ભારતીય ક્રિક્રેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બનવાં માટે જઈ રહ્યો છે પિતા – જુઓ અહી…

ક્રિક્રેટ જગતનાં જાણીતાં ખેલાડી હાર્દિક પંડ્યાનાં ઘરે થોડાં દિવસ પહેલાં જ એક બાળકનો જન્મ થયો હતો. જેનું નામ અગ્ત્યસ્ય રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ભારતીય…

ક્રિક્રેટ જગતનાં જાણીતાં ખેલાડી હાર્દિક પંડ્યાનાં ઘરે થોડાં દિવસ પહેલાં જ એક બાળકનો જન્મ થયો હતો. જેનું નામ અગ્ત્યસ્ય રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ભારતીય ક્રિક્રેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને લઈને એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પિતા બનવા જઇ રહ્યો છે. તેણે તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે એક તસવીર શેર કરી છે અને કહ્યું છે કે જાન્યુઆરી 2021 માં નાનો મહેમાન તેના ઘરે આવવા જઇ રહ્યો છે. આ તસવીરમાં અનુષ્કા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવૂડના સૌથી પાવર કપલમાંથી એક છે. બંને સ્ટાર્સ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરીના કારણે ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા, ઇન્સ્ટાગ્રામ પર એક ચાહકે અનુષ્કાને પૂછ્યું હતું કે શું તમારા નજીકના લોકો તમને બેબી પ્લાનિંગ માટે નહીં પૂછે? વિરાટ સાથેના તમારા લગ્નજીવનને ઘણા સમય થયા છે. અનુષ્કાએ કહ્યું હતું કે ના, કોઈ પૂછતું નથી. લોકો ફક્ત સોશિયલ મીડિયા પર પૂછે છે.

થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક ચાહકે અનુષ્કાને પૂછ્યું હતું, કે શું તમારા નજીકના લોકો તમને બેબી પ્લાનિંગ માટે નહીં પૂછે? વિરાટ સાથેના તમારા લગ્નજીવનને ઘણા સમય થયા છે. આ અંગે અનુષ્કાએ કહ્યું, કે ના કોઈ પૂછતું નથી. લોકો ફક્ત સોશિયલ મીડિયા પર પૂછે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *