સુરત(ગુજરાત): સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ એક મહિલાએ મંગળવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરતના મક્કાઈ પૂલ પરથી આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને…
Trishul News Gujarati સુરતમાં મહિલાએ પુલ પરથી લગાવી મોતની છલાંગ, કાદવમાં ફસાઈ જતાં બચી ગયો જીવtrishul news
દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાની શંકાસ્પદ હત્યા થતા મચી ચકચાર- જાણો કયાની છે ઘટના
અમદાવાદ(ગુજરાત): અમદાવાદ શહેરમાં પોલીસ ચોપડે દેહ વેપાર સાથે જોડાયેલી વધું એક હત્યા નોંધાઇ છે. જેમાં ઇસનપુરમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની હત્યા કરવામાં આવી છે. બાઇક…
Trishul News Gujarati દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાની શંકાસ્પદ હત્યા થતા મચી ચકચાર- જાણો કયાની છે ઘટનાસુરતની 10માં ધોરણમાં ભણતી નાની બહેને ભાંગ્યો મોટી બહેનનો ઘરસંસાર- જીજાજી સાથે ભાગી બાંધ્યા શારીરિક સંબંધ
સુરત(ગુજરાત): સુરત શહેરમાં શર્મજનક બનાવ સામે આવ્યો છે. ધોરણ 10માં ભણતી બહેને પોતાની જ મોટી બહેનનો ઘરસંસાર ભાંગી નાંખ્યો છે. સુરતના શહેરનાં સચિન વિસ્તારમાં રહેતી…
Trishul News Gujarati સુરતની 10માં ધોરણમાં ભણતી નાની બહેને ભાંગ્યો મોટી બહેનનો ઘરસંસાર- જીજાજી સાથે ભાગી બાંધ્યા શારીરિક સંબંધયુવતીની છેડતી કરી બીભત્સ માંગણી કરનાર શિક્ષકને જાહેરમાં જ મારી મારીને ભૂત બનાવી દીધો- જુઓ વિડીયો
ખેડા(ગુજરાત): આજના કળયુગી સમયમાં શારીરિક છેડતી અને દુષ્કર્મના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન, ખેડા જિલ્લાના કપડવંજ ખાતે એક કિશોરીની છેડતી થઇ હોવાનો…
Trishul News Gujarati યુવતીની છેડતી કરી બીભત્સ માંગણી કરનાર શિક્ષકને જાહેરમાં જ મારી મારીને ભૂત બનાવી દીધો- જુઓ વિડીયોપ્રેમની આવી તાલીબાની સજા કોઈને નહિ મળી હોય! યુવક-યુવતીને ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર
છોટાઉદેપુર: આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં પ્રેમ કરવા બદલ પ્રેમી-પંખીડાને તાલીબાની સજા આપવામાં આવતી હોય છે. આ દરમિયાન, ફરીવાર છોટાઉદેપુરમાં પ્રેમ…
Trishul News Gujarati પ્રેમની આવી તાલીબાની સજા કોઈને નહિ મળી હોય! યુવક-યુવતીને ઝાડ સાથે બાંધી માર્યો ઢોર મારધાકધમકી આપી લુંટી લીધા ૩૦ લાખ રોકડા, પોલીસ ઘરે પહોચી તો પી લીધું એસીડ
રાજકોટ(ગુજરાત): રાજકોટ શહેરની ભાગોળે મોટામવામાં એક આંગડિયા પેઢીના કર્મચારીને ધમકાવી 30 લાખ રૂપિયાની રોકડ ભરેલી થેલીની લૂંટની ઘટના બની હતી. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં કર્મચારીએ…
Trishul News Gujarati ધાકધમકી આપી લુંટી લીધા ૩૦ લાખ રોકડા, પોલીસ ઘરે પહોચી તો પી લીધું એસીડશહેરમાં ગુનાખોરોનો વધતો આતંક: એક જ અઠવાડિયામાં 5 જેટલી બુલેટની થઇ ચોરી
રાજકોટ(ગુજરાત): શહેરમાં ગુનાખોરીને અટકાવવ માટે પોલીસ કમિશનરે નવી નિયમ બનાવો છે. ક્રાઇમરેટ ઊંચો ન દેખાય તે માટે વાહન ચોરી સહિતના અનેક નાના બનાવોની ફરિયાદ નોંધવાનું બંધ…
Trishul News Gujarati શહેરમાં ગુનાખોરોનો વધતો આતંક: એક જ અઠવાડિયામાં 5 જેટલી બુલેટની થઇ ચોરી‘મારા ઘરે પુત્રવધૂ નહીં પણ દીકરી આવી છે, ત્રણ દીકરા ન કરી શક્યા તે પુત્રવધુએ કરી બતાવ્યું’- અમદાવાદની આ ઘટના રડાવી મુકશે
અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી એક હદયદ્રાવક ઘટના સામે આવી છે. નવયુગલના લગ્ન બાદ જ્યારે મહિલા પરણીને ઘરે આવી ત્યારની વાત જણાવતા તેણે કહ્યું કે: મારા સસરાએ…
Trishul News Gujarati ‘મારા ઘરે પુત્રવધૂ નહીં પણ દીકરી આવી છે, ત્રણ દીકરા ન કરી શક્યા તે પુત્રવધુએ કરી બતાવ્યું’- અમદાવાદની આ ઘટના રડાવી મુકશેસુરતની તાપી નદીમાં નાહવા ગયેલા છ મિત્રો એકબીજાની નજર સામે ડૂબ્યાં, મળી આવ્યા આટલા મૃતદેહ
સુરત(ગુજરાત): સુરત જિલ્લામાં તાપીનો કિનારો લોકો માટે પર્યટન સ્થળ બન્યો છે. અહીંયા વાર તહેવારે નદીમાં નાહવા પડેલા લોકોના ડૂબી જવાના અનેક ઘટના જોવા મળી છે…
Trishul News Gujarati સુરતની તાપી નદીમાં નાહવા ગયેલા છ મિત્રો એકબીજાની નજર સામે ડૂબ્યાં, મળી આવ્યા આટલા મૃતદેહલાંચિયા પોલીસ કર્મી થયા કેમેરામાં કેદ- સુરત પોલીસે વિડીયો વાઇરલ થતા કરી લાલ આંખ
સુરત(ગુજરાત): સામાન્ય માણસ કોરોના કાળમાં આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. ત્યારે પોલીસ વિવિધ કાયદા અને નિયમો અંતર્ગત માસ્કના નામે દંડની બીક બતાવી લોકોને પરેશાન…
Trishul News Gujarati લાંચિયા પોલીસ કર્મી થયા કેમેરામાં કેદ- સુરત પોલીસે વિડીયો વાઇરલ થતા કરી લાલ આંખઆ વર્ષે બર્ડ ફ્લુથી પહેલું મોત, જાણો ક્યાં થયું 11 વર્ષના બાળકનું મોત?
દિલ્હી: કોરોના કાળ દરમિયાન નીકળેલા બર્ડ ફ્લુથી આ વર્ષે પહેલું મોત નીપજ્યું હોવાનું હાલમાં સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, દિલ્હી એમ્સમાં જીવ ગુમાવનાર…
Trishul News Gujarati આ વર્ષે બર્ડ ફ્લુથી પહેલું મોત, જાણો ક્યાં થયું 11 વર્ષના બાળકનું મોત?ગઠીયા સાથે ઓનલાઈન મિત્રતા કરવી અમદાવાદી યુવતીને પડી ગઈ મોંઘી: સરપ્રાઈઝ ગીફ્ટના નામે લાખો રૂપિયા ખંખેરી લીધા
અમદાવાદ(ગુજરાત): આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. જેથી શહેરમાં હવે ઓનલાઈન ઠગાઈના કિસ્સા પણ ઘણા વધી રહ્યા છે. આ દરમિયાન, જાણવા…
Trishul News Gujarati ગઠીયા સાથે ઓનલાઈન મિત્રતા કરવી અમદાવાદી યુવતીને પડી ગઈ મોંઘી: સરપ્રાઈઝ ગીફ્ટના નામે લાખો રૂપિયા ખંખેરી લીધા