ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એ ત્રણ મહિનાનું એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં તેમણે સુરત જિલ્લાના જ 34 બિલ્ડરોને ડિફોલ્ટર જાહેર કર્યા છે. કોટલી રિપોર્ટ સબમીટ નહીં કરનાર બિલ્ડર ફેરાની ગાજ પડી છે. શહેરા દ્વારા આવી રીતે પ્રથમ વખત ડિફોલ્ટર બિલ્ડરોની યાદી જાહેર કરવામાં આવતા બિલ્ડર લોબીમાં સન્નાટો છવાઇ ગયો છે. આ યાદીમાં સુરતના રાજન સહિતના મોટા મોટા બિલ્ડરોના નામ છે.
રેરા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સુરતના નામાંકિત બિલ્ડર અને ડેવલોપર્સ નો સમાવેશ થયો છે. આખા ગુજરાતભરમાંથી 250 જેટલા બિલ્ડર ડિફોલ્ટર જાહેર થયા છે.
જેમાં સુરતના મિત્રોની વાત કરીએ તો સો કરોડ કરતાં વધુની રકમ ના ત્રણ અને ૫૦ થી ૧૦૦ કરોડની રકમના ડિફોલ્ટરો માં ત્રણ નામો છે જ્યારે ૫૦ કરોડના રિપોર્ટમાં કુલ ૨૮ નામ હોવાનું જાણવા મળ્યું છે.
100 કરોડ કરતાં વધુની રકમના ડિફોલ્ટરનું લિસ્ટ :-
રાજહંસ રોયલટોન- રાજહંસ ઈન્ફ્રાકોન
રાજહંસ ગ્રાન્ડેઝા- રાજહંસ ઈન્ફ્રાકોન
કોકોનટ-શિલ્પરાજ ડેવોલપર્સ
50-100 કરોડ વચ્ચેના ડિફોલ્ટર
ધ પોલારીસ ટેક્સટાઈલ સિટી-પવન ઈન્ફ્રા હોમ્સ
સિદ્વિ વિનાયક ગ્રીન- રાજૂભાઈ રવજીભાઈ દેસાઈ
બ્લોક નંબર-9/1- વિપુલભાઈ
50 કરોડના ડિફોલ્ટર
રાજહંસ ઈમ્પીરીયા- ક્રોસવે ડેવલોપર્સ
એટલાન્ટા બિઝનેસ હબ- શ્રી ક્રિષ્ણા એન્ટરપ્રાઈઝ
રાધિકા રેસિડન્સી એન્ડ પોઈન્ટ-રાધિકા કોર્પોરેશન
યોગી હાઈટ્સ- યોગી કોર્પોરેશન
અનુપમ હાઈટ્સ-અનુપમ ડેવલોપર્સ
ધ પોલારીસ ટેક્સટાઈલ માર્કેટ- દિલીપ કુમાર બી.ભગત
રાધિકા હોમ્સ- રાધિકા કન્સ્ટ્રક્શન
સ્કાય રાઈઝ- ગુરુકૃપા એન્ટરપ્રાઈઝ
સિલ્વર બિઝનેસ હબ- વિજયશ્રી ઈન્ફ્રા
શ્રી હરી પેલેસ-શ્રી હરી ડેવલોપર્સ
કલબ 100 એમ્પાયર-કલબ 100 ટ્રેડ કોર્પોરેશન
પ્રમુખ યોગ સબ-પ્લોટ-1 અક્ષર કોર્પોરેશન
ઋષિકેષ એન્કલેવ- લક્ષ્મી ડેવલોપર્સ
હરીકૃષ્ણ ટાઉનશીપ-હરી કૃષ્ણ ડેવલોપર્સ
વૈકુંઠ રેસિડન્સી-શ્રી સહજાનંદ ડેવલોપર્સ, વલસાડ
ઓબેરોન-ધ બિઝનેસ હબ- શ્રી ઓમકારા એન્ટરપ્રાઈઝ
સિદ્વિવિનાયક રેસિડેન્સી- મેહુલ લાલભાઈ લાખાણી- હિરપાલ કોર્પોરેશન
યુનાઈટેડ બિઝનેસ હબ-ખોડલ ડેવલોપર્સ
વિયોન પ્લાઝા-ફ્રેન્ડ્ઝ ડેવલોપર્સ
શિવધારા રેસિડન્સી- હરેશ ગોંડલીયા
શિવભક્તિ રેસિડન્સી- યશ કોર્પોરેશન
શિવ ધારેશ્વર રેસિડન્સી- ભક્તિ ડેવલોપર્સ
ગોવર્ધન સ્કવેર-અનંત કોર્પોરેશન
ઈશ્વર પ્લાઝા- નીતિન
શિવ રેસિડન્સી- યશ ડેવલોપર્સ
શિવ ભક્તિ રેસિડન્સી- યશ કોર્પોરેશન
શિવપૂજા રેસિડન્સી- યશ ડેવલોપર્સ
શિવભક્તિ રેસિડન્સી- યશ કોર્પોરેશન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.