વલસાડ(Valsad): હાલમાં વલસાડ જીલ્લા માંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. શનિવારે બપોરે કુંડી ગામ ખાતે આવેલ તળાવમાં ગામના જ 5 બાળકો ગરમીમાં રાહત મેળવવા…
Trishul News Gujarati News તળાવમાં ન્હાવા ગયેલા બે ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત- એક જ પરિવારમાંથી બે કુલદીપક બુજાયાvalsad
વલસાડના દિવ્યાંગ યુવકે, એપાર્ટમેન્ટના ટેરેસ પરથી લગાવી મોતની છલાંગ- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે
વલસાડ(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત(Suicide) કરી રહ્યા છે. ત્યારે ફરીવાર…
Trishul News Gujarati News વલસાડના દિવ્યાંગ યુવકે, એપાર્ટમેન્ટના ટેરેસ પરથી લગાવી મોતની છલાંગ- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશેઉમરગામ પોલીસ સ્ટેશનના LRD જવાનનું અકસ્માતમાં કરુણ મોત, ગયા મહીને જ થયા હતા લગ્ન- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): રાજ્યના વલસાડ(Valsad) જિલ્લાના ઉમરગામ(Umargam) પોલીસ સ્ટેશનના બે LRD જવાન 11 માર્ચના રોજ બાઈક ઉપર જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન આલીપોર બ્રિજ પાસે બાઈક…
Trishul News Gujarati News ઉમરગામ પોલીસ સ્ટેશનના LRD જવાનનું અકસ્માતમાં કરુણ મોત, ગયા મહીને જ થયા હતા લગ્ન- ‘ઓમ શાંતિ’ફોન પર પતિ સાથે છેલ્લી વાત થયા બાદ પરીક્ષા આપવા નીકળેલી પારડીની પરિણીતા ગુમ થતા મચી ચકચાર
ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના પારડી(Pardi) ગામેથી એક ચકચાર મચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પારડીની એક પરિણીતા કોલેજમાં ગઈ હતી અને ત્યારબાદ ગુમ થઇ જતા…
Trishul News Gujarati News ફોન પર પતિ સાથે છેલ્લી વાત થયા બાદ પરીક્ષા આપવા નીકળેલી પારડીની પરિણીતા ગુમ થતા મચી ચકચારહોમગાર્ડની બાઈકને પાછળથી બુલેટે ટક્કર મારતા વાપીના હોમગાર્ડ જવાનનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના વાપી(Vapi) ટાઉન પોલીસ મથકે હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા અને વાપી સલવાવ કોળી વાડમાં રહેતા કરણભાઈ વાલાભાઈ બારીયા ઉમર વર્ષ 55 હય…
Trishul News Gujarati News હોમગાર્ડની બાઈકને પાછળથી બુલેટે ટક્કર મારતા વાપીના હોમગાર્ડ જવાનનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’મરણચીસોથી ગુંજી ઉઠ્યો ગુજરાતનો આ નેશનલ હાઈવે- અજાણ્યો વાહનચાલક ત્રણ યુવાનને કચડીને થયો ફરાર
ગુજરાત(Gujarat): વલસાડ(Valsad) જિલ્લામાં શુક્રવારની મોડી રાત્રે એક હિટ એન્ડ રન(Hit and run)ની ઘટના બની હતી, જેમાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઇક સવારોને કચડી નાખતાં…
Trishul News Gujarati News મરણચીસોથી ગુંજી ઉઠ્યો ગુજરાતનો આ નેશનલ હાઈવે- અજાણ્યો વાહનચાલક ત્રણ યુવાનને કચડીને થયો ફરારગુજરાતમાં જોવા મળ્યું ‘પુષ્પા રાજ’ – 18 લાખના ખેર લાકડાની ચોરી કરી રહેલ તસ્કરોને પોલીસે દબોચ્યા
વલસાડ(Valsad): ગુજરાતમાં પુષ્પાની જેમ ખુલેઆમ ખેર લાકડાની દાણ ચોરી થઇ રહી છે. આવી જ એક ઘટના વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીની ક્રાઈમ બ્રાન્ચની…
Trishul News Gujarati News ગુજરાતમાં જોવા મળ્યું ‘પુષ્પા રાજ’ – 18 લાખના ખેર લાકડાની ચોરી કરી રહેલ તસ્કરોને પોલીસે દબોચ્યાગાંધીના ગુજરાતમાં ગોડસેને હીરો બતાવનનારને વિજેતા જાહેર કરાતા વકર્યો વિવાદ
ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ની કુસુમ વિદ્યાલય(Kusum Vidyalaya)માં ગયા સોમવારે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ થીમ પર ગાંધીજીની નિંદા કરનાર અને ગોડસે(Nathuram Godse)ને હીરો તરીકે દર્શાવનાર…
Trishul News Gujarati News ગાંધીના ગુજરાતમાં ગોડસેને હીરો બતાવનનારને વિજેતા જાહેર કરાતા વકર્યો વિવાદઆ ખેડૂતભાઈ ખાસ પદ્ધતિથી ઘરડા વૃક્ષને જવાન કરી, 2 લાખ કિલોથી વધુ ફળ મેળવી રહ્યા છે- જુઓ કેવી રીતે?
સમય જતા વૃક્ષ ઘરડું થતું જાય છે ત્યારબાદ તે ફળ આપી શકતું નથી તેથી મોટે ભાગે લોકો તેને કાપીને ત્યાં નવો છોડ રોપી દે છે.…
Trishul News Gujarati News આ ખેડૂતભાઈ ખાસ પદ્ધતિથી ઘરડા વૃક્ષને જવાન કરી, 2 લાખ કિલોથી વધુ ફળ મેળવી રહ્યા છે- જુઓ કેવી રીતે?દર્દનાક મોતનો LIVE વિડીયો- સેલવાસની કંપનીમાં મશીનમાં પગ ફસાતા 23 સેકન્ડમાં મોત આંબી ગયું
વલસાડ (Valsad) શહેરના સેલવાસ (Selvas) માં દોરા બનાવતી કંપનીમાં એક કામદારને એટલું દર્દનાક મોત મળ્યું હતું કે, હાજર લોકોની આત્મા કંપી ઊઠી હતી. મળતી માહિતી…
Trishul News Gujarati News દર્દનાક મોતનો LIVE વિડીયો- સેલવાસની કંપનીમાં મશીનમાં પગ ફસાતા 23 સેકન્ડમાં મોત આંબી ગયુંપિતાએ ભણવા માટે ટકોર કરી તો માઠું લાગતા 18 વર્ષીય દીકરીએ કરી લીધો આપઘાત- જાણો કયાની છે ઘટના
ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના પારડી(Pardi)ની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થિનીને પિતાએ ભણવા બાબતે ઠપકો આપી ડેટા ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા ચકચાર…
Trishul News Gujarati News પિતાએ ભણવા માટે ટકોર કરી તો માઠું લાગતા 18 વર્ષીય દીકરીએ કરી લીધો આપઘાત- જાણો કયાની છે ઘટનાવલસાડના અનેક વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા- આજથી 21 વર્ષ પહેલા આજના દિવસે કચ્છમાં ભૂકંપથી 30 હજાર લોકો મર્યા હતા
વલસાડ (Valsad) જિલ્લાના અનેક વિસ્તારો આજે ભૂકંપથી પ્રભાવિત થયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર વલસાડથી 49 કિમી દૂર…
Trishul News Gujarati News વલસાડના અનેક વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા- આજથી 21 વર્ષ પહેલા આજના દિવસે કચ્છમાં ભૂકંપથી 30 હજાર લોકો મર્યા હતા