સુરતમાં કોવિડ હોસ્પિટમાં બ્લાસ્ટ થયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ ઘટના બની છે નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ છે. જ્યાં આ બ્લાસ્ટ થયો છે. ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી ઓક્સિજન પાસે રહેલ કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે.
સુરતની સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવીડ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરની નોઝલ બ્લાસ્ટ થવા પામી હતી.
આ બ્લાસ્ટમાં કોવિડ કર્મચારીની આંખમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ બ્લાસ્ટ કયા કારણોસર થયો તેનું કારણ હજી જાણી શકાયું નથી.
હોસ્પિટલના કર્મચારીને આંખમાં ગંભીર ઇજાઓ થવાથી તેને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en