જુઓ તસ્વીરો ક્લિક કરી : પતિ સાથે રંગેહાથે ઝડપાયેલી પ્રેમિકાને પત્ની અને સંતાનોએ કરી નિર્વસ્ત્ર

પતિ, પત્ની ઓર વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આવો જ એ કિસ્સો વલસાડમાંથી બહાર આવ્યો છે. વલસાડના ચણવઇ ગામમાં પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસંબંધનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, આ કિસ્સામાં પતિના આડાસંબંધોથી કંટાળીને સંતાનો સાથે મળીને પ્રેમિકાને નિર્વસ્ત્ર કરી હતી.પતિ, પત્ની ઓર વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આવો જ એ કિસ્સો વલસાડમાંથી બહાર આવ્યો છે. વલસાડના ચણવઇ ગામમાં પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસંબંધનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, આ કિસ્સામાં પતિના આડાસંબંધોથી કંટાળીને સંતાનો સાથે મળીને પ્રેમિકાને નિર્વસ્ત્ર કરી હતી.

મળતી માહિતી પ્રમાણે પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા પતિને સંતાનો સાથે મળીને પત્નીએ રંગેહાથે ઝડપ્યો હતો. એટલું જ નહીં ગુસ્સે ભરાયેલી પત્નીએ પ્રેમિકાને નિર્વસ્ત્ર કરાઇ હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બે દિવસ અગાઉ બની હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પત્નિએ પ્રેમિકાના કપડા ફાડી નાંખીને અર્ગનગ્ન કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *