જો તમે વીજળીના બિલ (Electricity bill)થી પરેશાન છો અને સતત વધેલા બિલની ચૂકવણી કરી રહ્યા છો, તો હવે તમારે વીજળીના બિલની ચિંતા કરવાની જરૂર નથી.…
Trishul News Gujarati News ટેરેસ પર લગાવી લો આ એક મશીન, વીજળી બીલ થઇ જશે જીરો- આનંદ મહિન્દ્રાએ પણ કર્યા ભરપેટ વખાણઅનાદિ કાળથી Heart attack થી લઈને અનેક બિમારીઓ માટે વરસાદ સમાન છે અર્જુનની છાલ, બસ આ રીતે કરો સેવન
અર્જુન છાલ (Arjun bark) એક આયુર્વેદિક ઔષધિ (Ayurvedic herbs) છે જેનો ઉપયોગ અનાદિ કાળથી ઘણી બિમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો…
Trishul News Gujarati News અનાદિ કાળથી Heart attack થી લઈને અનેક બિમારીઓ માટે વરસાદ સમાન છે અર્જુનની છાલ, બસ આ રીતે કરો સેવનપત્નીના અસહ્ય ત્રાસથી કંટાળી પોલીસ કોન્સ્ટેબલે રિવોલ્વરથી પોતાને જ ગોળી મારી આપી દીધો જીવ
જમુઈ(Jamui): જમુઈમાં શનિવારે એક પોલીસકર્મી (policeman)એ પોતાને ગોળી મારી જીવન ટૂંકાવી દીધું છે. નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત બિહાર પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમારે પારિવારિક વિવાદમાં આ…
Trishul News Gujarati News પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળી પોલીસ કોન્સ્ટેબલે રિવોલ્વરથી પોતાને જ ગોળી મારી આપી દીધો જીવજિંદગીથી કંટાળી ગયેલા યુવકે મોગલ માઁ ની માનતા માની, ગણતરીના દિવસોમાં જ માતાએ કર્યો એવો ચમત્કાર…
માં મોગલને અઢારે વરણની માતા માનવામાં આવે છે. આ ઘોર કળયુગમાં મોગલનો મહિમા અપરંપાર છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા…
Trishul News Gujarati News જિંદગીથી કંટાળી ગયેલા યુવકે મોગલ માઁ ની માનતા માની, ગણતરીના દિવસોમાં જ માતાએ કર્યો એવો ચમત્કાર…રાજકોટમાં પ્રેમ પ્રકરણમાં જીવતો સળગ્યો પ્રેમી- લગ્ન માટે મળવા ગયોને પ્રેમિકાએ પેટ્રોલ છાંટી…
રાજકોટ(Rajkot): શહેરમાંથી હાલ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ પોતાના પ્રેમીને જીવતો સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે…
Trishul News Gujarati News રાજકોટમાં પ્રેમ પ્રકરણમાં જીવતો સળગ્યો પ્રેમી- લગ્ન માટે મળવા ગયોને પ્રેમિકાએ પેટ્રોલ છાંટી…હીરા ઉદ્યોગમાં મંદીના મોજા વચ્ચે રત્ન કલાકારો અને ઉદ્યોગપતિઓએ આપ્યા તેજીને લઈને આપ્યા મોટા સંકેત
ભાવનગર(Bhavnagar): સુરત(Surat) શહેરને ડાયમંડ સિટી(Diamond City) તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં સુરત પ્રથમ નંબરે આવે છે, જયારે ભાવનગર બીજા…
Trishul News Gujarati News હીરા ઉદ્યોગમાં મંદીના મોજા વચ્ચે રત્ન કલાકારો અને ઉદ્યોગપતિઓએ આપ્યા તેજીને લઈને આપ્યા મોટા સંકેતદરવાજો લોક થઇ ગયો ને કારમાં ભભૂકી ઉઠી આગ… અંતે મળ્યો યુવકનો કંકાલ- અકસ્માત નજરે જોનારાના બેઠા થઇ ગયા રુવાડા
ભાવનગર(Bhavnagar): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ ભાવનગર જિલ્લામાં મહુવા(Mahuva) પાસે વધુ એક દર્દનાક અકસ્માતની ઘટનાના સમાચાર મળી…
Trishul News Gujarati News દરવાજો લોક થઇ ગયો ને કારમાં ભભૂકી ઉઠી આગ… અંતે મળ્યો યુવકનો કંકાલ- અકસ્માત નજરે જોનારાના બેઠા થઇ ગયા રુવાડામાનવતાથી મહેકી ઉઠ્યું સુરત! મૃત્યું પછી પણ ત્રણ લોકોમાં જીવંત રહેશે આ પટેલ યુવક “ઓમ શાંતિ”
સુરત(Surat) હવે માત્ર ડાયમંડ સિટી(Diamond City) જ નહીં, પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન(organ donation)…
Trishul News Gujarati News માનવતાથી મહેકી ઉઠ્યું સુરત! મૃત્યું પછી પણ ત્રણ લોકોમાં જીવંત રહેશે આ પટેલ યુવક “ઓમ શાંતિ”Surat માં વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ AM/NS દ્વારા સંયુક્ત સાહસથી યોજાયો બ્રાન્ડ લોંચ કાર્યક્રમ
હજીરા-સુરત(Hazira-Surat): વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ(ArcelorMittal) અને નિપ્પોન સ્ટીલ(Nippon Steel) ઈન્ડિયાના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા સુરતમાં તા.6 થી9 જાન્યુઆરીનો રોજ યોજાઈ…
Trishul News Gujarati News Surat માં વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ AM/NS દ્વારા સંયુક્ત સાહસથી યોજાયો બ્રાન્ડ લોંચ કાર્યક્રમચા પીવા જીવતી થઇ મહિલા… ડોક્ટરોએ મૃત જાહેર કરેલી વૃદ્ધ મહિલા એકાએક થઇ જીવતી- વાંચો આંખે અંધારા લાવી દેતી ઘટના
એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જિલ્લાના ખાનગી ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન તબીબોએ વૃદ્ધ મહિલાને મૃત જાહેર કર્યા બાદ તેના પરિવારજનોને સોંપી દીધા હતા.…
Trishul News Gujarati News ચા પીવા જીવતી થઇ મહિલા… ડોક્ટરોએ મૃત જાહેર કરેલી વૃદ્ધ મહિલા એકાએક થઇ જીવતી- વાંચો આંખે અંધારા લાવી દેતી ઘટનાકોમી એકતાનું અનોખું ઉદાહરણ! પાટણનો આ મુસ્લિમ પરિવાર દરરોજ તૈયાર કરે છે 4000થી પણ વધુ પતંગ, ખાસ કોલકાતાથી આવે છે વાંસની સળીઓ
‘વિવિધતામાં પણ એકતા’ આ વાક્યને સાચા અર્થમાં સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. આમ તો, ઉત્તરાયણ (Uttarayana) એ હિન્દુઓનો તહેવાર છે. આ તહેવારમાં પતંગનું વિશેષ…
Trishul News Gujarati News કોમી એકતાનું અનોખું ઉદાહરણ! પાટણનો આ મુસ્લિમ પરિવાર દરરોજ તૈયાર કરે છે 4000થી પણ વધુ પતંગ, ખાસ કોલકાતાથી આવે છે વાંસની સળીઓદીકરી વામિકા સાથે વૃંદાવન દર્શનાર્થે પહોચ્યા વિરુષ્કા; મમ્મીના ખોળામાં રમતી દેખાઈ ઢીંગલી- જુઓ વિડીયો
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર સામે આવ્યો છે. વીડિયોમાં તેની સાથે પત્ની અનુષ્કા શર્મા…
Trishul News Gujarati News દીકરી વામિકા સાથે વૃંદાવન દર્શનાર્થે પહોચ્યા વિરુષ્કા; મમ્મીના ખોળામાં રમતી દેખાઈ ઢીંગલી- જુઓ વિડીયો