દેશના સૌથી મોટા બેન્કિંગ ફ્રોડ (Banking fraud)માં ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, યસ બેંક-DHFL(Yes Bank-DHFL) ફ્રોડ કેસમાં જોડાયેલ બે…
Trishul News Gujarati News દેશના સૌથી મોટા બેંક ફ્રોડમાં EDની મોટી કાર્યવાહી- ૩૪,૦૦૦ કરોડના કૌભાંડ મામલે જપ્ત કરાઈ 415 કરોડની સંપત્તિજુઓ કેવી રીતે ડોકટરે અશક્યને પણ શક્ય બનાવી મોતના દરવાજે ઉભેલા વ્યક્તિને આપ્યું નવજીવન
હાલ એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેન્સર (Cancer)થી પીડિત એક વ્યક્તિના પેટમાં 7.5 કિલોની ગાંઠ(tumor) હતી. અને ડૉક્ટરે કહ્યું કે તેનું ઓપરેશન…
Trishul News Gujarati News જુઓ કેવી રીતે ડોકટરે અશક્યને પણ શક્ય બનાવી મોતના દરવાજે ઉભેલા વ્યક્તિને આપ્યું નવજીવનગુજરાતના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરના પિતાનું 103 વર્ષની વયે નિધન- ‘ઓમ શાંતિ’
ગુજરાત (Gujarat)ના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir)ને સૌ કોઈ જાણે જ છે. ત્યારે હાલ તેમના પરિવારમાં એક ખૂબ જ દુઃખદાયક ઘટના બની છે. જાણવા…
Trishul News Gujarati News ગુજરાતના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરના પિતાનું 103 વર્ષની વયે નિધન- ‘ઓમ શાંતિ’એવી તો શું આફત આવી પડી કે, સારા ઘરની યુવતીએ પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ
ભોપાલ(Bhopal): મધ્ય પ્રદેશ(Madhya Pradesh) રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ (Industrial Development Corporation)ની મેનેજર(manager) રાની શર્માએ ભોપાલમાં પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. તેમના પિતા વેદરામ શર્માએ…
Trishul News Gujarati News એવી તો શું આફત આવી પડી કે, સારા ઘરની યુવતીએ પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગવડોદરામાં સગર્ભા મહિલાએ આપ્યો એલિયન જેવા દેખાતા બાળકને જન્મ, પરંતુ બે કલાક બાદ…
હાલ એક ખુબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા(Vadodara) જિલ્લાના ડેસર ખાતે વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારનું ત્રીજું સંતાન વિચિત્ર (એલિયન જેવુ) જન્મ લેતા…
Trishul News Gujarati News વડોદરામાં સગર્ભા મહિલાએ આપ્યો એલિયન જેવા દેખાતા બાળકને જન્મ, પરંતુ બે કલાક બાદ…ખેડૂતો માટે ખુશીના સમાચાર- વિરામ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી, એક સાથે સક્રિય થશે ત્રણ-ત્રણ ‘લો પ્રેશર’
ગુજરાત (Gujarat)માં ચોમાસા (Monsoon)ની શરૂવાત જ ધમાકેદાર થઈ હતી. સમગ્ર ગુજરાતમાં મેઘકહેર સર્જાયો હતો. પરંતુ ત્યારબાદ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદે થોડો…
Trishul News Gujarati News ખેડૂતો માટે ખુશીના સમાચાર- વિરામ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી, એક સાથે સક્રિય થશે ત્રણ-ત્રણ ‘લો પ્રેશર’ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ચૂંટણીના ત્રણ મહિના પહેલાં જાહેર થયા ઉમેદવારો: AAP દ્વારા 10 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ
ગુજરાત(Gujarat) વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Elections) આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લઈ સૌથી મોટા સમાચાર…
Trishul News Gujarati News ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ચૂંટણીના ત્રણ મહિના પહેલાં જાહેર થયા ઉમેદવારો: AAP દ્વારા 10 ઉમેદવારોની યાદી જાહેર કરાઈસુરતમાં દુકાન બહાર પડેલા દુધના આખેઆખા કેરેટ લઈને ફરાર થયા ઈસમો- જુઓ ઘટનાનો LIVE વિડીયો
સુરત(Surat): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. હત્યા(Murder), ચોરી(theft), લુંટ, દુષ્કર્મ વગેરેના કિસ્સાઓ ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલ તો…
Trishul News Gujarati News સુરતમાં દુકાન બહાર પડેલા દુધના આખેઆખા કેરેટ લઈને ફરાર થયા ઈસમો- જુઓ ઘટનાનો LIVE વિડીયો2 ઓગસ્ટ 2022 આજનું રાશિફળ: મંગળવારના રોજ આ 7 રાશિના જાતકો પર ગણેશજીની અસીમ કૃપા રહેશે, થશે ધનલાભ
મેષ રાશિ: આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી ગણિત વિષયમાં જોડાયેલા છે તેઓ આજે સારી રીતે ક્લીયર થઈ શકશે. ડાયાબિટીસની સમસ્યામાંથી…
Trishul News Gujarati News 2 ઓગસ્ટ 2022 આજનું રાશિફળ: મંગળવારના રોજ આ 7 રાશિના જાતકો પર ગણેશજીની અસીમ કૃપા રહેશે, થશે ધનલાભઆ પૌરાણિક શિવ મંદિરમાં દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે શિવલિંગ – ખુબ જ ચમત્કારિક છે મંદિરોનો ઈતિહાસ
યુપી (UP)ના હરદોઈ(Hardoi) જિલ્લામાં, આ પૌરાણિક શિવ મંદિર(Mythical Shiva Temple) જિલ્લા મુખ્યાલયથી 18 કિમી દૂર બાવનના સકાહા ગામમાં આવેલું છે. આ પ્રાચીન મંદિર સાથે ઘણી…
Trishul News Gujarati News આ પૌરાણિક શિવ મંદિરમાં દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે શિવલિંગ – ખુબ જ ચમત્કારિક છે મંદિરોનો ઈતિહાસટ્રેલર અને કારની ભયંકર અથડામણમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 4ના કરુણ મોત – ‘ઓમ શાંતિ’
અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતને કારણે 4ના કરુણ મોત થયા છે. રવિવારે બપોરે લગભગ 3.30 વાગ્યે…
Trishul News Gujarati News ટ્રેલર અને કારની ભયંકર અથડામણમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 4ના કરુણ મોત – ‘ઓમ શાંતિ’પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ – ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજ્યા મંદિરો
શ્રાવણ માસ (Shravan)નું મહત્વ શિવભક્તો (Devotees of Shiva)માં સૌથી વધારે હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો શરુ થઈ ચુક્યો છે. તેમાં પણ આજે શ્રાવણ મહિનાનો…
Trishul News Gujarati News પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે શિવાલયોમાં ઉમટી શિવભક્તોની ભીડ – ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજ્યા મંદિરો