પાચ રૂપિયાની આ નોટ રાતોરાત ચમકાવી દેશે તમારી કિસ્મત, અહિયાં વેચો અને મેળવો મોટી રકમ

આજકાલ ઓનલાઈન કમાવવાનો ક્રેઝ ઘણો વધી રહ્યા છે. જેમાં લોકો ઘરે બેઠા લાખો સુધીની રકમ પણ કમાઈ શકે છે. જો તમે પણ ઘરે બેઠા મોટી રકમ મેળવવા ઈચ્છો છો તો તમે ઘરે બેઠા 30-35 હજાર રૂપિયા કમાઈ શકો છો. આ માટે તમારી પાસે 5 રૂપિયાની ટ્રેકટર વાળી ખાસ નોટ હોવી જરૂરી છે. તો અહી તમે જાણો ક્યાં અને કેવી રીતે વેચવાથી થશે મોટો ફાયદો.

જો તમારી પાસે 5 રૂપિયાની જૂની નોટ છે તો તમે તેના બદલામાં ઓનલાઈન 30000 રૂપિયા કમાઈ શકો છો. જણાવી દઈએ કે, આ કામ ઘરે બેઠા થશે. આ નોટની ખાસિયત છે કે તેની પર ટ્રેક્ટર બનેલું હોય છે અને તેના બદલે તમે 30000 રૂપિયા કમાઈ શકો છો. આ નોટ રેર હોય છે અને તેમાં 786 નંબર પણ હોય છે. આ નોટ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર એક્સટ્રિમલી રેર છે.

સારી વાત એ છે કે, આ 5 રૂપિયાની નોટના બદલે રૂપિયા કમાવવા માટે તમારે ઘરથી બહાર પણ જવાની જરૂર નથી. તમે ઓનલાઈન તેને વેચી શકો છો. જણાવી દઈએ કે, coinbazzar.com તમને જૂની નોટને બદલે અનેક ગણા રૂપિયા ઘરે બેઠા કમાવવાનો અવસર આપી રહ્યું છે. તમે નોટનો ફોટો ઓનલાઈન અપલોડ સેલ પર લગાવી શકો છો. અહીંથી ઈન્સ્ટ્રેસ્ટેડ લોકો તમારો સંપર્ક કરશે અને તમે તેનાથી હજારો રૂપિયા કમાઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *