તિ ગુમ

ફેક્ટરીમાં કામ કરતા મજૂરે એક પછી એક પાઇપના 37 ફટકા મારી ઢાળી દીધું ઢીમ- હત્યાનો live વીડિયો વાઈરલ

ગાંધીનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલી હત્યાની ઘટના દરમિયાન ફરીવાર એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીનગરના દહેગામમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની હત્યાના સીસીટીવી સામે આવ્યા…

Trishul News Gujarati News ફેક્ટરીમાં કામ કરતા મજૂરે એક પછી એક પાઇપના 37 ફટકા મારી ઢાળી દીધું ઢીમ- હત્યાનો live વીડિયો વાઈરલ

સુરતના કતારગામમાં બાઇક ટોઈંગ કરતા ટ્રાફિક પોલીસ અને યુવક વચ્ચે બબાલ- ઘર્ષણનો live વિડીયો વાઈરલ

સુરત(ગુજરાત): તાજેતરમાં પોલીસ અને પ્રજા વચ્ચે સતત ઘર્ષણના બનાવો બનતા રહે છે. દંડ ઉઘરાવાને લઈને ઝગડો થવાના બનાવો જોવા મળતા હોય છે. આવો જ એક…

Trishul News Gujarati News સુરતના કતારગામમાં બાઇક ટોઈંગ કરતા ટ્રાફિક પોલીસ અને યુવક વચ્ચે બબાલ- ઘર્ષણનો live વિડીયો વાઈરલ

સુરતમાં ચાર વર્ષની માસુમ બાળકી સાથે નરાધમે કર્યા શારીરિક અડપલા, બૂમાબૂમ કરતા કર્યું એવું કે…

સુરત(ગુજરાત): હાલ રાજ્યમાં દુષ્કર્મના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, સુરતમાંથી પણ સતત મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ…

Trishul News Gujarati News સુરતમાં ચાર વર્ષની માસુમ બાળકી સાથે નરાધમે કર્યા શારીરિક અડપલા, બૂમાબૂમ કરતા કર્યું એવું કે…

સુરતનો આંખ ઉઘાડનારો કિસ્સો: જમીન વહેચણીના ઝઘડામાં ભત્રીજાએ જ તેના કાકાની ચપ્પુના ઘા ઝીકી કરી નિર્મમ હત્યા

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યાની ઘટનામાં ફરીવાર સુરતમાંથી આજે એક હત્યાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વતનની જમીનના ભાગબટાઈમાં ચાલતા ઝઘડાની અદાવત રાખી…

Trishul News Gujarati News સુરતનો આંખ ઉઘાડનારો કિસ્સો: જમીન વહેચણીના ઝઘડામાં ભત્રીજાએ જ તેના કાકાની ચપ્પુના ઘા ઝીકી કરી નિર્મમ હત્યા

જ્યાં જેલથી છુટેલા બુટલેગરના સન્માનમાં DJ વગાડવામાં આવતું હોય તે દેશ ક્યાંથી આગળ આવે? -સુરતમાં નિયમોના લીરેલીરા ઉડાડી…

સુરત(ગુજરાત): આજકાલ સુરત શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા હોવાના વીડિયો સતત સામે આવી રહ્યા છે. સુરતમાં બુટલેગરો ને જાણે પોલીસનો ડર જ ન…

Trishul News Gujarati News જ્યાં જેલથી છુટેલા બુટલેગરના સન્માનમાં DJ વગાડવામાં આવતું હોય તે દેશ ક્યાંથી આગળ આવે? -સુરતમાં નિયમોના લીરેલીરા ઉડાડી…