ગુજરાત(Gujarat)ના લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના(Corona)ના નવા વેરિએન્ટની XE(XE Variant)ની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરા(Vadodara) શહેરનાના ગોત્રી વિસ્તારમાં એક પુરૂષ…
Trishul News Gujarati News ઓમિક્રોનથી 10 ગણો વધુ ખતરનાક વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી- નોંધાયો પહેલો કેસvadodara
ખાખીનો રોફ! પોલીસકર્મીએ 13 વર્ષના એક કિશોરને જેમ ફાવે તેમ ગમે ત્યાં લાફા-પાટા ઝીંકી દીધા- જુઓ LIVE વિડીયો
ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના નંદેસરી(Nandesari) વિસ્તારમાં એક કિશોરને પોલીસકર્મી(Policeman) જેમ ફાવે તેમ માર મારી રહ્યો હોય તેવો વીડિયો સામે આવતા આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ(Policeman suspended) કરી દેવામાં આવ્યો…
Trishul News Gujarati News ખાખીનો રોફ! પોલીસકર્મીએ 13 વર્ષના એક કિશોરને જેમ ફાવે તેમ ગમે ત્યાં લાફા-પાટા ઝીંકી દીધા- જુઓ LIVE વિડીયોપેટ્રોલ-ડીઝલ હોય કે, ગેસ-કેરોસીન હવે મળશે પાણીના ભાવે- ગુજરાતમાં થઇ એવી શોધ કે, વિશ્વભરમાં શરુ થઇ ચર્ચાઓ
ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) સ્થિત રેલવે યુનિવર્સિટી(Railway University) દ્વારા ફેંકી દેવામાં આવતા પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન બનાવવાની શોધ થતાં હવે આગામી દિવસોમાં પ્લાસ્ટિક પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) અને…
Trishul News Gujarati News પેટ્રોલ-ડીઝલ હોય કે, ગેસ-કેરોસીન હવે મળશે પાણીના ભાવે- ગુજરાતમાં થઇ એવી શોધ કે, વિશ્વભરમાં શરુ થઇ ચર્ચાઓરાતે આકાશમાં દેખાયેલા મહાકાય પદાર્થ ગુજરાતના આ વિસ્તારમાં જઈને પડ્યા- શું હતું તેનો પણ થયો ખુલાસો
ગુજરાત(gujarat): રાજ્યમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, વડોદરા જિલ્લાના આકાશમાંથી મોડી સાંજે તેજ લખોટા જેવો ગોળો પૃથ્વી તરફ પડતો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોમાં કુતૂહલ…
Trishul News Gujarati News રાતે આકાશમાં દેખાયેલા મહાકાય પદાર્થ ગુજરાતના આ વિસ્તારમાં જઈને પડ્યા- શું હતું તેનો પણ થયો ખુલાસોગુજરાતમાં અનેક જગ્યાએ આકાશમાં દેખાયો અગનગોળોઃ અવકાશી ઘટનાથી લોકોમાં સર્જાયું કુતૂહલ- જુઓ LIVE વિડીયો
ગુજરાત(gujarat): રાજ્યના સુરત(SURAT), રાજકોટ(Rajkot), મહેસાણા, અરવલ્લી, કચ્છ(Kutch), મહીસાગર ઉપલેટા, જામજોધપુર, કુતિયાણા, જૂનાગઢ(Junagadh), સોરઠ પંથકમાં શનિવારે સાંજે સાત થી આઠ વાગ્યાના અરસામાં આકાશમાં ચમકદાર અવકાશી ગોળા…
Trishul News Gujarati News ગુજરાતમાં અનેક જગ્યાએ આકાશમાં દેખાયો અગનગોળોઃ અવકાશી ઘટનાથી લોકોમાં સર્જાયું કુતૂહલ- જુઓ LIVE વિડીયોછેલ્લા 24 કલાકમાં ત્રીજી ઘટના- બોર્ડની પરીક્ષામાં તણાવમાં આવી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ જીવન ટુકાવ્યું
વડોદરા(ગુજરાત): હાલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષાના તણાવને કારણે વિદ્યાર્થીઓના આત્મહત્યા(Suicide)ના બનાવો સામે આવી રહ્યા છે.…
Trishul News Gujarati News છેલ્લા 24 કલાકમાં ત્રીજી ઘટના- બોર્ડની પરીક્ષામાં તણાવમાં આવી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ જીવન ટુકાવ્યુંવડોદરા પોલીસે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ કરી તૈયાર- તૃષા હત્યા કેસમાં આરોપીને કડક સજા થાય તેની તૈયારી પૂર્ણ
વડોદરા: વડોદરા (Vadodara)માં 23 માર્ચની રાતે શહેરની બહાર 19 વર્ષીય તૃષા સોલંકી (Trisha Solanki)ની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કેસમાં શહેર ક્રાઈમ…
Trishul News Gujarati News વડોદરા પોલીસે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ કરી તૈયાર- તૃષા હત્યા કેસમાં આરોપીને કડક સજા થાય તેની તૈયારી પૂર્ણ62 દિવસની લાંબી સારવાર બાદ ઓછા વજન સાથે જન્મેલા બાળકને તબીબોએ આપ્યું નવજીવન
કહેવાય છે કે, ડોકટરો(Doctor) ભગવાન(God) સ્વરૂપ હોય છે. કારણ કે, તેઓ લોકોના જીવ બચાવવાનું કાર્ય કરે છે. આવો જ એક કિસ્સો વડોદરા (Vadodara)માંથી સામે આવ્યો…
Trishul News Gujarati News 62 દિવસની લાંબી સારવાર બાદ ઓછા વજન સાથે જન્મેલા બાળકને તબીબોએ આપ્યું નવજીવનગુજરાતની વધુ એક દીકરી હવસની આગમાં હોમાઈ- રીક્ષા ચાલકોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, ગર્ભવતી થતા ટુકાવ્યું જીવન
વડોદરા(ગુજરાત): વડોદરા(Vadodara) જિલ્લાના ડભોઇ(Dabhoi) તાલુકાના ગામની યુવતી ઉપર ત્રણ મહિના પહેલાં થયેલા સામૂહિક બળાત્કારનો ભોગ બનતા ગર્ભવતી બનેલી યુવતીએ નર્મદા કેનાલ(Narmada Canal)માં પડતું મૂકી આપઘાત(Suicide)…
Trishul News Gujarati News ગુજરાતની વધુ એક દીકરી હવસની આગમાં હોમાઈ- રીક્ષા ચાલકોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, ગર્ભવતી થતા ટુકાવ્યું જીવનડભોઇ મર્ડર કેસમાં થયો ચોકાવનારો ઘટસ્ફોટ: પ્રેમસંબંધ બાદ ગર્ભ રહી જતા બનેવીએ સાળીની હત્યા કરી
વડોદરા(Vadodara): ડભોઇમાં બનેવી અને સળી વચ્ચે પ્રેમસંબંધમાં ખુનીખેલ ખેલાયો છે. હત્યાની વાતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોતાની 19 વર્ષીય સાળીને ખેતરમાં ચોરીછુપીથી…
Trishul News Gujarati News ડભોઇ મર્ડર કેસમાં થયો ચોકાવનારો ઘટસ્ફોટ: પ્રેમસંબંધ બાદ ગર્ભ રહી જતા બનેવીએ સાળીની હત્યા કરીપદ્મશ્રી સવજી ધોળકિયાએ બનાવેલા દુધાળા નારણ સરોવરમાં પાંચ કિશોરો ડૂબ્યા- એક જ ગામમાં નીકળશે 5 સ્મશાનયાત્રા
અમરેલી(ગુજરાત): તાજેતરમાં જ અમરેલી(Amreli)માંથી એક ચક્ચારો બનાવ સામે આવ્યો છે. જેમાં લાઠી(lathi) નજીકના દુધાળા(Dudhala) ગામના નારાયણ સરોવર(Narayan Sarovar)માં બપોરે એક વાગ્યાના અરસામાં પાંચ કિશોરો ન્હાવા…
Trishul News Gujarati News પદ્મશ્રી સવજી ધોળકિયાએ બનાવેલા દુધાળા નારણ સરોવરમાં પાંચ કિશોરો ડૂબ્યા- એક જ ગામમાં નીકળશે 5 સ્મશાનયાત્રાદબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરાનું બંટી બબલીએ 20 લાખમાં બાટલીમાં ઉતારી દીધો
વડોદરા(Vadodara): અવાર-નવાર ચર્ચાનો વિષય બનતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ(MLA Madhu Srivastava)ના દીકરાને ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાની લાલચ આપી બંટી બબલીએ 20 લાખનો ચુનો લગાવ્યો છે. બંટી બબલી…
Trishul News Gujarati News દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરાનું બંટી બબલીએ 20 લાખમાં બાટલીમાં ઉતારી દીધો