ગુજરાતમાં કડોદરાની હળદરૂ ગામની નજીક ઝડપથી આવતી કારના ટક્કરથી ત્રણ બાઇક સવારને મોત થઈ ચુકી છે. આ ત્રણ યુવકો માંથી એક યુવાનનો જન્મદિવસ હતો. અને આ ત્રણે યુવકો જન્મદિવસ સેલિબ્રેશન કરવા માટે જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા ત્રણેય યુવકો ૨૪ થી ૨૫ વર્ષના જાણવા મળી રહ્યા છે. તેમાંથી 24 વર્ષનો મહેશ પાટીલ, 24 વર્ષના અજય પટેલ અને 25 વર્ષનો કિશોર મહાજન ત્રણેયનું કાર સાથે ટક્કર લાગી ગઈ છે.
આ ત્રણ યુવકમાંથી મહેશ પટેલ નો જન્મદિવસ હતો. કાર સાથે ટક્કર લાગ્યાની પછી તરત જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેયને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે સમય વધુ થઇ જવાના કારણે ત્રણમાંથી એકય યુવક બચી શક્યા નથી.
પોલીસની તપાસ પરથી જાણવા મળ્યું છે કે બાઈક સવાર યુવકો સાથે ઈકો કારે ટક્કર મારી હતી. કારચાલક વ્યક્તિએ આ ત્રણ યુવકોની મદદ કરવાની જગ્યાએ ઝડપથી કાર ચલાવીને આ ત્રણેય યુવકોને તડપતા છોડી ને ચાલ્યો ગયો હતો. આ ઘટના હલડરું ની પાસે થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રોગ માં ઘાયલ થયેલ મહેશ ની મોત થોડાક જ સમયમાં થઈ ગઈ હતી.જ્યારે તેના બીજા બે દોસ્તો ની મોત મહેશની પહેલાં થઈ ચૂકી હતી.
ઘરેથી નીકળ્યા હતા જન્મદિવસ મનાવા માટે પરંતુ તે દિવસ મહેશ માટે જિંદગીનો છેલ્લો દિવસ સાબિત થયા હોવાનું જણાઈ રહ્યું છે. આ યુવક માટે જિંદગીનો પહેલો દિવસે આખરી દિવસ બની ચૂક્યો હતો.
આ ત્રણે બાળકોના મોતના સમાચાર કરે મળતા તેના ઘરવાળો માં હાહાકાર મચી ગયો હતો. પોલીસે આ 3 યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસ કમિશનર દ્વારા હાલમાં આ કાર ચાલક આરોપીઓને શોધવાની શોધી શરૂ કરી દેવાઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.