સામાન્ય રીતે તમામ માણસોને બે હાથ અને પગ હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના શામલી (Shamli, Uttar Pradesh) માં ત્રણ પગવાળા બાળકનો જન્મ કુતૂહલનો વિષય બની…
Trishul News Gujarati કુદરતનો કરિશ્મા તો જુઓ… અહિયાં ત્રણ પગ સાથે જન્મ્યું બાળક, ત્રણેય પગ સ્વસ્થ અને સક્રિયuttar pradesh
બસ અને ટ્રેક્ટર વચ્ચેની ભયંકર અથડામણમાં એક સાથે 9 લોકો….
અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અમેઠી(Amethi) જિલ્લામાં ગઈકાલે રાત્રે હાઈવે પર રોડવેઝની બસ(bus)…
Trishul News Gujarati બસ અને ટ્રેક્ટર વચ્ચેની ભયંકર અથડામણમાં એક સાથે 9 લોકો….ગુજરાતમાં લવ જેહાદનો શિકાર બનેલી યુવતી સાથે થયેલી બર્બરતામાં મદદ કરવા પહોંચ્યો સુરતનો યુવક
આંબેડકર નગર (Ambedkar Nagar)માં ગુજરાત (Gujarat)ની એક યુવતી સાથે ગેરકાયદેસર લગ્ન અને ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના પરિવારજનોનો આરોપ છે કે, આંબેડકર નગર…
Trishul News Gujarati ગુજરાતમાં લવ જેહાદનો શિકાર બનેલી યુવતી સાથે થયેલી બર્બરતામાં મદદ કરવા પહોંચ્યો સુરતનો યુવકદીવાલો તોડતો ઘરમાં ઘુસ્યો બેકાબુ ટ્રક – નિવૃત ઇન્સ્પેકટર સહીત ચાર લોકોના મોત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મૈનપુરી(Mainpuri) જિલ્લાના કુરાવલી(Kuravli) તાલુકામાં ગઈકાલે રાત્રે એક દર્દનાક અકસ્માત(accident) સર્જાયો હતો. ખીરીયા પીપર ગામની સામેથી પૂરપાટ ઝડપે જઈ રહેલી લોખંડના સળિયા…
Trishul News Gujarati દીવાલો તોડતો ઘરમાં ઘુસ્યો બેકાબુ ટ્રક – નિવૃત ઇન્સ્પેકટર સહીત ચાર લોકોના મોતતિરંગા વહેંચવા બદલ ગરીબ પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી- ઘરની બહારથી જાણો શું મળી આવ્યું?
સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠના અવસર પર જ્યાં દરેક વ્યક્તિ આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)માં મગ્ન હતા, ત્યારે ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના બિજનૌર(Bijnor)માં એક ગરીબ પરિવારને તિરંગા…
Trishul News Gujarati તિરંગા વહેંચવા બદલ ગરીબ પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી- ઘરની બહારથી જાણો શું મળી આવ્યું?જરીક રિક્ષા શું અડી ગઈ! ત્યાં તો મહિલાએ ડ્રાઈવરને મારી મારીને અધમુઓ કરી દીધો- જુઓ વિડીયો
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના નોઈડા(Noida)માં ફેઝ 2 કોતવાલી(Kotwali) વિસ્તારના સેક્ટર-110 સ્થિત માર્કેટમાં જ્યારે રિક્ષા કારને સહેજ સાઇડમાં અથડાઈ ત્યારે રિક્ષા ચાલકને નિર્દયતાથી મારનાર મહિલાની કોતવાલી પોલીસે ધરપકડ…
Trishul News Gujarati જરીક રિક્ષા શું અડી ગઈ! ત્યાં તો મહિલાએ ડ્રાઈવરને મારી મારીને અધમુઓ કરી દીધો- જુઓ વિડીયોઅજાણ્યા વાહને બાઈક પર જઈ રહેલા ભાજપના બે નેતાઓ હવામાં ફંગોળ્યા, સારવાર દરમિયાન મોત
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના જાલૌન(Jalaun) જિલ્લામાં શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત(Accident)માં બાઇક પર સવાર ભાજપ(BJP)ના બે નેતાઓના મોત થયા હતા. બાઇક પર સવાર ભાજપના બંને નેતાઓ કોઇ…
Trishul News Gujarati અજાણ્યા વાહને બાઈક પર જઈ રહેલા ભાજપના બે નેતાઓ હવામાં ફંગોળ્યા, સારવાર દરમિયાન મોતસાવધાન! શું તમે પણ નથી વાપરી રહ્યા ને કેમિકલની ભેળસેળ વાળી ચાની ભૂકી- આ રીતે થયો પર્દાફાશ
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) સ્પેશિયલ ટાસ્ક ફોર્સે(STF) નકલી ચાની ભૂકી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. છૂટક ચાની ભૂકી ખરીદીને આ લોકો લોકોના…
Trishul News Gujarati સાવધાન! શું તમે પણ નથી વાપરી રહ્યા ને કેમિકલની ભેળસેળ વાળી ચાની ભૂકી- આ રીતે થયો પર્દાફાશશું ‘મહિલા’ છે તો કઈ પણ કરી શકે? ગરીબ રીક્ષા ચાલકને વગર વાંકે જાહેરમાં જીક્યા ૧૭ લાફા- જુઓ LIVE વિડીયો
નોઈડા(Noida)માં એક ઈ-રિક્ષા(E-rickshaw) ચાલક દ્વારા વાહનને અડક્યા બાદ મહિલાએ કાયદો અને વ્યવસ્થા(Law and arrangement) પોતાના હાથમાં લીધી હતી. મહિલાએ ખુલ્લેઆમ રસ્તા વચ્ચે ઈ-રિક્ષા ચાલકને અશ્લીલ…
Trishul News Gujarati શું ‘મહિલા’ છે તો કઈ પણ કરી શકે? ગરીબ રીક્ષા ચાલકને વગર વાંકે જાહેરમાં જીક્યા ૧૭ લાફા- જુઓ LIVE વિડીયોગટરમાં માથું કપાયેલી યુવતીની લાશ જોઇને લોકોના હૈયા કંપી ઉઠ્યા- જાણો ક્યા બની કાળજું કંપાવતી ઘટના
એક યુવતીનું માથું(head) કપાયેલું મૃતદેહ મળી આવતા પોલીસ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી, પરંતુ હજુ સુધી યુવતીનું માથું…
Trishul News Gujarati ગટરમાં માથું કપાયેલી યુવતીની લાશ જોઇને લોકોના હૈયા કંપી ઉઠ્યા- જાણો ક્યા બની કાળજું કંપાવતી ઘટનાબસ અને બાઈક વચ્ચે થઈ મોતની ટક્કર, રક્ષાબંધન પર ઘરે જઈ રહેલા 3 લોકોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બુલંદશહર(Bulandshahr)માં કાળજું કંપાવી દે તેવો માર્ગ અકસ્માત(Accident) સામે આવ્યો છે. જ્યાં રક્ષાબંધન(Rakshabandhan)ના દિવસે ત્રણ યુવકોના મોતને લઈને ચકચાર મચી જવા પામી છે.…
Trishul News Gujarati બસ અને બાઈક વચ્ચે થઈ મોતની ટક્કર, રક્ષાબંધન પર ઘરે જઈ રહેલા 3 લોકોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’15 ઓગસ્ટના દિવસે INOX, PVR સહિત આ 12 થિયેટર્સમાં ફ્રીમાં જોઈ શકશો મુવી- જાણો કેવી રીતે મળશે સીટ?
15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ(15 August Independence Day)ના અવસર પર ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ની રાજધાની લખનઉ(Lucknow)ના મલ્ટીપ્લેક્સ સિનેમા હોલ(Multiplex Cinema Hall)માં મફતમાં ફિલ્મો બતાવવામાં આવશે. જેના માટે…
Trishul News Gujarati 15 ઓગસ્ટના દિવસે INOX, PVR સહિત આ 12 થિયેટર્સમાં ફ્રીમાં જોઈ શકશો મુવી- જાણો કેવી રીતે મળશે સીટ?