જે વ્યક્તિ હનુમાનજીના બાર નામોનું નિયમિત રૂપે જાપ કરે છે તેને ભગવાનની પ્રાપ્તિ થશે. હનુમાનજીના આ બાર નામોનું સવારે ઉઠતા જ 11 વખત જાપ કરવો જેનાથી તમારું આયુષ્ય લાંબુ થશે. આ બાર નામોનું બપોરે સ્મરણ કરો તો ધનપ્રાપ્તિ થશે અને રાત્રે જપ કરવાથી પારિવારિક સુખોની પ્રાપ્તિ થશે.
આજે આપણે વાત કરીશું કે ઘણીવાર પેશાબનો રંગ શા માટે પીળો થઇ જાય છે. પેશાબની સાથે શરીરમાંથી રક્તકણોની અશુદ્ધિઓ પણ બહાર નિકળી જાય છે. પેશાબ એટલે કે એક જાતનું પ્રવાહી આપણા શરીરને ચોખ્ખું કરી દે છે.તેથી પેશાબનો રંગ પીળા કલરનો હોઈ શકે છે. પેશાબનો પીળો રંગ એ સંકેત પણ આપે છે કે તમારા શરીરમાં કેટલી અશુદ્ધિઓ છે.જો પેશાબ રંગ વધારે પીળો ન હોય તો તેનો મતલબ તમારા શરીરમાં અશુદ્ધિઓ ઓછી છે. વધારે પડતો પીળો રંગ મોટી બીમારીના સંકેત છે.
ગરમીની ઋતુમાં પરસેવા રૂપે ઘણું બધું પાણી બહાર નીકળી જતું હોય છે. ગરમીની ઋતુમાં તેથી જ પેશાબનો રંગ વધારે પીળો થઈ જતો હોય છે. કારણ કે પાણીની માત્રા શરીરમાં ઓછી થઈ જાય છે. એવું થવું સામાન્ય છે તે કોઈ બીમારીનો સંકેત નથી. ઉનાળામાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તો તમે ખોરાક લ્યો છો તેના પીળા રંગને કારણે પણ તમારા પેશાબનો રંગ ભરી શકે છે. જો તમે વધારે પ્રમાણમાં એક્સરસાઇઝ કરો છો અને પાણી ઓછું પીઓ છો તેના કારણે પણ પેશાબનો રંગ પીળો થઈ જાય છે.
જો તમને પેશાબનો રંગ પીળો થઈ જાય છે તો તેનો અર્થ તે પણ છે કે તમને પિલિયા નામનો રોગ થયો છે. તમારે જલ્દીથી ડોક્ટરને બતાવવું જોઈએ. વ્યક્તિના લીવરમાં કોઈ પ્રોબ્લેમ છે તોપણ પેશાબનો રંગ પીળો થઈ જાય છે. મિત્રો જો તમારા પેશાબનો રંગ પણ પીળો છે તો વધારે માં વધારે પાણી પીવો તેમ છતાં જો રંગ ફરતો ન હોય તો ડોક્ટરને જરૂર બતાવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.