છોકરીને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે શરીરનું ક્યુ અંગ સૌથી વધારે ગરમ હોય છે?; તો આપ્યો એવો જવાબ કે જાણીને હેરાન જ રહી જશો

આજે ઘણી પરીક્ષાઓ લેવામાં આવે છે જેની પરીક્ષાઓ તો હજારો લોકો આપે છે પણ તેમાંથી અમુક જ લોકો પાસ થાય છે.

જો કે રાત-દિવસ મહેનત કરીને પરીક્ષા તો પાસ કરી લેવાય છે પણ તેનાથી પણ અઘરા છે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા પ્રશ્નો.પરીક્ષામાં તો જો કે સિલેબસની અંદરના સવાલો હોય છે જયારે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા સવાલો સિલેબસની બહારના હોય છે.માટે આવા ઇન્ટરવ્યૂને દરેક કોઈ પાસ કરી શકતા નથી.

એવામાં ઘણીવાર તો એવા સવાલો પૂછવામાં આવતા હોય છે કે ઇન્ટરવ્યૂ આપનાર પણ હેરાન રહી જાય છે કે આખરે જવાબ આપવો તો શું આપવો?જો કે આવા સવાલો પૂછવા પાછળનો તેઓનો હેતુ માત્ર તમારો કોન્ફિડેંસન્સ અને આત્મવિશ્વાષ જ જાણવાનો હોય છે. અને તેઓ આવા સવાલોથી એ જાણવા માગતા હોય છે કે તમે કેટલા ઓછા સમયમાં આ સવાલોના જવાબ આત્મવિશ્વાસની સાથે આપી શકો છો.

આ સિવાય તેઓ તમારા ચેહરાના હાવ ભાવની સાથે સાથે અચાનક જ આવેલી પરિસ્થિતિમાં તમે કેવા નિર્ણય લઇ રહ્યા છો તે જાણવા માગતા હોય છે. એવામાં આજે અમે તમને આઇએએસમાં પૂછવામાં આવેલા એવા જ અમુક સવાલો વિષે જણાવીશું જેના જવાબો કંઈક આવા હતા. જેને જાણીને તમે પણ વિચારમાં પડી જાશો.

સવાલ 1-જો હું તમારી બહેન સાથે ભાગી જાવ તો?

જવાબ-સર,તમારાથી સારો પતી મારી બહેન માટે બીજો કોઈ ના હોઈ શકે.

સવાલ 2-જો ઉત્તરથી દક્ષિણ તરફ પવન વાઈ રહ્યો છે તો વૃક્ષ નીચેથી પડેલી મગફળી કઈ દિશામાં જશે?
જવાબ-મગફણી જમીનની અંદર હોય છે અને તે વૃક્ષ પર ઉગતી નથી,માટે તે કોઈપણ દિશામાં જશે  નહીં.

સવાલ 3-ક્યાં મહિનામાં માણસ સૌથી ઓછી ઊંઘ કરે છે?
જવાબ-ફેબ્રુઆરી મહિનામાં.

સવાલ 4-માણસના શરીરનું ક્યુ અંગ સૌથી ગરમ હોય છે?
જવાબ-જે ભાગ પર સૌથી વધારે લોહીનું પરિભ્રમણ થાય છે તે અંગ સૌથી વધારે ગરમ હોય છે.

સવાલ 5-એક પક્ષી ની સામે એક મીઠાઈ રાખી છે, એક લીંબુ અને એક મરચું. તો તમારે કહેવાનું રહેશે કે પક્ષી ને આ બધામાં સૌથી વધુ ટેસ્ટી શું લાગશે?
જવાબ – એક પક્ષી ને સ્વાદ લેવા માટે ન તો જવાબ હોય છે અને ન તો તેની પાસે કોઈ સ્વાદગ્રંથિઓ, એવામાં તેના માટે તો બધી સ્વાદગ્રંથિઓ તો એક સમાન જ હોય છે.

સવાલ 6-જો તમારા પતિનું કોઈ પહાડ પરથી પડી જવાના કારણે મૃત્યુ થાય છે અને તમારા બીજા મેરેજ થાય છે. પરંતુ ત્રણ વર્ષ પછી તમારો પહેલો પતિ પાછો આવી જાય છે. તો તમે શું કરશો ?
જવાબ: મારા બીજા લગ્ન રદ થશે કારણ કે પતિનું જીવીત હોવું અને છૂટાછેડા લીધા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરી શકતા નથી,આ બાબતે અમને કોઈ અધિકાર નથી.

સવાલ 7-શરીરના કયા ભાગમાથી ક્યારેય પરસેવો નથી નીકળતો ?
જવાબ : હોઠ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *