કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. આગામી તારીખ 19 જુન અને 21 જુન વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તાર એવા ગાંધીનગરમાં લોકસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને તેમની સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદમાં બનેલા જુદા જુદા બ્રીજનું પણ લોકાર્પણ કરશે.
આ મુજબનો છે મુલાકાત કાર્યક્રમ:
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે…
બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 19 થી 21 જૂન વચ્ચે આવશે ગુજરાત પ્રવાશે…
અમિત શાહ પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કર્યો નું કરશે લોકાર્પણ..
અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગર માં બનેલા અલગ અલગ બ્રીજ નું કરશે ઉદ્ઘાટન…
અમિત શાહ ચાર વિધાનસભાઓમાં અર્બન ફોર્સ્ટ માટે કરશે વૃક્ષા રોપણ…
અમિત શાહ અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની કરશે સમીક્ષા…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સરકારી અધિકારીઓ સાથે બેઠક કરીને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ચાર વિધાનસભાઓ માં અર્બન ફોર્સ્ટ માટે અમિત શાહની હાજરીમાં કરવામાં આવશે વૃક્ષા રોપણ. જયારે બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રી અચાનક જ ગુજરાત આવતા રાજકીય અટકળો તેજ થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.