ભગવાન શિવનો સાક્ષાત્કાર: શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ આપોઆપ છપાઈ જાય છે રામ નામ

Ujjain Mandir: મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક ચમત્કારી ઘટનાનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક શ્રદ્ધાળુ ભગવાન શિવનો અભિષેક કરતાં…

Trishul News Gujarati News ભગવાન શિવનો સાક્ષાત્કાર: શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ આપોઆપ છપાઈ જાય છે રામ નામ

ઉજજૈનના આ મંદિરમાં દર્શન માત્રથી વાંઢાઓના થઈ જાય છે લગ્ન; તમામ મનોકામના પણ થાય છે પૂર્ણ

Ujjain Marriage Temple: બાબા મહાકાલની નગરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ઉજ્જૈનમાં આવી અનેક દેવીઓ છે, જેના ચમત્કારો જોવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે, આજે અમે તમને…

Trishul News Gujarati News ઉજજૈનના આ મંદિરમાં દર્શન માત્રથી વાંઢાઓના થઈ જાય છે લગ્ન; તમામ મનોકામના પણ થાય છે પૂર્ણ

ગર્લફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવતાં ગામનાં સરપંચને પત્નીએ રંગે હાથે પકડી કરી લાફાવાળી, જુઓ વીડિયો

Madhya Pradesh Viral News: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સરપંચની પત્નીનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. જેમાં પત્ની અન્ય મહિલા સાથે કારમાં લોંગ ડ્રાઈવ…

Trishul News Gujarati News ગર્લફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવતાં ગામનાં સરપંચને પત્નીએ રંગે હાથે પકડી કરી લાફાવાળી, જુઓ વીડિયો

ઉજ્જૈન-નાગદા હાઈવે બન્યો લોહીલુહાણ: ઈનોવા કાર સાથે અકસ્માત સર્જાતા 4 લોકોએ ગુમાવ્યો જીવ

Madhya Pradesh Accident: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં નાગદા જાવરા સ્ટેટ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. તેમજ આ અકસ્માતમાં 4 લોકોએ (Madhya Pradesh Accident)…

Trishul News Gujarati News ઉજ્જૈન-નાગદા હાઈવે બન્યો લોહીલુહાણ: ઈનોવા કાર સાથે અકસ્માત સર્જાતા 4 લોકોએ ગુમાવ્યો જીવ

ભારે વરસાદના કારણે ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે દીવાલ ધરાશાયી; 2 શ્રદ્ધાળુઓના મોત, અનેક દટાયા

Ujjain Wall Collapse: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગેટ નંબર 4ની સામેની દિવાલ ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા…

Trishul News Gujarati News ભારે વરસાદના કારણે ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે દીવાલ ધરાશાયી; 2 શ્રદ્ધાળુઓના મોત, અનેક દટાયા

Ujjain થયું શર્મસાર: રસ્તા પર ધોળે દિવસે બળાત્કાર, લોકો વિડીયો બનાવતા રહ્યા…

Ujjain Rape Case: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફૂટપાથ પર ધોળા દિવસે મહિલા પર બળાત્કારની ઘટના સામે આવી છે. આરોપીએ…

Trishul News Gujarati News Ujjain થયું શર્મસાર: રસ્તા પર ધોળે દિવસે બળાત્કાર, લોકો વિડીયો બનાવતા રહ્યા…

અહિયાં સાક્ષાત હાજર છે નાગદેવતા; નાગ પંચમીના દિવસે આપે છે દર્શન, જાણો ક્યાં આવેલું છે આ ચમત્કારી મંદિર

Nag Panchami 2024: આજે નાગ પંચમીના શુભ અવસર પર અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં નાગરાજ તક્ષક હાજર છે. આ…

Trishul News Gujarati News અહિયાં સાક્ષાત હાજર છે નાગદેવતા; નાગ પંચમીના દિવસે આપે છે દર્શન, જાણો ક્યાં આવેલું છે આ ચમત્કારી મંદિર

દેશનું અનોખું મંદિરઃ માનતા પૂરી થતાં જ શ્રીફળ કે મીઠાઈ નહીં પરંતુ ભક્તો ચઢાવે છે ઘડિયાળ

Ghadi Wale Baba: ઘડિયાળનું કામ માત્ર સમય જણાવવાનું નથી, પરંતુ જો આ મંદિરમાં ઘડિયાળ બાંધવામાં આવે તો ઘડિયાળ તમને સાચો સમય પણ લાવી શકે છે.…

Trishul News Gujarati News દેશનું અનોખું મંદિરઃ માનતા પૂરી થતાં જ શ્રીફળ કે મીઠાઈ નહીં પરંતુ ભક્તો ચઢાવે છે ઘડિયાળ

ઉજ્જૈનનમાં આ શિવલિંગના દર્શન માત્ર થી જ રૂપવાન થઈ જાય છે મનુષ્ય- પૂજા કરવાથી મળે છે સકારાત્મક ઉર્જા

Rupeshwar Mahadev Temple Of Ujjain: 84 મહાદેવોમાં 62મું સ્થાન ધરાવતા શ્રી રૂપેશ્ર્વર મહાદેવ એવા દેવ છે, તેમના દર્શન કરવાથી જ વ્યક્તિ ધન્ય બની જાય છે.…

Trishul News Gujarati News ઉજ્જૈનનમાં આ શિવલિંગના દર્શન માત્ર થી જ રૂપવાન થઈ જાય છે મનુષ્ય- પૂજા કરવાથી મળે છે સકારાત્મક ઉર્જા

Sara Ali Khan / કેદારનાથ બાદ હવે સારા અલી ખાન પહોંચી ઉજ્જૈન મહાકાલના દરબારમાં, જાણો શું પ્રાર્થના કરી

Sara Ali Khan: આ દિવસોમાં અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)પોતાની ફિલ્મ ‘જરા હટકે, જરા હટકે’ (Zara Hatke Zara Bachke)ના પ્રમોશન (promotion) માં વ્યસ્ત…

Trishul News Gujarati News Sara Ali Khan / કેદારનાથ બાદ હવે સારા અલી ખાન પહોંચી ઉજ્જૈન મહાકાલના દરબારમાં, જાણો શું પ્રાર્થના કરી

856 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘મહાકાલ લોક’ની મૂર્તિઓ વાવાઝોડાથી પડી ભાંગી, સાત મહિના પહેલા જ PM મોદીએ કર્યું હતું લોકાર્પણ

Six idols at Ujjain Mahakal Lok corridor collapse: ઉજ્જૈનમાં જોરદાર વાવાઝોડાને કારણે મહાકાલ લોક કોરિડોર (Ujjain’s Mahakal Lok corridor) માં સ્થાપિત ઘણી મૂર્તિઓ પડી ભાંગી…

Trishul News Gujarati News 856 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘મહાકાલ લોક’ની મૂર્તિઓ વાવાઝોડાથી પડી ભાંગી, સાત મહિના પહેલા જ PM મોદીએ કર્યું હતું લોકાર્પણ

દુકાનદારના નાક નીચેથી દંપતીએ સેરવી લીધા 50 હજારના ઘરેણા- આંખના પલકારામાં થયેલી ચોરીના CCTV જોઈ ભાન ભૂલ્યો દુકાનદાર

Theft of jewelery from jewellers, Video Viral: ઉજ્જૈન (Ujjain) નજીક ઉનહેલમાં એક જ્વેલર્સ (jewellers) ની દુકાનમાં બે અજાણ્યા લોકોએ દુકાનદારને વાતોમાં ફસાવીને ચાંદીના દાગીનાની ચોરી…

Trishul News Gujarati News દુકાનદારના નાક નીચેથી દંપતીએ સેરવી લીધા 50 હજારના ઘરેણા- આંખના પલકારામાં થયેલી ચોરીના CCTV જોઈ ભાન ભૂલ્યો દુકાનદાર