લોકો પ્રાણીઓ (Animals)ને લગતા વીડિયો(Video) જોવાનું પસંદ કરે છે. આનું કારણ એ છે કે પ્રાણીઓની તે સુંદર અને ચોંકાવનારી ક્રિયાઓ, તે જોઈને તમારો મૂડ ગમે…
Trishul News Gujarati જાદુ જોઈ ભાન ભૂલી ગયો વાંદરો- વિડીયો જોઈ પેટ પકડીને ખખડી પડશોvideo
એ એ ગયા… ભાજપના ધારાસભ્ય બોમ્બ ફોડી ભાગવા ગયા અને પડ્યા ઉંધા માથે- વાયરલ થયો વિડીયો
વાયરલ(Viral): દિવાળી(Diwali 2022) નિમિત્તે લોકોમાં ફટાકડા(Firecrackers) ફોડવાનો ઘણો ક્રેઝ જોવા મળે છે. જો કે, આપણે સૌ જાણીએ છીએ કે, કેટલાક લોકો ડરી ડરીને ફટાકડા સળગાવે…
Trishul News Gujarati એ એ ગયા… ભાજપના ધારાસભ્ય બોમ્બ ફોડી ભાગવા ગયા અને પડ્યા ઉંધા માથે- વાયરલ થયો વિડીયોઅશ્લીલતાની તમામ હદો પાર! રસ્તા વચ્ચે જ સ્કુટી પર એકબીજાને ચોટીને પ્રેમી પંખીડા માણવા લાગ્યા મજા- જુઓ વિડીયો
વાયરલ(Viral): જો કે હાલમાં યુપી(UP)માં રોડ સેફ્ટી અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ રાજધાની લખનઉ(Lucknow)માંથી એક વિડીયો સામે આવ્યો છે જે ટ્રાફિક પોલીસની મજાક ઉડાવી રહ્યો…
Trishul News Gujarati અશ્લીલતાની તમામ હદો પાર! રસ્તા વચ્ચે જ સ્કુટી પર એકબીજાને ચોટીને પ્રેમી પંખીડા માણવા લાગ્યા મજા- જુઓ વિડીયોBMWના અકસ્માત પહેલાનો વિડીયો આવ્યો સામે- ધીમી ચલાવ નહીંતર બધા મરીશું અને થોડી જ વારમાં 4ના મોત
BMW accident: એવું કહેવાય છે કે ખરાબ ના વિચારવું જોઈએ. કારણ કે ખરાબ વિચારવાથી ગમે ત્યારે તમારી સાથે કાઈ ખરાબ થઈ શકે છે. બિહાર(Bihar)ના એક…
Trishul News Gujarati BMWના અકસ્માત પહેલાનો વિડીયો આવ્યો સામે- ધીમી ચલાવ નહીંતર બધા મરીશું અને થોડી જ વારમાં 4ના મોતશાકભાજી લેવા નીકળેલા ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણને મોંઘવારી નડી કે નહી? જુઓ વિડીયો
કેન્દ્રીય નાણામંત્રી(Union Finance Minister) નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) શનિવારે ચેન્નઈ(Chennai)ના માયલાપોર(Mylapore) વિસ્તારમાં શાકભાજી ખરીદતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નાણામંત્રીએ શાકભાજી વિક્રેતાઓ સાથે પણ વાતચીત કરી…
Trishul News Gujarati શાકભાજી લેવા નીકળેલા ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણને મોંઘવારી નડી કે નહી? જુઓ વિડીયોખીચોખીચ ઘેટા બકરાની જેમ બસમાં ટીંગાઈને જઈ રહેલા આ દ્રશ્યો અત્યંત ડરાવનારા- ચાલુમાં એક બાળક નીચે પડ્યો…
તમિલનાડુ(Tamil Nadu)ના ચેંગલપટ્ટુ(Chengalpattu)માંથી એક ચોંકાવનારો વિડીયો(Video) સામે આવ્યો છે. વિડીયોમાં વિદ્યાર્થીઓને બસની બારી અને દરવાજા પર ખતરનાક રીતે લટકતા જોઈ શકાય છે. વિડીયોમાં થોડીક સેકન્ડ…
Trishul News Gujarati ખીચોખીચ ઘેટા બકરાની જેમ બસમાં ટીંગાઈને જઈ રહેલા આ દ્રશ્યો અત્યંત ડરાવનારા- ચાલુમાં એક બાળક નીચે પડ્યો…આગનો ગોળો બન્યો ફોન – આ વાતનું ધ્યાન રાખજો નહિતર મોતનું કારણ બની શકે છે મોબાઈલ, જુઓ વિડીયો
મોબાઈલ (Mobile)માં અવાર નવાર બેટરી (Battery)માં વિસ્ફોટ(explosion) થવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટનામાં જબલપુર (Jabalpur)માં એક દુકાનમાં…
Trishul News Gujarati આગનો ગોળો બન્યો ફોન – આ વાતનું ધ્યાન રાખજો નહિતર મોતનું કારણ બની શકે છે મોબાઈલ, જુઓ વિડીયોકેવી રીતે શૂટ થયો જુનિયર NTR અને વાઘ વચ્ચેનો ફાઇટિંગ સીન? -વિડીયો જોઇને આંખે અંધારા આવી જશે
25 માર્ચના રોજ રીલીઝ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘RRR’ (South Indian Film ‘RRR’)એ બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મના એક એક સીન પર…
Trishul News Gujarati કેવી રીતે શૂટ થયો જુનિયર NTR અને વાઘ વચ્ચેનો ફાઇટિંગ સીન? -વિડીયો જોઇને આંખે અંધારા આવી જશેબોર્ડર પર સિદ્ધુ મુસેવાલાના ગીત પર ભારત-પાક સેનાના જવાનોએ કર્યા ભાંગડા- વાયુવેગે વાયરલ થયો વિડીયો
આપણે ઘણીવાર સાંભળ્યું છે કે સૌથી મોટા દુ:ખ અને પરસ્પર મતભેદને ખતમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ સંગીત(Music) છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ…
Trishul News Gujarati બોર્ડર પર સિદ્ધુ મુસેવાલાના ગીત પર ભારત-પાક સેનાના જવાનોએ કર્યા ભાંગડા- વાયુવેગે વાયરલ થયો વિડીયોલે આલે! આ ગોર દાદાએ તો અંગ્રેજીમાં ચાલુ કરી સત્યનારાયણની કથા- વિશ્વાસ ન આવે તો જોઇ લો વિડીયો
સત્યનારાયણની કથા(The story of Satyanarayana) વિશે સૌ કોઈ જાણે જ છે. તેમજ દરેકે પોતપોતાની માતૃભાષામાં સત્યનારાયણ કથા અવશ્ય સાંભળી હશે. સત્યનારાયણ કથા સાંભળવાનો પણ એક…
Trishul News Gujarati લે આલે! આ ગોર દાદાએ તો અંગ્રેજીમાં ચાલુ કરી સત્યનારાયણની કથા- વિશ્વાસ ન આવે તો જોઇ લો વિડીયોશું ‘મહિલા’ છે તો કઈ પણ કરી શકે? ગરીબ રીક્ષા ચાલકને વગર વાંકે જાહેરમાં જીક્યા ૧૭ લાફા- જુઓ LIVE વિડીયો
નોઈડા(Noida)માં એક ઈ-રિક્ષા(E-rickshaw) ચાલક દ્વારા વાહનને અડક્યા બાદ મહિલાએ કાયદો અને વ્યવસ્થા(Law and arrangement) પોતાના હાથમાં લીધી હતી. મહિલાએ ખુલ્લેઆમ રસ્તા વચ્ચે ઈ-રિક્ષા ચાલકને અશ્લીલ…
Trishul News Gujarati શું ‘મહિલા’ છે તો કઈ પણ કરી શકે? ગરીબ રીક્ષા ચાલકને વગર વાંકે જાહેરમાં જીક્યા ૧૭ લાફા- જુઓ LIVE વિડીયોદબંગ નેતાનો પિત્તો છટક્યો અને ટ્રાફિક જવાન પર ચઢાવી દીધી કાર, પછી…- જુઓ વિડીયો
યુપી(Uttar Pradesh)ના બારાબંકી(Barabanki)માં એક દબંગ બનેલા નેતાએ ટ્રાફિક જવાન(Traffic Jawan)ના પગ પર કાર ચડાવી દીધી. આટલું જ નહીં, દબંગ બનેલા નેતા ટ્રાફિક જવાન પર જ…
Trishul News Gujarati દબંગ નેતાનો પિત્તો છટક્યો અને ટ્રાફિક જવાન પર ચઢાવી દીધી કાર, પછી…- જુઓ વિડીયો