બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ હતી યુવરાજ સિંહની ગર્લફ્રેન્ડ, આજે કોઈ ભાવ પણ આપતું નથી…

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh) આપણે એક મહાન ખેલાડી તરીકે જાણીએ છીએ, પરંતુ તેની ઈમેજ પણ ચોકલેટ બોય જેવી રહી છે. બોલિવૂડની…

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh) આપણે એક મહાન ખેલાડી તરીકે જાણીએ છીએ, પરંતુ તેની ઈમેજ પણ ચોકલેટ બોય જેવી રહી છે. બોલિવૂડની અનેક સુંદરીઓ સાથે તેના અફેરની ચર્ચાઓ થઈ છે. આમાંથી એક નામ છે બોલિવૂડ અભિનેત્રી કિમ શર્મા (Kim Sharma).

કોણ છે કીમ શર્મા ?
કિમ શર્માએ ફિલ્મ મોહબ્બતેં દ્વારા બોલિવૂડમાં પગ મૂક્યો હતો. ફિલ્મમાં પોતાની નખરાંવાળી સ્ટાઈલથી દર્શકોનું દિલ જીતનાર કિમની કરિયરની શરૂઆત ખૂબ જ ફની છે. પહેલી ફિલ્મમાં જબરદસ્ત રિસ્પોન્સ મળ્યા પછી પણ કિમને એટલી લોકપ્રિયતા ન મળી અને કિમની કરિયર ડૂબી ગઈ.

યુવરાજસિંહ અને કીમનું અફેર……
સાલ 2003માં કિમ અને ક્રિકેટર યુવરાજ સિંહના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. આ બંનેના સંબંધો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતા. રિપોર્ટ્સ અનુસાર, બંને 4 વર્ષથી રિલેશનશિપમાં હતા.

કીમ અને યુવરાજસિંહ નો સંબંધ ચાર વર્ષ સુધી સતત ચાલ્યો હતો………
વર્ષ 2007માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. યુવરાજે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેમની વચ્ચે કોઈ સમજણ નથી. તે જ સમયે, કિમે કહ્યું હતું કે બંને વચ્ચે સુસંગતતાનો અભાવ છે.

કિમના લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતા…
આ પછી કિમે વર્ષ 2010માં ફરીથી બિઝનેસમેન અલી પંજાની સાથે લગ્ન કર્યા અને તે તેની સાથે કેન્યામાં રહેવા લાગી. જોકે, લગ્નના થોડા સમય બાદ તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ અને બંને અલગ થઈ ગયા હતા.

કિમ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે…
કિમ હાલ મુંબઈમાં રહે છે. કિમ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે તેના બોલ્ડ અને હોટ ફોટોઝને કારણે ચર્ચાનો વિષય બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *