સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે. જેમાં અમુક વિડીઓ આપણને ડરાવી દે તેવા હોય છે તો અમુક વિડીઓ તેવા હોય છે જેને લઈને આપડે હસવાનું રોકી શકતા નથી. ત્યારે આવા કેટલાય વિડીઓ આપણને ન હસવું હોય તો પણ હસવા મજબુર કરી દે છે.
ત્યારે હાલમાં જ એક વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કોઈને કોઈ કારણને લઈને તેમની સાથે સામનો થતો હોય છે. તેમની અંદર એક અલગ જ પ્રકારનું એક બાળપણ જીવિત હોય છે.
સોશિયલ મીડિયામાં એક વિડીઓ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓ તમે જોશો તો તમને પણ તમારું બાળપણ યાદ આવી જશે.તમે પણ આવી ઘરેલું રમત રમતા રમતા ક્યારેક તો એવું કર્યું જ હશે.
આ વીડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કેવી રીતે બે દાદા એક બીજા સાથે બાખડી રહ્યા છે. બંને દાદા કેરમ રમી રહ્યા છે. કેરમ રમતા રમતા બંને અચાનક જ એક બીજા સાથે બાખડવા લાગે છે અને એક દાદા ઉભા થઈને બીજા દાદાને પીઠ પાછળ મારી રહ્યા છે. જેને લીધે દાદાની ઘડિયાળ તૂટી જાય છે અને ઘડિયાળના ભાગો નીચે પડી જાય છે. દાદા આ ઘડિયાળને સરખી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.