ઉત્તરાખંડના માનામાં ગ્લેશિયર તૂટવાથી ભારે હિમસ્ખલન થયું છે. જેના કારણે BRO કેમ્પને નુકસાન થયું છે. BRO કેમ્પમાં લગભગ 57 મજૂરો હાજર હતા. જેમાંથી 32 લોકોને…
Trishul News Gujarati News ઉત્તરાખંડ હિમપ્રપાત: બરફમાં દટાયેલા 32 લોકોને બચાવાયા, 25 હજુ પણ ગુમ; ભારે હિમવર્ષાને કારણે બચાવ કામગીરી સ્થગિતUttarakhand news
મહાશિવરાત્રિ પર મોટું એલાન: આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ, જાણો વિગતે
Kedarnath Dham: વિશ્વ પ્રસિદ્ધ અગિયારમાં જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથ ધામના કપાટ 2 મે એ સવારે 7 વાગે વૈશાખ માસ, મિથુન રાશિ, વૃષભ લગ્નમાં (Kedarnath Dham) વિધિસર…
Trishul News Gujarati News મહાશિવરાત્રિ પર મોટું એલાન: આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ, જાણો વિગતેકેદારનાથ: ભૂસ્ખલનમાં સુરતના 1 શ્રદ્ધાળુ સહીત કુલ 5 લોકો મોતને ભેટ્યા, જાણો સમગ્ર ઘટના
Kedarnath Landslide: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. તમામ મૃતકો ભગવાનના દર્શન કરવા ગયેલા ભક્તો હતા.…
Trishul News Gujarati News કેદારનાથ: ભૂસ્ખલનમાં સુરતના 1 શ્રદ્ધાળુ સહીત કુલ 5 લોકો મોતને ભેટ્યા, જાણો સમગ્ર ઘટનાનદીઓ ઓવરફ્લો, વાદળ ફાટ્યું, ભૂસ્ખલન…જેવી સ્થિતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઉત્તરાખંડમાં 8ના મોત
Uttarakhand Flood: ઉત્તરાખંડમાં બુધવારે સવારથી ભારે વરસાદને કારણે બે અલગ-અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી રહી છે. ટિહરીના ઘંસાલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી.…
Trishul News Gujarati News નદીઓ ઓવરફ્લો, વાદળ ફાટ્યું, ભૂસ્ખલન…જેવી સ્થિતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઉત્તરાખંડમાં 8ના મોતબદ્રીનાથ હાઈવે પર આખેઆખો પહાડ નીચે આવ્યો, રસ્તો બ્લોક; જુઓ લેન્ડસ્લાઈડનો LIVE વિડીયો
Badrinath Landslide: ચોમાસું આવતાની સાથે જ ઉત્તરાખંડના લોકો પર મુસીબતોનો વરસાદ શરૂ થઈ ગયો છે. બુધવારે ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે પર પાતાળ ગંગા પાસે…
Trishul News Gujarati News બદ્રીનાથ હાઈવે પર આખેઆખો પહાડ નીચે આવ્યો, રસ્તો બ્લોક; જુઓ લેન્ડસ્લાઈડનો LIVE વિડીયોદેહરાદુનમાં બે ઈકો અને અલ્ટો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત; 3 લોકોના દર્દનાક મોત, 6 ઘાયલ- જુઓ કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો
Dehradun Accident: ઉત્તરાખંડમાં ફરી એકવાર દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. ડોઇવાલા(Dehradun Accident) નજીક કુઆંવાલામાં દાદેશ્વર મંદિર પાસે…
Trishul News Gujarati News દેહરાદુનમાં બે ઈકો અને અલ્ટો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત; 3 લોકોના દર્દનાક મોત, 6 ઘાયલ- જુઓ કંપારી છૂટી જાય તેવા દ્રશ્યોહલ્દવાની હિંસા: ઓફિસરોને જીવતા સળગાવવાનું કાવતરાંમાં 19 નામજોગ અને 5000 અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પોલીસે શરુ કરી ધરપકડ
Haldwani Violence: ઉત્તરાખંડના હલ્દવાનીમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. રાજ્યના ADG કાયદો અને વ્યવસ્થા એપી અંશુમને માહિતી આપી છે કે હલ્દવાનીમાં(Haldwani Violence) સ્થિતિ…
Trishul News Gujarati News હલ્દવાની હિંસા: ઓફિસરોને જીવતા સળગાવવાનું કાવતરાંમાં 19 નામજોગ અને 5000 અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પોલીસે શરુ કરી ધરપકડહલ્દવાનીમાં ઓફિસરોને જીવતા સળગાવવાનું કાવતરું- 100 પોલીસકર્મી ઘાયલ અને 6ના મોત, કર્ફ્યૂ લાગુ દેખો ત્યાં ઠારનો આદેશ
Haldwani Violence: ગુરુવારે, ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનેલા મદરેસા અને નમાઝના સ્થળ પર બુલડોઝરની કાર્યવાહી બાદ થયેલા હંગામામાં લગભગ 100 પોલીસકર્મીઓ…
Trishul News Gujarati News હલ્દવાનીમાં ઓફિસરોને જીવતા સળગાવવાનું કાવતરું- 100 પોલીસકર્મી ઘાયલ અને 6ના મોત, કર્ફ્યૂ લાગુ દેખો ત્યાં ઠારનો આદેશઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો દબાયા, 6 કામદારોના મોત
Brick kiln wall collapsed in Uttarakhand: ઉત્તરાખંડના રૂરકીમાં મંગળવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મેંગ્લોર કોતવાલીના લહાબોલી ગામમાં ઈંટોના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી( Brick…
Trishul News Gujarati News ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો દબાયા, 6 કામદારોના મોતઆદિ કૈલાસના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત- કાર ખીણમાં ખાબકતા ડ્રાઇવર સહિત 6ના મોત
Pithoragarh Accident in Uttarakhand: પિથોરાગઢના ધારચુલા તહસીલના લખનપુર વિસ્તારના પાંગલામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં આદિ કૈલાશ દર્શનથી પરત ફરી રહેલી ટેક્સી ઉંડી…
Trishul News Gujarati News આદિ કૈલાસના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત- કાર ખીણમાં ખાબકતા ડ્રાઇવર સહિત 6ના મોત‘ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થશે..!’ કરણજીત ભાટીએ ગંગોત્રીમાં અભિષેક કરતો વીડિયો સ્ટેટસમાં મૂક્યો અને પળવારમાં જ આંબી ગયું મોત
Uttarakhand Accident: હાલ આખા દેશભરમાં ઉતરાખંડમાં થયેલા અકસ્માતની ચર્ચા ચાલી રહી છે ઉત્તરાખંડમાં થયેલા અકસ્માત(Uttarakhand Accident)માં ભાવનગરના સાત શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઇવે…
Trishul News Gujarati News ‘ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થશે..!’ કરણજીત ભાટીએ ગંગોત્રીમાં અભિષેક કરતો વીડિયો સ્ટેટસમાં મૂક્યો અને પળવારમાં જ આંબી ગયું મોતઉતરાખંડ અકસ્માતમાં ગુજરાતીઓના મોત પહેલાનો અંતિમ વીડિયો આવ્યો સામે- ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભક્તિમાં લીન થયા ભક્તો
Uttarakhand Accident last video: રવિવારે ઉતરાખંડમાં મોટી દુર્ઘટના થવા પામી હતી. આ અકસ્માતે સમગ્ર ગુજરાતભરને હદમચાવી દીધું છે. તેમાં પણ ખાસ કરીને આ દુર્ઘટનામાં ભાવનગર…
Trishul News Gujarati News ઉતરાખંડ અકસ્માતમાં ગુજરાતીઓના મોત પહેલાનો અંતિમ વીડિયો આવ્યો સામે- ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભક્તિમાં લીન થયા ભક્તો