27 સપ્ટેમ્બર એટલે કે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા નેશનલ ડિજિટલ હેલ્થ મિશન(NDHM) ની શરૂઆત કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, તેનું નામ બદલીને પ્રધાનમંત્રી ડિજિટલ…
Trishul News Gujarati News આવતા સોમવારે PM મોદી દેશવાસીઓને આપશે મોટી ભેટ- જાણો તમને શું લાભ થશેગાંધીનગર સિવિલના તબીબે 2 વર્ષના બાળકના ગળાની ગાંઠની સર્જરી કરી નવજીવન આપ્યું
અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં બે વર્ષના બાળક(Two-year-old child)ને શરીરને લોહી પહોંચાડતી અને ગળામાં આવેલી સેરેટીડ નસને વીંટળાયેલી ગાંઠનું ઓપરેશન(Operation) કરીને તેને સફળતાથી બહાર કાઢવામાં આવી હતી. પ્રથમ…
Trishul News Gujarati News ગાંધીનગર સિવિલના તબીબે 2 વર્ષના બાળકના ગળાની ગાંઠની સર્જરી કરી નવજીવન આપ્યુંમહાભારતના સમયથી આજે પણ જીવંત છે અશ્વસ્થામા? મોત માટે 5000 વર્ષથી આમતેમ ભટકે છે?
હિન્દુ ધાર્મિક ગ્રંથો અને સાહિત્યની એક ખૂબ જ અનોખી કૃતિઓમાંની એક ’મહાભારત’ છે. ’મહાભારત’ લોકો માટે ઉત્સુકતાનો વિષય બન્યો છે. આ મહાન કવિતામાં લોકો હજી…
Trishul News Gujarati News મહાભારતના સમયથી આજે પણ જીવંત છે અશ્વસ્થામા? મોત માટે 5000 વર્ષથી આમતેમ ભટકે છે?માર્ગ અકસ્માતમાં એક પોલીસ અધિકારીનું મોત- એએસઆઇ અને બે કોન્સ્ટેબલ ગંભીર ‘ઓમ શાંતિ’
મધ્યપ્રદેશ: છિંદવાડામાં નાગપુર-અબ્દુલ્લાગંજ નેશનલ હાઈવે(Nagpur-Abdullaganj National Highway) પર સોમવારે રાત્રે 2.30 વાગ્યે પોલીસ અધિકારીઓ(Police officers)ની કાર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બેધુલના પધાર…
Trishul News Gujarati News માર્ગ અકસ્માતમાં એક પોલીસ અધિકારીનું મોત- એએસઆઇ અને બે કોન્સ્ટેબલ ગંભીર ‘ઓમ શાંતિ’નજીવી બાબતે યુવકના હાથ-પગ બાંધી ઢોર માર મારી કાપી નાખ્યા વાળ, બે દિવસ પછી કરી લીધો આપઘાત
રાજસ્થાન: બે દિવસ પહેલા નાગૌર જિલ્લા(Nagaur District)ના દાવા ગામમાં એક યુવાનને લોકોએ પકડ્યો હતો. યુવક પર ચોરી(Theft)નો આરોપ હતો. પહેલા લોકોએ તેને ઉગ્ર રીતે માર્યો…
Trishul News Gujarati News નજીવી બાબતે યુવકના હાથ-પગ બાંધી ઢોર માર મારી કાપી નાખ્યા વાળ, બે દિવસ પછી કરી લીધો આપઘાતરામાયણમાં આવતી રાવણની બેન સુરપંખા આજે દેખાય છે કઈક આવી- તસ્વીરો જોઇને યુવાનો થયા ગાંડા-ઘેલા
ઘણી પૌરાણિક કથાઓ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જાણવામાં આવી છે. તેમાંથી એક રામાયણ છે. હાલમાં જ લોકડાઉનના સમયમાં સુપરહિટ ધાર્મિક સીરિયલ ‘રામાયણ’ (Ramayana) દૂરદર્શન પર શરુ…
Trishul News Gujarati News રામાયણમાં આવતી રાવણની બેન સુરપંખા આજે દેખાય છે કઈક આવી- તસ્વીરો જોઇને યુવાનો થયા ગાંડા-ઘેલાખજુરભાઈ ભારે વરસાદની તબાહીથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે કરશે એવું કામ કે.. ચારેય બાજુ થશે વાહ વાહી!
રાજકોટ(ગુજરાત): નીતિન જાની ગુજરાતના સોનુ સુદ તરીકે પ્રખ્યાત છે. નીતિન જાની(Nitin Jani)એ તાઉ-તે વાવાઝોડા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને રાત દિવસ કામ કરીને નીતિન જાની ઉર્ફે…
Trishul News Gujarati News ખજુરભાઈ ભારે વરસાદની તબાહીથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે કરશે એવું કામ કે.. ચારેય બાજુ થશે વાહ વાહી!સુરતના અમરોલીમાં વૃધ્ધની હત્યા કેસમાં થયો ખુલાસો: 500 રૂપિયાની ઉઘરાણી કરતા પડોશમાં રેહતા યુવકે ગળે ટૂંપો દઈ કરી હત્યા
સુરત(ગુજરાત): સુરત શહેરમાં (surat city) હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સુરતના મોટા વરાછા(mota varachha)માંથી સામે આવ્યા હતા. મોટા…
Trishul News Gujarati News સુરતના અમરોલીમાં વૃધ્ધની હત્યા કેસમાં થયો ખુલાસો: 500 રૂપિયાની ઉઘરાણી કરતા પડોશમાં રેહતા યુવકે ગળે ટૂંપો દઈ કરી હત્યાઅમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ જટિલ સર્જરી વિના મુલ્યે કરી યુવકને કર્યો હરતો-ફરતો
અમદાવાદ(ગુજરાત): લાંબા સમયથી મધ્યમપ્રદેશ(Madhya Pradesh)ના ઉજ્જૈન જિલ્લા(Ujjain district)ના રહેવાસી રીયાઝ ખાન(Riaz Khan) કમરમાં દુઃખાવાથી પીડાતા હતા. તેઓને હલન-ચલનમાં પણ અનેક મુશ્કેલીઓ આવતી હતી. તેથી તેઓ…
Trishul News Gujarati News અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ જટિલ સર્જરી વિના મુલ્યે કરી યુવકને કર્યો હરતો-ફરતોનવરાત્રીને લઈને ગરબા રસીકો માટે આવ્યા મોટા સમાચાર: જાણો મંજુરી મળશે કે નહિ?
ગુજરાત(gujarat): એક મહિના પહેલેથી જ નવરાત્રિ માટે ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા, આરતી, સહિતની તમામ તૈયારીઓમાં શરુ કરવા લગતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર…
Trishul News Gujarati News નવરાત્રીને લઈને ગરબા રસીકો માટે આવ્યા મોટા સમાચાર: જાણો મંજુરી મળશે કે નહિ?શંકાની આડમાં બદમાશોએ મહિલાની આંખોમાં એસીડ ફેંકી અંધ બનાવી- હાલ ગંભીર હાલતમાં ઝઝૂમી રહી છે
મધ્યપ્રદેશ: પન્ના(Panna)માં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક બદમાશો(Rogue)એ યુવતીની આંખોમાં એસિડ નાખી દીધું હતું. તેની હાલત હજુ ગંભીર છે. યુવતીને ગંભીર હાલતમાં…
Trishul News Gujarati News શંકાની આડમાં બદમાશોએ મહિલાની આંખોમાં એસીડ ફેંકી અંધ બનાવી- હાલ ગંભીર હાલતમાં ઝઝૂમી રહી છેજુઓ કેવીરીતે જ્વેલરી શોરૂમમાં ગણતરીની મીનીટોમાં લુંટી લીધા બે કરોડના દાગીના- CCTVમાં કેદ થઇ સમગ્ર ઘટના
બિહાર(Bihar): સિવાનના અર્ચના જ્વેલર્સ(Arch Jewelers)ના શોરૂમમાં આશરે 2 કરોડ (2 crore) રૂપિયાના દાગીના લૂંટવાની ઘટનામાં પોલીસને મહત્વની કડીઓ મળી છે. સોમવારે થયેલી આ લૂંટના સીસીટીવી…
Trishul News Gujarati News જુઓ કેવીરીતે જ્વેલરી શોરૂમમાં ગણતરીની મીનીટોમાં લુંટી લીધા બે કરોડના દાગીના- CCTVમાં કેદ થઇ સમગ્ર ઘટના